google.com, newstruggle : ફેબ્રુઆરી 2024

બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઘઉ ના પાક ને લણવા નું મશિન, કપાસ વાવવા માટે નું ઉપયોગી મશિન, ફેકટ વીડિયો, ગુજરાતી ફેકટ વીડિયો

આપણે બધાએ ઘઉં ની રોટલી તો ખાધી જ હશે, ઘઉં ના પાક પાકી જાય પશી તેને વાઢવા માટે આપડે આર વિરર થી કે માણશો કામે રાખી ને કરતા હોએ છીએ,જેમાં ઘણો ખર્ચ થતો હોય છે, પણ હવે ચિંતા કરવાની જરૂર નથી હવે આ નવું કટરની મદદથી ટ્રેક્ટર થી પણ વાધી શકાય છે, અને પુલી ઓ બંધાતો જાય છે,જે ખેડૂત પાસે ટ્રેક્ટર હોઈ તો ઘઉં લેવા માટે ખૂબ ઉપયોગી છે,



આપણે બધા ખેતરમાં કપાસના વાવેતર તો કરતા જોઈએ છીએ, કપાસના બે છોડ વચ્ચેનું યોગ્ય માપ રાખવા માટે  માપ નો ઉપયોગ કરવો પડે છે,જે જુદા જુદા મજૂરો ને આપી ને કપાસ નું વાવેતર કરવું પડે છે.જેમાં માપ બદલતા કપાસ યોગ્ય વાવેતર થતું નથી.પણ હવે ચિંતા કરવાની જરૂર નથી આ નવું મશિન આવી ગયું છે જેમાં ચાહ ની અંદર યોગ્યે અતેરે માપ મુજબ ખાડા કરતું જાય છે, જેમાં ખેડૂત ને કપાસ કે કોઇ પાક ના વાવેતર મા યોગ્ય અંતર મુજબ વાવેતર કરી સકાય છે.







છૂઈ પરવવા નું ગેજેટ, ગુજરાતી ફેકટ વીડિયો, ગુજરાતી જુગાડ

 આપડે કપડાં ફાટી જાય તો ચોય દોરા વડે ચિલાય મારવી પડે છે.પણ છોય મા દોરા પેરવવા માટે ચારા ચારા ની આંખો ખેચાય જાય છે,અને દોરો ચોઈ મા આવતો નથી,પણ હવે ચિંતા કરવાની જરૂર નથી,આ નવું ગેજેટ આવી ગયું છે,જે થી દોરા ને ચોય ની અદર પેરવી સકાય છે,જે ચિલાઈ કામ કરતાં લોકો અને જેનાથી ચૉય પર્વતી નથી તેના માટે ખૂબ ઉપયોગી છે, વીડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો,


fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,

સોમવાર, 19 ફેબ્રુઆરી, 2024

રોટલી બનાવવાનું મશિન, ( રોટલી બનાવવાનું મશિન) rotali banavavanu mashin

આપણે બધા સવારમાં ઊઠીને રોટલી તો ખાતા જોઈએ છીએ. અને રોટલી બનાવતા પણ ઘણા બધા ને આવડતી હોય છે. જયારે કોઈ મોટા પ્રસંગ કે લગ્ન જેવા સમયે રોટલી બનાવવા માટે કેટલી બધી મહેનત થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, આ નવું મશીન આવી ગયું છે રોટલી બનાવવાનું, રોટલી બનાવવા માટે આ મશીનમાં લોટ પાણી અને તેલ નાખી દેવામાં આવે છે પછી મશીનની રોટલી બની જાય છે, આ મશીન નો ઉપયોગ જ્યારે લગ્ન કે કોઈ મોટા સંભારણા હોય ત્યારે આ મશીન ની મદદ થી રોટલી બનાવવાનું કામ ઝડપી બનાવી શકાય છે, કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો,
એટીલી બનાવવાનું મશીન.
 અંગ્રેજીમાં રોટલીનો અર્થ થાય છે.
 એટીલી વનવાડેતો કોરો લોટ.
એટીલી બનાવવાની રીત.
 અટ્ટલી બનાવવાનું મશીન ના કિંમત.
 એટીલી બનાવવાનું મશીન નાનું.
 એટલી ને અંગ્રેજીમાં શું કહેવાય છે.
 એટીલી બનાવવાનું મશીન કિંમત.
એટીલીવણ બનાવવા મશીન.

fact video,


fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download

ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2024

કપાસ ખેશવા માટે નું નવું મશિન (ખેડૂત માટે ઉપયોગી મશિન), fact vidiyo (deshi jugad)

 આપણે બધા ખેતરમાં કપાસની ખેતી તો કરતા જ હોય છે. કપાસ નો પાક થાકી જાય પછી તેને આપણે કપાસ ને ખેંચવો પડે છે. કપાસ ને આપડે ખેંચવા ઘણી બધી મહેનત થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કપાસ ને ખેંચવા માટે આ નવું રાપ નું મશીન આવી ગયું છે.જે જમીન ની ઉડે જઈ ને કપાસ ને ખેશી નાખે છે, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો,


fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,

બુધવાર, 14 ફેબ્રુઆરી, 2024

આજ નું હવામાન, ગુજરાત માં ફરી હવામાન માં પલટો આવશે,

 સતત પલટાતા હવામાનના લીધે હૂંફાળો તડકો અનુભવી રહેલા દિલ્હીવાસીઓ માટે આગામી છ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ કરાવનારા બની રહેવાના છે. અનુમાન છે કે આગામી અઠવાડિયે વધુ એક વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હીના હવામાન પર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે કે દિલ્હી NCRમાં ઠંડી હવા વાશે. બર્ફીલી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે; જોકે, ફરીથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગ અનુસાર, એક અઠવાડિયામાં તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઊંચો જશે પણ એ પહેલાં હવામાનમાં પલટો થશે. આખો દિવસ તાપનો અનુભવ થશે, વાતાવરણ ખુશનૂમા થયું છે પણ સવારે અને રાત્રે કડકડતી ઠંડી પણ પડી રહી છે.


ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીએ વરસાદની ભવિષ્યવાણી કરી છે. પરંતુ તેના આગળના દિવસે ૧૨ ફેબ્રુઆરીએ તડકો નીકળવાની આગાહી કરી છે. જેનાથી પારો ઊંચો જશ અને તાપમાનમાં વધારો થશે. આના પરિણામે હવામાનમાં વારેવારે પલટા જોવા મળશે. પહેલાં, એટલે કે ૧૧ ફેબ્રુઆરીએ ઠંડી હવાના સપાટા, બાદમાં તડકો, અને ત્યાર બાદ બે દિવસ વરસાદ. IMDએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડેએ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૫ ફેબ્રુઆરીએ આકરો તડકો હોઈ શકે છે. જોકે, સવારે અને સાંજે ધુમ્મસ છવાવાની શક્યતા પણ વ્યકત કરી છે. કાશ્મીરના લોકોને શીતલહેરમાંથી થોડી રાહત મળી છે. શનિવારે ખીણમાં લઘુતમ તાપમાન ઠારબિંદુથી નીચે નોંધાયું હતું. અધિકારીઓએ માહિતી આપી કે ઉત્તરી કાશ્મીરમાં ગુલમર્ગ સ્કિઇંગ રિસોર્ટમાં તાપમાન શૂન્યથી નીચે સાત ડિગ્રી, પહલગામમાં માઇનસ ૮.૬, કોકેરનાગમાં માઇનસ ૩.૭ ડિગ્રી, જ્યારે કાઝીગુંડમાં માઇનસ ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ- કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે ૪.૯ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.







શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024

વાહ ! કેવો પાણી વાળવા નો દેશી જુગાડ બનાવ્યો, fact વિડિયો ગુજરાતી,fact vidiyo

 આપડે ખેતર માં ખેતી કરતા તો બધા એ જોયા જ હોય છે, ખેતર માં ખેતી માંટે પાણી પાવું પડે છે, ખેતર માં પાણી વાળતા તો આપડે બધા એ ઘણા જોયા હેશે,પણ આ ભાઈ  નો પાણી વાળવા નો જુગાડ જોઈ ને ચોંકી જશો. આ ભાઈ પાણી વાળવા માટે એક મોટુ પતરા નો ઉપયોગ કરીને નાકુ વાળે છે, પતરા ની મદદથી પાણી વાળે છે જેથી નાખુ ખોલવું કે બંધ કરવું પડતું નથી. આ ખેડૂત માટે એક લાઈક તો જરૂર બને છે, ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો,

આપણે ખેતરમાં ખેતી કરવા માટે પાણી ની જરૂર હોઈ છે,જેથી ખેતર માં પાણી પાવા માટે ધોરિયા બનાવવા પડે છે, ખેતર માં ધોરીયા બનાવવાનું કામ ઘણું અઘરું હોય છે અને ઘણું મહેનત માંગી લે છે. જેથી આ ભાઈ ખેતરમાં ધોરીયા બનાવવા માટે કેવો મશીન નો ઉપયોગ કર્યો છે જે ખેતરમાં ધોરીયા બનાવવામાં આ મશીનનો ઉપયોગ થાય છે. આ મશીન નો ઉપયોગ ટ્રેક્ટર થી પણ થઈ શકે છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.

fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,


ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2024

બોલ ખોલવા માંટે દેશી જુગાડ બનાવ્યુ,ગુજરાતી શોર્ટ વિડિયો ના રિવ્યૂ, ખેતી ને લાગતા ફેકટ વિડિયો, કોમેડી ફેકટ વિડિયો, ફેકટ વિડિયો

 આપડે કામ કરતા હોઈ એ છીએ,પણ ઘણા લોકો કામ ને કરવા અવ નવા જુગાડ કરતા હોય છે,આ ભાયે બોલ ખોલવા માટે કેવો ગજબ નો જુગાડ કર્યો, રિક્ષા ના ટાયર ફેરવી ને બોલ ખુલી રહ્યા છે, તમને આ ભાઈ નો જુગાડ કેવો લાગ્યો કૉમેન્ટ જ👇👇રૂર કરજો,


આપડે પહાડી વિસ્તારમાં રહેતા કે ખેતી કરતા હોએ તો પહાડી વિસ્તારમાં જમીન માંથી પથ્થર વધુ નિકળે છે, અને ખેતી કામ કરતા સમયે એ પથ્થર વીણવા પડે છે, જે પથ્થર વીણવા માટે નવું મશિન આવી ગયું છે,જે ખેતી માંથી પથ્થર વીણી ને લારીમાં ભરાય જાય છે, ખેડુત માંટે આ મશીન ખૂબ ઉપયોગી છે, વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો,


fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,

દક્ષિણ અમેરિકન દેશ ના ચિલીનાં જંગલોમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે.112 લોકોનાં મોત

આજે આપડે દક્ષિણ અમેરિકન દેશ ચિલીનાં જંગલો માં લાગેલી ભયાનક આગ ની કરવાનાં છીએ, આપડે હમણા ન્યૂઝ પેપર માં કે સોશીયલ મીડીયા પર ન્યૂજ સાંભળતા હોઈએ છીએ, તો ચાલો ચાલું કરીએ વિડિયો,




 દક્ષિણ અમેરિકન દેશ ના ચિલીનાં જંગલોમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. મીડિયા ના રિપોર્ટ અનુસાર, ભીષણ આગના કારણે ૪૯ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને લગભગ ૧૧૦૦ ઘર નષ્ટ થઈ ગયાં છે. અધિકારીઓએ શનિવારે જાનહાનિની માહિતી આપતાં કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. બચાવ દળ હજુ સુધી વાલપરાઇસો ક્ષેત્રના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં નથી પહોંચી શક્યાં.

ચિલીની ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે દેશના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રમાં ૯૨ જંગલોમાં આગ લાગી છે. જંગલની આગથી ૪૩,૦૦૦ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે અમારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ રહેણાક વિસ્તારો તરફ ફેલાઈ રહી છે. આ કારણે લોકો, ઘરો અને સુવિધાઓ પ્રભાવિત થવાની મોટી આશંકા છે. 


  ચિલીમાં આગ શા માટે લાગી ?


 ચિલિમાં હાલ ગરમીની સિઝન ચાલેછે , ચિલીમાં ગરમીની ઋતુ દરમિયાન જંગલમાં આગ લાગવી સામાન્ય વાત છે. ગયા વર્ષે અહીં રેકોર્ડ બ્રેક ગરમી દરમિયાન લાગેલી આગમાં ૨૭ લોકોનાં મૃત્યુ થર્યા હતાં અને ૪,૦૦,૦૦૦ હેક્ટર કરતાં વધારે જમીન પ્રભાવિત થઈ હતી. ગૃહમંત્રી તોહાએ કહ્યું કે આ વખતે આગનું ક્ષેત્ર ગયા વર્ષની સરખામણીએ થવું નાનું છે, પણ તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જંગલની આગ વિના ડેલ મારના તટીય રિસોર્ટ શહેરમાં ફેલાવાનું જોખમ છે. આ ક્ષેત્ર પહેલાંથી જ ખરાબ રીતેપ્ર ભાવિત થયું છે.


રસ્તા પર સળગેલી કારો દેખાઈ!


રિપોર્ટ અનુસાર, ભીષણ આગે શહેર અને પહાડી વિસ્તાર વિલા ઇન્ડિપેન્ડેસિયાને ઝપટમાં લઈ લીધા છે. માર્ગો, ઘર, અને વેપાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને રસ્તા પર સળગેલી કારો ઊભેલી જોવા મળી રહી છે. એક પીડિત વ્યક્તિએ જણાવ્યું કે, શુક્રવારે બપોરે તેણે પહેલી વાર નજીકની પહાડી પર આગ જોઈ હતી અને ૧૫ મિનિટમાં જ આખો વિસ્તાર આગની જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયો હતો. જેના લીધે લોકો જીવ બચાવવા ભાગવા મજબૂર થયા હતા.


સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024

તાપી જિલ્લા ના જોવાલાયક સ્થળો, તાપી જિલ્લા, તાપી જિલ્લા નો નકશો, તાપી જિલ્લા ના તાલુકા,

તાપી જિલ્લા નું મુખ્ય મથક વ્યારા તાલુકો છે.

તાપી જિલ્લા ના તાલુકા, વ્યારા, નીજર, સોંગઠ,વાલોડ, ઉચલ, ડોલવણ, કુકરમુંડા છે.



ગુજરાત માં જોવાલાયક સ્થળો :-

વ્યારા:- અમરસિંહ ચૌધરી (ભૂ.પૂ.મુખ્યમંત્રી) નું જન્મસ્થાન વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ આવેલો છે.

સોનગઢ :- શિવાજી સુરત લૂંટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હેતા. એહીં પિલાજી ગાયકવાડે બંધાવેલો કિલ્લો છે.

→ કાગળ, પૂંઠા બનાવવાની “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે.

ઉકાઈ :- તાપી નદી પર અહીં બંધ બાંધવામાં આવ્યો છે. જેનાથી રચાયેલા સરોવરને “વલ્લભસાગર સરોવર" કહેવામાં આવે છે. અહીં જળવિદ્યુત મથક આવેલું છે. ઉકાઈ ડેમ એ બહુહેતુક યોજના છે.

વાલોડ :- સુરેશ જોષીનું જન્મસ્થળ; વાલોડનું પ્રાચીન નામ "વડવલ્લી” જે “સરદાર સહકારી મંડળી”ની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.

વેડછી :- અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો “વેડછી આશ્રમ” ઉપરાંત જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઈનું “સંપૂર્ણક્રાંતિ મહાવિદ્યાલય" આવેલું છે.

•• મુખ્ય નદીઓ :- તાપી, પૂર્ણા

• સિંચાઈ યોજના :- ઉકાઈ બંધ - ઉકાઈ ખાતે તાપી નદી પર

ખેતી :- શેરડી, કઠોળ, કેળાં, કેરી વગેરે પાક થાય છે.

ઉદ્યોગ:- સોનગઢ ખાતે કાગળ, પૂંઠા, કાગળનો માવો બનાવતી ‘“સૅન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે. આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે.

• રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-6 (નવો નંબર-53) પસાર થાય છે.

નૃત્ય :- હાલી નૃત્ય - તાપી અને સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ આ “હાલી નૃત્ય” કરે છે.