આપડે ખેતર માં ખેતી કરતા તો બધા એ જોયા જ હોય છે, ખેતર માં ખેતી માંટે પાણી પાવું પડે છે, ખેતર માં પાણી વાળતા તો આપડે બધા એ ઘણા જોયા હેશે,પણ આ ભાઈ નો પાણી વાળવા નો જુગાડ જોઈ ને ચોંકી જશો. આ ભાઈ પાણી વાળવા માટે એક મોટુ પતરા નો ઉપયોગ કરીને નાકુ વાળે છે, પતરા ની મદદથી પાણી વાળે છે જેથી નાખુ ખોલવું કે બંધ કરવું પડતું નથી. આ ખેડૂત માટે એક લાઈક તો જરૂર બને છે, ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો,
આપણે ખેતરમાં ખેતી કરવા માટે પાણી ની જરૂર હોઈ છે,જેથી ખેતર માં પાણી પાવા માટે ધોરિયા બનાવવા પડે છે, ખેતર માં ધોરીયા બનાવવાનું કામ ઘણું અઘરું હોય છે અને ઘણું મહેનત માંગી લે છે. જેથી આ ભાઈ ખેતરમાં ધોરીયા બનાવવા માટે કેવો મશીન નો ઉપયોગ કર્યો છે જે ખેતરમાં ધોરીયા બનાવવામાં આ મશીનનો ઉપયોગ થાય છે. આ મશીન નો ઉપયોગ ટ્રેક્ટર થી પણ થઈ શકે છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
fact video,
0 ટિપ્પણીઓ