આપણે બધાએ ઘઉં ની રોટલી તો ખાધી જ હશે, ઘઉં ના પાક પાકી જાય પશી તેને વાઢવા માટે આપડે આર વિરર થી કે માણશો કામે રાખી ને કરતા હોએ છીએ,જેમાં ઘણો ખર્ચ થતો હોય છે, પણ હવે ચિંતા કરવાની જરૂર નથી હવે આ નવું કટરની મદદથી ટ્રેક્ટર થી પણ વાધી શકાય છે, અને પુલી ઓ બંધાતો જાય છે,જે ખેડૂત પાસે ટ્રેક્ટર હોઈ તો ઘઉં લેવા માટે ખૂબ ઉપયોગી છે,



આપણે બધા ખેતરમાં કપાસના વાવેતર તો કરતા જોઈએ છીએ, કપાસના બે છોડ વચ્ચેનું યોગ્ય માપ રાખવા માટે  માપ નો ઉપયોગ કરવો પડે છે,જે જુદા જુદા મજૂરો ને આપી ને કપાસ નું વાવેતર કરવું પડે છે.જેમાં માપ બદલતા કપાસ યોગ્ય વાવેતર થતું નથી.પણ હવે ચિંતા કરવાની જરૂર નથી આ નવું મશિન આવી ગયું છે જેમાં ચાહ ની અંદર યોગ્યે અતેરે માપ મુજબ ખાડા કરતું જાય છે, જેમાં ખેડૂત ને કપાસ કે કોઇ પાક ના વાવેતર મા યોગ્ય અંતર મુજબ વાવેતર કરી સકાય છે.