google.com, newstruggle : નવેમ્બર 2022

ગુરુવાર, 24 નવેમ્બર, 2022

કિસાન વિકાસ પત્ર,#kvp #struggle

 18 નવેમ્બર, 2014 ના રોજ નાણા મત્રાલય દ્વારા આરંભ કરવામા આવી છે

ઉદેશ- → બચત દર વધાવવાનો અને નાની બચતને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય. 

→ આ યોજનાની શરૂઆત ઈ.સ.1988-89માં ભારતના પોસ્ટ વિભાગ દ્વારા કરાઇ હતી. જે પછી 2011 માં બંધ કરવામાં આવી હતી.2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી.

→ બચત પત્રો 2 વર્ષ કે 6 માસે વટાવી શકાય.

→ 7.6 % વ્યાજ જે સમયાંતરે બદલાય છે.

 → આ યોજનામાં 100 મહિનામાં નાણાં બમણાં થાય છે. 

→ 113 મહિનામાં રકમ પરિપક્વ થાય છે.

રવિવાર, 20 નવેમ્બર, 2022

લઘુતમ તાપમાન પારો ગગડીને નીચે જતા રાજ્ય માં ઠંડીનો ચમકારો વધ્યો છે

રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો છે. સતત બીજા દિવસે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયુ છે. ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન ગગડીને ૧૨.૯ ડિગ્રી નોંધાયું હતુ.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૨ ડિગ્રી, અમરેલીમાં ૧૪ ડિગ્રી અને મહુવામાં ૧૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવા


દ સહિત રાજ્યમાં છેલ્લી કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મોડી સાંજ બાદ લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નિકળવા લાગ્યાં છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગરમ વસ્ત્રોની દુકાનો શરૂ થઈ ગઈ છે. શહેરમાં ગરમ વસ્ત્રો ખરીદતા ગ્રાહકો નજરે પડવા લાગ્યાં છે. હવામાન નિષ્ણાંતોના સંકેતો મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ગાત્રો થિજવતી ઠંડી શરૂ થશે. શિયાળાની ઠંડીની ચમકારાની સાથે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો માહોલ પણ ગરમાતો જાય છે. ઉમેદવારોના સમર્થકો મતદારોને રિઝવવા માટે માડી રાત્રે નિકળે છે ત્યારે છૂપી રીતે જવા માટે ગરમવસ્ત્રો આશિર્વાદ સમાન બનવા લાગ્યાં છે.


ગુરુવાર, 17 નવેમ્બર, 2022

જીવન પ્રમાણ યોજનાં .

 -10 નવેમ્બર, 2014 ના રોજ આરંભ થયો હતો. 

-ઇેક્ટ્રોનિક અને માહિતી ટેકનલોજી મત્રાલય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

- આઘાર' આધારિત ડિજિટલ જીવન પ્રમાણ પત્ર જે પેન્શન રો

ને આપવામાં આવશે. જેથી પેન્શનરો ને દર વર્ષે નવેમ્બર માં આપવા પડતા જીવન પ્રમાણ પત્ર રજુ કરવું પડશે નહી.


સક્ષમ યોજના ,A viable plan,एक व्यवहार्य योजना

 11 નવેમ્બર 2014, ના રોજ આરંભ થયો હતો.

માનવ સંશોધન વિકાસ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ છે.

શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા આ યોજના નો આરંભ કરવામાં આવ્યું છે

આ યોજના નો લાભ વાર્ષિક₹ 6 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના વિકલાંગ બાળક ને મળશે.જેમાં તેને  ટેકનોલોજી શિક્ષણ માં દર વર્ષે વધુ માં વધુ ₹30 હજાર અને ₹2000,10 મહિના સુધી પ્રતિ માસ મળશે.

બુધવાર, 16 નવેમ્બર, 2022

રાષ્ટ્રીય ઉન્નત ભારત યોજના

 આરંભ 11 નવેમ્બર ના રોજ આરંભ થયો હતો.

માનવ સંશોધન વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત IIT,IIM,NIT, ભારતીય વિજ્ઞાન સંસ્થાન તથા અમુક પસંદગીની કોલેજો વિદ્યાલયોને ગ્રામીણ વિકાસ સાથે જોડાશે.

 આ યોજના અંતર્ગત રાષ્ટ્રપતિએ ‘ નો યોર કો પૉર્ટલ ' લૉન્ચ કર્યો.

સોમવાર, 14 નવેમ્બર, 2022

ડિજિટલ ઇન્ડિયા ., digital india portal, digital india, digital india essay, digital india corporation, digital india drawing, digital india logo, digital india login, digital india essay in hindi, digital india week 2022, digital india platform, digital india portal login, digital india project class 12, digital india upsc, digital india internship scheme 2022

>  1 જુલાઈ, 2015 ના રોજ આરંભ કર્યો હતો

>ઇલે્ટ્રોનિક અને માહિતી ટેનોલોજી મત્રાલય બહાર પાડવામાં આવેલ છે 

> તમામ લોકો ને ડિજિટલ સેવાનો લાભ એ ઉદ્દેશ.

>1 જુલાઈ 7 જુલાઈ ડિજિટલ સપ્તાહ ની ઉજવણી

(SBM) મોબાઈલ એપ, ઈ-હોસ્પિટલ એપ્લિકશન્ ઓનલાઇન રજિસ્ટરેશન ની શરૂઆત.

> દેશનું પ્રથમ ડિજિટલ ગામ : અકોદરા (સાબરકાંઠા) પ્રથન ડિજિટલ શહેર : ગધીનગર








રવિવાર, 13 નવેમ્બર, 2022

અગત્ય ની તારીખ,important dates in history.important dates in november.important dates in august 2022.important dates in indian history.important dates of french revolution class 9.important dates in august.

 ઈ.સ.1591 : - ભૂચરમોરીનું યુદ્ધ, અઝીઝ કોકા અને                                  છત્રસાલ વચ્ચે,ધ્રોલ, જામનગર, 

>ઈ.સ.1613 : - જહાંગીરના સમયમાં અંગ્રેજોએ સુરતમાં                             પ્રથમ વેપારી કોઠી સ્થાપી.

 > ઈ.સ.1622 : - શાહજહાં દ્વારા શાહીબાગનું નિર્માણ. 

 >ઈ.સ.1822 : - ગુજરાતી ભાષાના પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ                          સમાચારનો પ્રારંભ.

 > ઈ.સ.1848 : - ગુજરાત વિદ્યાસભાની સ્થાપના. 

>ઈ.સ .1861 : - રણછોડલાલ છોટાલાલ દ્વારા અમદાવાદમાં                        સૌપ્રથમ કાપડની મિલની શરૂઆત.

 > ઈ.સ.1869 :- ગાંધીજીનો જન્મ.

> ઈ.સ.1905 : - ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

 > ઈ.સ.1915 : - ગાંધીજી આફ્રિકાથી હિન્દ પાછા આવ્યા.

&ઈ.સ.1917 : - સાબરમતી આશ્રમની સ્થાપના. કાળ 

>ઈ.સ.1920 : - ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.

 &ઈ.સ .1934 : - અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના. 

→ ઈ.સ.1935 : - ગુજરાતમાં પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના.                           (હિન્દ સરકારના ધારા મુજબ) 

→ ઈ.સ.1938 : - હરિપુરામાં સુભાષચંદ્ર બોઝના                                        અધ્યક્ષપણા હેઠળ કૉન્ગ્રેસનું અધિવેશન                            યોજાયું.

 → ઈ.સ.1942 : - હિન્દ છોડો આંદોલન, વિનોદ                                         કિનારીવાલા  શહીદ થયા .

 → ઈ.સ.1947 : - ભારતને આઝાદી મળી #આરઝી                                    હકૂમતની સ્થાપના કરવામાં આવી.



સોમવાર, 7 નવેમ્બર, 2022

how to download application form from ojas, ojas from,full from of jas,from bindu to ojasfrom bindu to ojas meaning,how to download call letter from ojas,how to download old application form fromojas,how to download call letter from ojas in mobile,how to download application form from ojas,ojas online from,ojas gpsc from,ojas talati from,

 Ojas પર ઓનલાઈન અરજી કરવાની રીત

જયારે પણ રાજ્યમાં કોઈ પણ સરકારી ભરતી બહાર પડે એટલે તરત જ ફોમ ભરવા માટે સાબર કાફે ફોમ ભરવા માટે લાઈન માં લાગી જતા હોય છે અને તેને ફી પણ સુકાવતા હોય છે 

તમે પણ મોબાઈલ માં ઘરે જ પોતાના ફોન માં ઓજસ કે કોઈપણ સરકારી ભરતી ના ફોમ માટે અરજી કરી શકાય છે

તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ ફોમ ભરવા અંગ સ્ટેપ અનુસરો.

સ્ટેપ ૧ : તમારા મોબઈલમાં કોઈ પણ એક બ્રાવજર ઓપન કરો. જેમ કે ગુગલ.


સ્ટેપ ૨ : બ્રાવજાર પર ojas gujarat  લખો.



સ્ટેપ ૩ તેમાં પ્રથમ gujarat gov.in પર  જાવ.



સ્ટેપ ૪  online application પર્ જઈ તેમાં apply

પર જઈ જે ભરતી ની જાહેરાત હોય તેના પર ક્લિક કરો અને જરૂરી માહિતી સબમિટ કરી ને સેવ કરો  અને સબમિટ કરી અરજી નબર નોંધી લેવો , 





ગુરુવાર, 3 નવેમ્બર, 2022

સાંસદ આદર્શ ગ્રામ યોજના ,ગ્રામ યોજના,talati imp Yojana

આ યોજના નો આરંભ 11 ઓકટોબર 2014 ના રોજ જ્ય પ્રકાશ નારાયણ ની જન્મ જયંતી નિમિત્તે ગ્રામીણ વિકસ મત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે

ઉદેશ - ગામનો વિકાસ કરી તેને  આદર્શ ગામ બનવાનો ઉદ્દેશ.

દરેક સાસદે 2016 સુધી એક ગામ દત્તક લઈ તેને આદર્શ ગામ બનાવવું. 2019 સુધી બીજા બે ગામ પસંદ કરી  તેને આદર્શ ગામ તથા 2024 સુધીમાં પાંસ ગામો દત્તક લઈ આદર્શ ગામ બનાવવા. 

આ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી ક્ષેત્ર વારાણસી ના જ્યાપુર, નાગપુર, તથા કક્રાહિયાં ગામ દત્તક લીધેલા છે.





બુધવાર, 2 નવેમ્બર, 2022

તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતી નોટીફિકેશન

 


Model Code of Conductgujarat election, gujarat election 2022, gujarat election 2022 date


 Model Code of Conduct will come into effect in state after official notification.



Pathaan | Official Teaser | Shah Rukh Khan | Deepika Padukone | John Abraham | Siddharth Anand


 

beautiful flower


 

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન,# સ્વચ્છ ભારત મિશન

 મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન,સ્વચ્છ ભારત મિશન ની શરૂઆત 2 ઓકટોબર 2014 ના રોજ ગાંધીજી ની 145 મી જન્મ જયંતી નિમિત્તે સરુ કરવામાં આવી હતી. 

મત્રાલાય - શહેરી વિકાસ મંત્રાલય

           - ગ્રામીણ વિકાસ મંત્રાલય

           - પેયજળ 

વિશેષતા - 

→ ગાંધીજીની 150 મી જન્મજયંતી (2019 સુઘી) સમગ્ર           દેશને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા. 

→ જાહેર જગ્યા પર ખુલ્લામાં શૌચનું ઉન્મૂલન કરી ઘરોમાં           અને જાહેરમાં શૌચાલયનું નિર્માણ કરવું. 

→ મૅસ્કૉટ (શુભંકર) : કુંવરબાઇ 

→ આ અભિયાન બે વિભાગમાં છે . (1) સ્વચ્છ ભારત               અભિયાન શહેરી (2) સ્વચ્છ ભારત અભિયાન ગ્રામ્ય 

→ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત થયેલ વિવિધ ઉજવણીઓ : (1) સ્વચ્છ ભારત અભિયાન : સ્વચ્છ ભારત સપ્તાહ (25 સપ્ટે.થી 2ઓકટોબર,2016) (2) ખૂલ્લામાં શૌચથી આઝાદી સપ્તાહ (15 થી 21 ઑગસ્ટ , 2017) (3) સ્વચ્છતા એ જ સેવા પખવાડિયું (15 સપ્ટે.થી 2 ઑકટોબર 2017).











વન બધું કલ્યાણ યોજના (vky)

 આ યોજના નો પ્રારભ ૨૮ ઓકટોબર,૨૦૧૪ ના રોજ જન્ જાતીય કલ્યાણ મત્રાલય દ્વારા કરવામાં આવેલ છે. 

ઉદેશ :-  કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના’ શરૂ કરવામાં આવી છે.

 વર્તમાનમાં આ યોજના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ,હિમાચલપ્રદેશ , તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક એક બ્લૉકમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. 

આ યોજના અંતર્ગત આદિવાસીઓને આધારભૂત સુવિધાઓના વિકાસ ઉપર ભાર આપવામાં આવ્યો છે તથા દરેક બ્લોક ને માટે ર્ 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.