યુરોપિયન સ્પેસ એજન્સી  ESA અને જર્મન એરોસ્પેસ સેન્ટર DLR મૂન મિશનની તૈયારીઓમાં લાગ્યા છે. તેમણે પાર્ટનરશિપમાં જર્મનીના કોલોનમાં 'LUNA એનાલોગ ફેસિલિટી' તૈયાર કરી છે. 


આ એડવાન્સ્ડ ફેસિલિટીને ચંદ્રનું અનુકરણ કરીને બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ અવકાશયાત્રીઓ અને રોબોટિક સિસ્ટમ્સને મૂન મિશન માટે ટ્રેનિંગ પૂરી પાડવાનો છે.

 LUNA એનાલોગની મુખ્ય વિશેષતાઓ એ  છે કે ચંદ્રની સપાટી જેવું વાતાવરણ બનાવવાનું છે.

 આ ફેસિલિટીમાં એક જાયન્ટ સાઈઝના હોલનો સમાવેશ થાય છે. જેને આબેહુબ ચંદ્રની સપાટી જેવો જ બનાવવામાં આવ્યો છે. 

આ માટે રેગોલિથ સિમ્યુલન્ટ અને ધૂળવાળા અંધાર્યા વાતાવરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે લગભગ ૯૦૦ ટન લૂનર સેન્ડને ફેસિલિટીમાં ઠાલવવામાં આવી છે. 

અવકાશયાત્રી ઓને ચંદ્રની સપાટી પરના મિશન માટેના સેમ્પલ કલેકશન, ઈન્સ્ટ્રુમેન્ટ્સના ઉપયોગ અને શોધખોળની પ્રેક્ટિસ કરાવે છે. 

 અવકાશયાત્રીઓ અને રોબોટિક ઓપરેશનની દેખરેખ માટે આ ફેસિલિટીમાં નેટવર્ક અને વિડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જટિલ સિમ્યુલન્ટ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. 

લુનામાં આવેલા લાવા ટ્યુબ્સ અવકાશયાત્રીઓને માઈક્રોમેટો રાઈટ નાના કણો જે મુખ્યત્વે એસ્ટેરોઈડ અને ધૂમકેતુમાંથી ઉદ્ભવે છે, અને ભયંકર તાપમાનથી બચાવે છે. 

લુના એનાલોગ ફેસિલિટી ભવિષ્યના મૂન મશીનની તૈયારીમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જે તેના વાસ્તવિક જેવા જ અનુકરણો અને આધુનિક ટેકનોલોજી સાથે અવકાશયાત્રીઓને તાલીમ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

⭐⭐💫💫💫💫💫💫⭐⭐⭐⭐⭐⭐⭐💫💫

luna project,luna projector,luna project crypto,luna project 64,luna projects and aluminium,luna project esa,luna project i wanna be free,luna project ccs,luna project larnaca,lunar project blackberry,luna project arrhythmia,luna projects limited,luna project 2023,