Ojas પર ઓનલાઈન અરજી કરવાની રીત
જયારે પણ રાજ્યમાં કોઈ પણ સરકારી ભરતી બહાર પડે એટલે તરત જ ફોમ ભરવા માટે સાબર કાફે ફોમ ભરવા માટે લાઈન માં લાગી જતા હોય છે અને તેને ફી પણ સુકાવતા હોય છે
તમે પણ મોબાઈલ માં ઘરે જ પોતાના ફોન માં ઓજસ કે કોઈપણ સરકારી ભરતી ના ફોમ માટે અરજી કરી શકાય છે
તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ ફોમ ભરવા અંગ સ્ટેપ અનુસરો.
સ્ટેપ ૧ : તમારા મોબઈલમાં કોઈ પણ એક બ્રાવજર ઓપન કરો. જેમ કે ગુગલ.
સ્ટેપ ૨ : બ્રાવજાર પર ojas gujarat લખો.
સ્ટેપ ૩ તેમાં પ્રથમ gujarat gov.in પર જાવ.
સ્ટેપ ૪ online application પર્ જઈ તેમાં apply
પર જઈ જે ભરતી ની જાહેરાત હોય તેના પર ક્લિક કરો અને જરૂરી માહિતી સબમિટ કરી ને સેવ કરો અને સબમિટ કરી અરજી નબર નોંધી લેવો ,
0 ટિપ્પણીઓ