આપણે બધા સવારમાં ઊઠીને રોટલી તો ખાતા જોઈએ છીએ. અને રોટલી બનાવતા પણ ઘણા બધા ને આવડતી હોય છે. જયારે કોઈ મોટા પ્રસંગ કે લગ્ન જેવા સમયે રોટલી બનાવવા માટે કેટલી બધી મહેનત થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, આ નવું મશીન આવી ગયું છે રોટલી બનાવવાનું, રોટલી બનાવવા માટે આ મશીનમાં લોટ પાણી અને તેલ નાખી દેવામાં આવે છે પછી મશીનની રોટલી બની જાય છે, આ મશીન નો ઉપયોગ જ્યારે લગ્ન કે કોઈ મોટા સંભારણા હોય ત્યારે આ મશીન ની મદદ થી રોટલી બનાવવાનું કામ ઝડપી બનાવી શકાય છે, કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો,એટીલી બનાવવાનું મશીન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો