ખરે ખર તો જે બે વ્યકિત ઓ એકમેક ના વિના રહી શકવા સક્ષમ હોય અને પછી એકમેક સાથે રહેવાની પસંદગી કરે, ત્યારે જ બંને વચે ખરેખર "પ્રેમ" છે, એમ કહેવાય,
 

એક બાજીના બે રમનારા, એક હારે તો બીજો જીતે,
પ્રેમ ની બાજી કિન્તુ! અનોખી, બેવ જીતે બેઉ હારે...!
 
છે ઘણા એવા કે એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહું ઓછા છે જેઓ પ્રેમ માં ફાવી ગયા!

નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા. પણ આજે સમજાયું કે અધુરાં સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતાં અધૂરું ઘરકામ અને તૂટેલાં રમકડાં સારાં હતાં!

જેને મળવા રોજ વલખાં મારો છો એ મળી જશે કાયમ, તો મજા નહી આવે... જીંદગી ને પ્રેમ કરો.......

તમે પ્રેમ માં છો એમ નહિ,પણ પ્રેમ તમારી અદર છે!
એ સાચી સમજ છે અને પછી જુઓ જીવન.........

ગયું શું ને રહ્યું શું ? ના હિસાબો પ્રેમ માં કેવા રમત એવી રમો, કે યાદ રહિ જાય જમાના ને......

કોઈ સાચી પ્યાસ લઈને આવ્યુ અમને ઢુંઢતું, જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યાં.

આ જગત માં પ્રેમીઓ એવાય આવી જાય છે કે વચન દેતા નથી પણ નિભાવી જાય છે!

હર્ષ  શું હોત જીંદગીમાં, હર્ષ શું હોત મૃત્યુમાં ?  પ્રેમ ના રગથી ના રગાયું આ વિશ્વ હોત.

દાવો અલગ છે પ્રેમ નો દુનીયા ની રીતથી, e ચૂપ રહે છે જેને અધીકાર હોય છે.

મને તો પ્રેમ નો એટલોજ ઈતિહાસ લાગે છે કે, પ્રથમ એ સત્ય લાગે છે ને પછી આભાસ લાગે છે!

પ્રેમ એ કોઈ ચોક્કસ વ્યકિત સાથેની સબધું નથી.

તેમ જેને પ્રેમ કહો છો તે તો પ્રેમ છે જ નહીં. એક બીજાની નું શોષણ છે, અરસપરસ ની તૃપ્તિ છે.

પ્રેમ એ સમય સાથે નો બદલાવ નથી, અનુભૂતિ છે.

પ્રેમ માં માત્ર આપવાનું છે, લેવાનું કશું નથી. Unconditional love

પ્રેમ નો પ્રદેશ છાયા નો, કયા રહ્યો પ્રશ્ન કોઈ પાયાનો ?

પ્રેમ એટલે માત્ર વ્યકિત થી વ્યકિત સુધી ની વાત નહિ પણ, પ્રેમ એટલે વ્યકિત થી સમષ્ટિ માં વ્યાપવું.

પ્રેમ એ સ્પર્શ નથી, લગ્ન નથી, જીવન સાથી નથી,બાળકો ને જન્મ આપવો એ નથી,.... પણ આ બધા માં પ્રેમ છે.

ઇશ્વર ની મનુષ્યજાતિ ને અણમોલ ભેટ એટલે 'prem'

વહેમ અને પ્રેમ એકબીજાની સાથે રહી ન શકે.

કોઈ એકજ વ્યક્તિ ને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ, કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું !

વ્યક્તિ ના તમામ વાક ગુના ઓ બરદાસ્ત કરવાની તાકાત ના હોય, તો કયારેય કોઇ ના પ્રેમમાં પાડતા નહીં.

પ્રેમને  પોતાની વિનમ્રતા સિવાય કશા નું અભિમાન નથી.

હું જે કંઈ જાણું છું, સમજું છું, બધું પ્રેમ ને જ આભારી છે.

આ પ્રેમ રમતના રમનારા તું પ્રેમ રમત ને શું સમજે ?

તું આંખ લડાવી જાણે, હું પ્રાણ લડાવી જાણું!

ભલે બેઠો હજાર વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું કે એની નસ કયા છે?


જો તમને  અમારી સાથે પ્રેમ સંબંધી વધુ માહિતી અને નવી સાયરી ગેમ છે તો કોમેન્ટ જરૂર કરજો, અમારી વેબસાઇટ સાથે જોડાવા માટે ફોલ્લો બટન પર ક્લિક કરજો


🔎🔎👇👇🔎🔎🔎✨✨✨✨✨✨✨✨✨

  • પ્રેમ શાયરી હિન્દી,
  • પ્રેમ શાયરી સ્ટેટસ,.
  • પ્રેમ શાયરી in gujarati,
  • પ્રેમ શાયરી ફોટો,
  • પ્રેમ શાયરી ફોટા,
  • પ્રેમની શાયરી,
  • શાયરી પ્રેમ ના ફોટા,
  • પ્રેમની શાયરી વિડીયો,
  • prem shayari marathi,
  • prem shayari 2 line,
  • ચાહત શાયરી ગુજરાતી,
  • પહેલો પ્રેમ શાયરી,
  • બેસ્ટ ગુજરાતી શાયરી લવ,
  • એક તરફી પ્રેમ શાયરી,
  • મુલાકાત શાયરી,
  • ગુજરાતી શાયરી પ્રેમ text,
  • Love shayari gujarati,
  • ગુજરાતી શાયરી જિંદગી,