આ વખતે જુલાઈ માસમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાનો હતો પરંતુ ઓગસ્ટ માસમાં દેશના મહત્તમ ભગો માં ચોમાસમાં બ્રેક આવી છે. 

કારણ કે, દેશના ઉત્તરીયભાગોમાં વરસાદની ધરી હિમાલયના ઉત્તરના ભાગોમાં છે અને ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે. 

દેશના ઘણા ભાગોમાં વાદળો છે પરંતુ ભેજ ન હોવાથી વરસાદ થતો નથી. પરંતુ આગામી તા.૨૬મીથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ ગતીના પવનો ફૂંકાઈ રહ્યાં છે અને તેમા સામાન્ય ભેજ હોવાથી થોડો ઘણા વરસાદી ઝાપટા પડે છે. 

તા.૨૦ ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા રહેશે અને તા.૧૬મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તા.૧૭ ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવે છે અને અગત્સ્યનો ઉદય થાય છે. અગત્સ્યનો ઉદય વરસાદનો સિમાચિહ્ન ગણી શકાય. 


આ ઉપરાંત ભૂમધ્ય મહાસાગર ઉપર દક્ષિણ ગોળાર્ધ તરફ બનતાં ચારેક વાવાઝોડા બનેલ છે, જે ઉત્તર પેશીફીક મહાસાગર તરફ તેનો ભેજ ખેંચાઈ જાય છે. 

આથી જે ટ્રેડ પવનો ભૂમધ્ય રેખા ઉપર થઈને હિંદ મહાસાગરના માર્ગે આફ્રિકાના ભાગો ઉપરથી વળાંક લઈને અનિંબ સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં સારો ભેજ લાવતાં નથી. એટલે ચોમાસા બ્રેક લીધી છે. 

તા.૧૯, ૨૦ અને ૨૧માં મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અન્ય ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

 તા.૨૨ અને ૨૩મી ના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ તા.૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત મુંબઈ-મહારાષ્ટ્રના ભાર્ગો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 

તા.૨૭થી ૩૧મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે તેવી શક્યતા છે. આને માત્ર અનુમાન ગણવુ કારણ કે, અલ નીનોની ભય રહે છે.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,