આ યોજના નો આરંભ 11 ઓકટોબર 2014 ના રોજ જ્ય પ્રકાશ નારાયણ ની જન્મ જયંતી નિમિત્તે ગ્રામીણ વિકસ મત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે

ઉદેશ - ગામનો વિકાસ કરી તેને  આદર્શ ગામ બનવાનો ઉદ્દેશ.

દરેક સાસદે 2016 સુધી એક ગામ દત્તક લઈ તેને આદર્શ ગામ બનાવવું. 2019 સુધી બીજા બે ગામ પસંદ કરી  તેને આદર્શ ગામ તથા 2024 સુધીમાં પાંસ ગામો દત્તક લઈ આદર્શ ગામ બનાવવા. 

આ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી ક્ષેત્ર વારાણસી ના જ્યાપુર, નાગપુર, તથા કક્રાહિયાં ગામ દત્તક લીધેલા છે.