ઉદ્યોગમાં અગ્રેસર ગુજરાત


  • સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક નીતિઓનું અસરકારક અમલીકરણ,
• મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણઃ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૨,૪૦૦ કરોડથી વધુના ૨૬ એમઓયુ સાઇન કરવામાં આવ્યા,
  • ગુજરાત બનશે મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું દેશનું પ્રથમ રાજ્યઃ રાજ્ય સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU,
• નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં આકાર લેશે,
  • પીએમ મિત્ર(PM Mega Integrated Textile Reglons and Apperal) પાર્ક,
    રોજગાર નિ એપ્રેન્ટિસશિા


  • સક્ષમ યુવા સુવર્ણ આવતીકાલ

  • ગિફ્ટ સિટી ખાતે યુવાઓ માટે વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થપાશે
  1. રાજ્યની શાળાઓમાં શાળા સહાયક, વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક વગેરે મળીને ૪૦ હજાર જેટલા યુવા શિક્ષકોની ભરતી સાથે પોલીસ દળમાં ૧૨,૮૦૦ ઉપરાંત પંચાયત સેવા અને રાજ્ય સરકારના વિભાગોમાં મળીને ૫૮,૫૦૦ જેટલી જગ્યાઓ પર ભરતીનું આયોજન,
    2.રાજ્યમાં એક જ દિવસમાં ૨૫૦૦થી વધુ કર્મયોગીઓને       નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યાં

    3.દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તથા           દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ             કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન,
વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર

ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ એરપોર્ટનું થયું લોકાર્પણ

* ગિફ્ટ સિટી પાસે રિવરફ્રંટના વિકાસ માટે ૬૦૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

*સુરતના ડાયમંડ બુર્સને વિશ્વની સૌથી મોટી ઓફિસ તરીકેનું ગૌરવ મળ્યું,

*બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં કાર્યરત,

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે

• ટુરિસ્ટ સર્કીટને જોડતા રસ્તાઓના વિકાસ માટે ૬૦૫ કરોડની ફાળવણી



શહેરો અને ગામડાઓમાં વધ્યું ઇઝ ઓફ લિવિંગ

*પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા ૨ વર્ષોમાં ૩.૧૬ લાખ આવાસોનું નિર્માણ

*મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાની સહાયમાં દોઢ ગણો વધારો

*ડિજિટલ સેવાઓ ઘરઆંગણે - ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત વિવિધ વિભાગની ૩૨૧ સેવાઓ ગામ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

*નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિરાકરણના ‘સ્વાગત કાર્યક્રમ'ને વધુ અસરકારક બનાવાયો

*શહેરી વિકાસને વેગ મળે અને નાગરિકોને સુખાકારી આપવા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૪૪ ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવી,


  • સ્વસ્થ ગુજરાત સશક્ત ગુજરાત

*PMJAY-મા યોજના અંતર્ગત રાજયના નાગરિકોને ૨૫ લાખની મળતી સહાય બમણી કરીને ૨૧૦ લાખ કરી

*રાજકોટ એઈમ્સ લોકસેવામાં કાર્યરત

*રાજ્યમાં ૩,૩૪,૩૫,૮૦૪ જેટલા આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં,

*ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ મોતિયાના ઓપરેશન્સમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

*માતૃ અને બાળ કલ્યાણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ


✨✨✨✨✨♥️♥️♥️♥️♥️✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨🔎🔎🔎🔎🔎👇👇👇👇👇🔎🔎🔎🔎🔎

  • સરકારી યોજનાઓ ગુજરાત
  • સરકારની નવી યોજના
  • ગ્રામપંચાયત યોજનાઓ
  • નવી યોજનાઓ
  • સરકારી યોજનાઓ 2023
  • સરકારી સહાય યોજના
  • લોન યોજના
  • ખેતીવાડી ની યોજનાઓ,
  • પશુપાલનની યોજનાઓ,
  • કેન્દ્ર સરકારની યોજનાઓ,
  • ગુજરાત સરકારની યોજનાઓ pdf,
  • રાજ્ય સરકારની યોજનાઓ,
  • ગુજરાત સરકારની યોજનાઓ 2023 Pdf,
  • ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ,