ઈ.સ.1591 : - ભૂચરમોરીનું યુદ્ધ, અઝીઝ કોકા અને છત્રસાલ વચ્ચે,ધ્રોલ, જામનગર,
>ઈ.સ.1613 : - જહાંગીરના સમયમાં અંગ્રેજોએ સુરતમાં પ્રથમ વેપારી કોઠી સ્થાપી.
> ઈ.સ.1622 : - શાહજહાં દ્વારા શાહીબાગનું નિર્માણ.
>ઈ.સ.1822 : - ગુજરાતી ભાષાના પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ સમાચારનો પ્રારંભ.
> ઈ.સ.1848 : - ગુજરાત વિદ્યાસભાની સ્થાપના.
>ઈ.સ .1861 : - રણછોડલાલ છોટાલાલ દ્વારા અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલની શરૂઆત.
> ઈ.સ.1869 :- ગાંધીજીનો જન્મ.
> ઈ.સ.1905 : - ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.
> ઈ.સ.1915 : - ગાંધીજી આફ્રિકાથી હિન્દ પાછા આવ્યા.
&ઈ.સ.1917 : - સાબરમતી આશ્રમની સ્થાપના. કાળ
>ઈ.સ.1920 : - ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.
&ઈ.સ .1934 : - અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના.
→ ઈ.સ.1935 : - ગુજરાતમાં પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના. (હિન્દ સરકારના ધારા મુજબ)
→ ઈ.સ.1938 : - હરિપુરામાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપણા હેઠળ કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું.
→ ઈ.સ.1942 : - હિન્દ છોડો આંદોલન, વિનોદ કિનારીવાલા શહીદ થયા .
→ ઈ.સ.1947 : - ભારતને આઝાદી મળી #આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી.
0 ટિપ્પણીઓ