બ્લોગ્સ એટલે કંઇ પણ લખવું, અને બ્લોગ્સ લખનાર ને બ્લોગર કહેવામાં આવે છે, જેમ વીડિયો યુટ્યુબ માં વિડ્યો જે મૂકે તેને યૂટ્યુબર કહે છે, તેમ બ્લોગ્સ કે વેબ્બલોગ લખનાર ને બ્લોગર કહેવામાં આવે છે.
બ્લોગ એ ગૂગલ માં આપણે કંઈ પણ ચર્ચ કરીએ તો એક સાથે ઘણી બધી વેબ સાઈટ આવી જાય છે, તે બધી જ સાઈટ એક બ્લોગ્સ પર લખવા માં આવે છે.
બ્લોગ્સ પર રોજ ની ઘટના ઓ, રોજ ની એન્ટી ઓ, વાર્તા ઓ આ બધું બ્લોગ્સ પર લખવા માં આવે છે. વીડિયો કે ફોટા બ્લોગ પર પોસ્ટ કરવામાં આવે છે.
બ્લોગ્સ અને બvlogs એ બને વસ્તુ અલગ અલગ છે, બ્લોગ્સ એટલે એક વેબસાઇટ કે આર્ટિકલ કે પોસ્ટ લખવા માં આવે છે તેને બ્લોગ્સ કહેવામાં આવે છે, અને vlogs એ યુટ્યુબ પર રોજ ના વીડિયો બનાવવા માં આવે છે તેને vlogs કહેવામાં આવે છે.
બ્લોગ્સ અને એક વેબસાઇટ થી જો પૈસા ની કમાવવા ની વાત કરીએ તો એક વેબ સાઈટ પણ અનલિમિટેડ પૈસા કમાય સકાય છે, તેમાં યુટ્યુબ કરતા વધુ પૈસા મળે છે, બ્લોગ્સ પર પણ એડ્સ સેંચ નું અપ્રુવલ લઈ ને એડ્સ રન કરી ને પૈસા અનલિમિટડ કમાય સકાય છે.
બ્લોગ્સ માં કેમ યુટ્યુબ કરતા વધુ પૈસા મળે છે. તો અડસેન્સ યુટ્યુબ ના વીડિયો પર જે એડ્સ થી કમાણી થાય છે તેમાંથી 45% પૈસા યુટ્યુબ ક્રિયેટર ને આપે છે અને 55% પોતાની પાસે રાખી લેય છે, જયારે બ્લોગ્સ અને વેબ સાઈટ માં એડ્સ થી જે કમાણી થાય છે તેમાંથી 55% પ્લસ પૈસા બ્લોગર ને આપે છે અને 45% પૈસા પોતાની પાસે રાખે છે, જેથી બ્લોગ્સ અને વેબ સાઈટ પર વધુ પૈસા મળે છે.
તમે ગૂગલ પર newstruggle.in ચર્ચ કરી ને મારી વેબ સાઈટ પર સેક કરી સકો છો. ત્યાં પણ એડ્સ રન થતી હશે જે મોનેટાઇચ છે અને બ્લોગ્સ વિશે પોસ્ટ પણ છે.
બ્લોગ્સ પણ ગૂગલ નું એક પ્લેટ ફોમ છે, જે માં એક બ્લોગ્સ બનાવી ને તમાં એક ડોમેન જોડી ને તેને વેબ સાઈટ બનાવી સકાય છે. વેબ સાઈટ ઘણી બધી પ્રકાર ની બનાવી સકાય છે, જેમ કે મનોરંજન, ફેકટ વીડિયો, રોચક વાર્તા ઓ , માર્કેટિંગ, બજાર ભાવ, રોજ બરોજ ની ઘટનાઓ, તમારી પોતાના અગત વિસરો, ફોટો ગ્રાફસ, વીડિયો એડિતિંગ વગેરે વસ્તુ બધી બ્લોગ્સ અને વેબ સાઈટ પર બનાવી સકાય છે,
બ્લોગ્સ અને વેબ સાઈટ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, બ્લોગ્સ બનાવી સકે છે, સામાન્ય રીતે લખતા આવડે તે પણ બ્લોગ્સ બનાવી ને પૈસા કમાય સકાય છે,
બ્લોગ્સ બનાવવા માટે શરૂઆત કરવા માટે કોઈ પણ ખર્ચ કરવો પડતો નથી, બ્લોગ્સ ફ્રી માં પણ બનાવી શકાય છે, બ્લોગર ની વેબ સાઈટ પર જય ફ્રી માં બ્લોગ્સ બનાવી શકાય છે, જેમાં તમે અનલિમિટેડ પોસ્ટ લખી પણ શકો છો અને પૈસા કમાય પણ સકો છો. જો તમે વીડિયો માં કૉમેન્ટ કરશો તો આવનારા બીજા વીડિયો માં તમને બ્લોગ્સ બનાવતા શીખવાડીસ, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો.
0 ટિપ્પણીઓ