google.com, newstruggle : જૂન 2024

શુક્રવાર, 28 જૂન, 2024

smriti van memorial in bhuj.smruti van bhuj opening date.smriti van bhuj wikipedia.💛💛💛💛💚💚💚💚💚💚💛💛💛💛💛💚💛smriti van bhuj,


ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ જિલ્લામાં આવેલું સ્મૃતિ વન આજે યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર સંગ્રહાલયોની યાદીમાં ભુજમાં સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમ ને સ્થાન મળ્યું છે. જે દેશ ના વડાપ્રધાને ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. 


સ્મૃતિ વન મેમોરિયલને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડની પ્રતિષ્ઠિત યાદીમાં સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે દર વર્ષે યુનેસ્કો દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઇનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.


સ્મૃતિ વન વિશે વધુ જાણવા માટે તેનો ઇતિહાસ માં થોડા ઉડા જઈએ.


ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા  વર્ષ ૨૦૦૪ માં ૨૦૦૧ ના ગુજરાત માં આવેલા વિનાશ કારી ભૂકંપ થી પ્રભાવિત પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અને વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા તેની રચના કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.



ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.


સ્મૃતિવન ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ઉદ્યાનમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે, જે દરેક પીડિતને સમર્પિત છે. અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો અને ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.



સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે. આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ આધારિત છે. 

💛💛💛💛💚💚💚💚💚💚💛💛💛💛💛💚💛smriti van bhuj,

smriti van bhuj ticket price.

smriti van bhuj contact number.

smriti van bhuj ticket booking online.

smriti van bhuj time.

smriti van bhuj time table.

smriti van bhuj architect.

smriti van bhuj wikipedia.

smriti van bhuj booking.

smriti van bhuj restaurant.

smriti van bhuj kutch.

smriti van bhuj online booking.

smruti van bhuj time table.

smriti van bhuj time.

smriti van bhuj time table.

smriti van bhuj architect.

smriti van bhuj wikipedia.

smriti van bhuj booking.

smriti van bhuj restaurant.

smriti van bhuj kutch.

smriti van bhuj online booking.

smruti van bhuj time table.

smruti van bhuj ticket booking.

smruti van bhuj opening date.

smruti van bhuj time.

smriti van memorial in bhuj.


અરુણાચલ પ્રદેશમાં ટોચના 10 પર્યટન સ્થળો,અરુણાચલ પ્રદેશ જોવલયક સ્થળ, ગુજરાતીમાં અરુણાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ, મેઘાલયના પ્રવાસન સ્થળ, અરુણાચલ પ્રદેશ કેવી રીતે જાય, અરુણાચલ પ્રદેશ કે પ્રસિદ્ધ મંદિર, અરુણાચલ પ્રદેશની વેરભૂષા,

આજે આપડે આ વીડિયો માં અરુણાચલ પ્રદેશ માં જોવાલાયક સ્થળો વિશે વાત કરવાના છીએ, અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું સુંદર રાજ્ય છે. અહીં અનેક પર્વતમાળા, લીલીછમ ખીણો અને સુંદર નદીઓ વિશેષ જોવાલયક છે, આ રાજ્યમાં વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને જનજાતિઓ છે. આ દરેક જનજાતિઓનાં ધર્મસ્થળ આ જગ્યાએ છે, જેને જોવાની અને તેમની સંસ્કૃતિને માણવાની તક અહીં આવીને ચોક્કસ મળશે. અરુણાચલ ફરવાનો પ્લાન બનાવો તો કઈ કઈ જગ્યાએ ફરવા જવું, કયા સમયે જવું, ત્યાં રોકાવા માટે કયું સ્થળ પસંદ કરવું, ત્યાંના ખોરાક વગેરે વિશે વિગતે જાણી લઈએ.


ડમરો ગામ...

ડમરો ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ જગ્યા ઓછી લોકપ્રિય છે પણ અત્યંત સુંદર છે. ડમરો સુંદર છે, તેના  કુદરતી સૌંદર્યને માણવા એક વાર અચૂક જવું જોઇએ. આ ગામની ખાસિયત અહીં બનાવવામાં આવેલો હેગિંગ બ્રિજ છે. આ બ્રિજ અરુણાચલ પ્રદેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ મૂળ ઝૂલતો પુલ છે. ૬૦થી ૭૦ મીટર લાંબા દોરડાં અને લાકડાંમાંથી બનાવેલા પુલ ઉપર ચાલવાનું કામ હિંમત માગી લે એવું છે. આ બ્રિજ ક્રોસ કરતાં તેમને ડર ચોક્કસ લાગશે. પણ આસપાસની સુંદરતા માણવાનો મોકો પણ ચોક્કસ મળશે. ગામમાં રહેતાં લોકો રોજ આ બ્રિજ પાર કરીને આ પારથી પેલે પાર જાય છે.

નામધાફા નેશનલ પાર્ક.

નામધાફા નેશનલ પાર્ક પૂર્વ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. અહીં તમને હાથી, વાઘ, ગેંડા અને હોર્નબિલ જેવા અલગ અલગ વન્યજીવો જોવા મળશે. અહીં અનેક વન્યજીવો જોવા મળે છે. જેમ કે, હિમાલયન બ્લેક બેર. આ નેશનલ પાર્ક હિમાલયન બ્લેક બેરના ઘરસમાન છે. આ બેર શક્તિશાળી અને ગુસ્સાવાળાં પણ હોય છે, એટલે એ સામે આવે તો અટકચાળા ન કરવા એવું પહેલેથી જ પર્યટકોને કહી દેવામાં આવે છે. અહીં નામધાફા લોરી નામનું પક્ષી પણ જોવા મળશે જે અત્યંત સુંદર હોય છે. આ પક્ષીની પાંખો ખૂબ જ રંગબેરંગી હોય છે. એ સિવાય નામધાફા ઇકો સિસાર પણ જોવા મળશે. આ એક દુર્લભ પ્રજાતિ છે, આ પ્રજાતિને તમે માત્ર આ નેશનલ પાર્કમાં જ જોઈ શકશો. આ પક્ષીની વિશેષતા એમની વિશાળ પાંખો અને ઊડવાની ગતિ છે,

નામધાફામાં હિલ કોક પણ ખૂબ જોવા મળે છે, આ દુનિયાના અદ્વિતીય કૂકડા છે જેને આ નેશનલ પાર્કમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ નેશનલ પાર્કમાં તમે જંગલી સફારી, ટ્રેકિંગ અને નેચર વૉકનો આનંદ માણી શકો છો.

બોષ્ડિલા..

બોષ્ડિલા અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. આ જગ્યા એની સુંદરતા અને બૌદ્ધ મઠો માટે પ્રસિદ્ધ છે. અહીં એક મુખ્ય બૌદ્ધ મોનેસ્ટ્રી છે જેનું નામ બોમ્ડિલા મોનેસ્ટ્રી છે. અહીં વિગ્રહો અને પીઠોનાં દર્શન થાય છે. તમે અહીં ધ્યાન પણ કરી શકો છો. અહીં આપતાનગ ઝરણું પણ છે જે એના શાંતિપૂર્ણ અને સુંદર વાતાવરણ માટે જાણીતું છે. અહીં ટ્રેકિંગની મજા માણી શકાય છે. બોન્ડિલામાં વિયુ નામનો પર્વત પણ અહીં ખૂબ જાણીતો છે. આ એક સુંદર પિકનિક સ્પોટ છે જ્યાં આવવા માટે તમે ટ્રેકિંગની મજા પણ માણી શકશો. આ જગ્યા કુદરતી 💛સૌંદર્યથી ભરપૂર છે એટલે અહીં આવનારા તમામ પર્યટકોને શાંતિ અને શીતળતાનો અનુભવ ચોક્કસ થશે.

દિરંગ અરુણાચલ પ્રદેશની દિરંગ ખીણમાં સ્થિત છે. આ એક નાનું ગામ છે પણ તેની કુદરતી સુંદરતા ભરપૂર છે. અહીં ફરવા માટે સંગઠ ચોલિંગ ગોમ્પા નામનો બૌદ્ધ મઠ જોવા મળશે. દિરંગ દ્વીપકલા સંગ્રહાલય પણ સુંદર જગ્યા છે. આ જગ્યાએ દિરંગનો ઈતિહાસ, સંસ્કૃતિ અને કળાને પ્રદર્શિત કરતી અનેક કૃતિઓ તમને જોવા મળશે. અહીં અરુણાચલ પ્રદેશની પરંપરાગત વસ્તુઓના સંગ્રહ જોવાની ખૂબ મજા આવશે. અહીં સંગઠ નદીએ પણ ફરવા જઈ શકો છો, આ નદીએ ફિશિંગ અને હોડીમાં ફરવાનો આનંદ માણી શકાય છે. 

💚💚💚💛💛💛💛💛👍💚💚💚💛💛💛

અરુણાચલ પ્રદેશ જોવલયક સ્થળ,

 ગુજરાતીમાં અરુણાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ,

 મેઘાલયના પ્રવાસન સ્થળ,

 અરુણાચલ પ્રદેશ કેવી રીતે જાય,

 અરુણાચલ પ્રદેશ કે પ્રસિદ્ધ મંદિર,

 અરુણાચલ પ્રદેશની વેરભૂષા,

 અરુણાચલ પ્રદેશમાં ટોચના 10 પર્યટન સ્થળો,

શુક્રવાર, 21 જૂન, 2024

ભારત નું એ છેલું ગામ જે સ્વર્ગ થી પણ સુંદર છે. ભારત ના રોચક રહસ્યો. ભારત ના રોચક રહસ્યો ગાઢ જંગલો રહસ્યો.

  આજે આપડે આ વીડિયો માં ભારત ની રોચક રહસ્યો ની વાત કરવા ના છીએ, આજે પણ ભારત ના એવા ઘણા રહસ્યો છે જે આજે પણ રહસ્યો જ છે.


ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું નાનકડું ગામ એટલે માણા ગામ. બદ્રીનાથથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલા માણા ગામને પહેલાં ભારતનું છેલ્લું ગામ માનવામાં આવતું હતું. હવે આ ગામની ગણતરી ભારતના પહેલા ગામમાં કરવામાં આવે છે. દરિયાની સપાટીથી ૩,૨૧૯ મીટર ઊંચાઈ પર માણા ગામ આવેલું છે. શિયાળામાં બરફ પડવાને કારણે બરફની ચાદરથી આખું ગામ ઢંકાઈ જાય છે. પરિણામે છ મહિના સુધી જેમ ચાર ધામ બંધ રહે છે એ રીતે બરફને કારણે આ ગામમાં વસવાટ કરતા લોકો ગામ ખાલી કરીને ચમોલી જતાં રહે છે.

હિમાલયના પર્વતોથી ઘેરાયેલા માણા ગામમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. આ ગામમાં આશરે ત્રણસોથી ચારસો પરિવાર વસવાટ કરે છે. માણા ગામ નાનું હોવા છતાં તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. આ ગામમાં માણિક નામનો એક વેપારી રહેતો હતાં. તે શિવભક્ત હતો. એક વખત વેપાર માટે અવરજવર દરમિયાન કેટલાક લૂંટારાએ તેને લૂંટીને ગળું કાપી મારી નાંખ્યો હતો. માણિકની શિવભક્તિ એટલી પ્રચંડ હતી કે કપાયેલું ગળું પણ શિવના નામનો જાપ કરતું હતું. આવી ભક્તિ જોઈને શિવ સ્વયં પ્રગટ થયા અને માણિકના શરીર પર વરાહ એટલે કે ભૂંડનું માથું જોડી તેને જીવતો કર્યો. એની ભક્તિથી પ્રસન્ન થઈને એવું વરદાન આપ્યું કે જે કોઈ માણા ગામમાં આવશે તેની ગરીબી દૂર થશે. એ દિવસથી માણા ગામમાં શિવના રૂપમાં મણિભદ્રની પૂજા થાય છે.


ચીનની બોર્ડર અહીંથી થોડા કિલોમીટર જ દૂર છે. માણા ગામમાં આશરે ૫૦૦૦ હજાર વર્ષ જૂની વ્યાસ ગુફા છે. એવું કહેવાય છે કે વેદ વ્યાસે આ ગુફામાં વેદોને ચાર ભાગમાં વિભાજિત કર્યાં હતા. પછી ૧૮ પુરાર્ણોની રચના કરી હતી. મહાભારતની રચના પણ વેદ વ્યાસે કરી હતી. પૌરાણિક કથા અનુસાર, જયારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત્ કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા. તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે, ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે ચોક્કસ તમારી મદદ કરશે. વ્યાસજીએ ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી, ગણપતિજીએ લખવામાં વિશેષ કુશળતા મેળવેલી છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ આ ગુફામાં બેસીને મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશઃ લખી હતી. સ્કંદપુરાણમાં વ્યાસ ગુફા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગુફામાં વેદ વ્યાસની પ્રતિમા છે. આ ઉપરાંત ગણેશ ગુફા પણ છે. ગણેશ ગુફામાં બેસીને ગણેશજીએ મહાભારતની કથા લખી હતી એવું માનવામાં આવે છે.

સરસ્વતી નદી પર ભીમ પુલ છે. તેના અંગે એક વાર્તા પ્રચલિત - છે. જ્યાં પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતા ત્યારે તેમણે સરસ્વતી - નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો, પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે મોટી શિલા ઉઠાવીને તેની ઉપર મૂકી દીધો. જેનાથી પુલ બન્યો અને આ પુલ ઉપર થઈને પાંડવો પસાર થયા હતા. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.

માણા ગામમાં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ પણ છે. સરસ્વતી નદીનું ઉદગમસ્થાન પણ અહીં છે. વેદ વ્યાસજી જ્યારે બોલતાં હતા અને ગણેશજી લખતાં હતા ત્યારે સરસ્વતી નદી ખૂબ અવાજ કરતી હતી. એનાથી ગણેશજીને સાંભળવામાં તકલીફ પડતી હતી. તેમણે સરસ્વતી નદીને શાંત થઈ જવા કહ્યું, પરંતુ તે ન માન્યાં એટલે ગણેશજીએ તેમને પાતાળમાં વિલોપ થઈ જવાનો શાપ આપ્યો એવી એક લોકવાયકા પણ છે. આમ, માણા ગામ સાથે અનેક રોચક - વાતો જોડાયેલી છે.

મંગળવાર, 18 જૂન, 2024

ગુજરાત પાસ દિવસ વરસાદ ની આગાહી, ગુજરાત માં 13 થી 19 જૂન સુધી ભારે વરસાદ ની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં આગામી ૬ દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરૂવારના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયાં છે. બીજી તરફ મહત્તમ અને લઘુત્તમ તાપમનાનો પારો ગગડતા દિવસથી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ અસહ્ય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થયાં છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ બુધવારના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.


આગામી ૬ દિવસ દરમિયાન આગાહી  કરવામાં આવી છે,

 બુધવાર ના દિવસે :વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ,

દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે,

ગુરૂવાર ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે,

શુક્રવાર માં રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ શનિવાર: સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

શુક્રવાર, 14 જૂન, 2024

ગુજરાત માં વરસાદ ની આગાહી, આજ નું હવામાન, ગુજરાત માં આજે ક્યાં વરસાદ ની આગાહી.

 નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચતાં પાણીની અછત અને કારમી ગરમીનો સામનો કરી રહેલા કેટલાક વિસ્તારોને રાહત મળી હતી. હવામાન વિભાગના વિજ્ઞાની સુનીલ કાંબલેએ જણાવ્યું હતું, કે ચોમાસુ દક્ષિણ કોકણના સિંધુદુર્ગ જિલ્લા તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર સુધી પહોંચી ચૂક્યું છે. ૯ કે ૧૦ જૂનના રોજ ચોમાસુ મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારો હાલમાં પાણીની અછત તેમ જ ભારે ગરમીના સંકટનો સામનો કરી રહ્યા છે. ઉપલબ્ધ આંકડાકીય માહિતી મુજબ ગુરુવારે પણ ૩૪ જિલ્લાના ૧૧,૫૬૫ ગામ અને કસબાને સરકારે ટેન્કરના માધ્યમથી પાણી પુરવઠો પૂરો પાડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ કર્ણાટકના મોટાભાગના વિસ્તારો, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રના સાગર કાંઠા વિસ્તારો, બંગાળના ઉપસાગરના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચી ચૂકયું છે.


કયા રાજ્યમાં ક્યારથી ચોમાસા ની શરૂઆત થશે,

કેરળ પછી નૈઋત્યનું ચોમાસુ નિર્ધારિત રૂટ પર પ્રર્વોત્તર તરફ આગળ વધી રહ્યું છે. ૮ જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યો સુધી પહોંચી જશે. તે પછી પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન તરફ આગળ વધશે. ચોમાસુ ૧૫ જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. ૨૦ જૂન સુધી તો નૈઋત્યના પવનોની બીજી લહેર આવી જશે. સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૦ જૂન સુધીમાં છત્તીસગઢમાં ૧૫ જૂન, બિહાર અને ઝારખંડમાં ૧૫થી ૧૮ જૂન, ઉત્તરપ્રદેશમાં ૨૦ જુન સુધીમાં ચોમાસુ બેસી શકે છે. છેલ્લે રાજસ્થાનમાં 30 જૂન સુધી ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં જૂનના અંત સુધીમાં ચોમાસુ પહોંચે તેવા સંકેત છે. સામાન્યપણે દિલ્હીમાં ૨૭ જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે.


• લૂનો પ્રકોપ ઘટી રહ્યો છે : વર્તમાનમાં કેટલીક શહેરોનું તાપમાન ૪૬ ડિગ્રી સુધી નોંધાયું છે. હરિયાણા,પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં તાપમાનનો પારો ૪૫થી ૪૬ ડિગ્રી રહે છે. મધ્યપ્રદેશના એક બે સ્થાને, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ તાપમાનનો પારો ૪૫થી ૪૬ નોંધાયો છે. ઝારખંડના ડાલ્ટેગંજમાં તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું. દેશમાં ચોમાસુ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ લુનો પ્રકોપ ઘટી રહ્યો છે. આવનારા ત્રણ ચાર દિવસમાં ઝારખંડ અને બિહારમાં આંધી ફૂંકાવાની શક્યતા છે.

શુક્રવાર, 7 જૂન, 2024

ગુજરાત માં આજ થી સાત દિવસ સુધી વરસાદ ની આગાહી, ગુજરાત માં શરૂઆત થી જ વાવણી લાયક વરસાદ ની આગાહી છે,


નમસ્કાર હું છું તમારો દોસ્ત વેધર ઈફેક્ટ ચેનલ માં તમારું સ્વાગત કરું છું, અને આજ માં આપણે વાત કરવા ના છીએ, કે ચોમાસુ હાલ ક્યાં પાહોચ્યું, અને ગુજરાત માં વરસાદ કયારે આવશે, હાલ કેરળ માં ચોમાસુ બેશી ગયું છે, જે સામાન્ય રીતે બે દિવસ વહેલા ચોમાસા નું આગમન થયું છે, અંને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, 


હાલ મહારાષ્ટ્ર ના દક્ષિણ ભાગ સુધી વરસાદ પડી રહ્યો છે, અને આવનારા દિવસો માં મહારાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, હાલ અરબ સાગર માં એક લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે મુંબઈ અને બેંગલોર માં ભારે વરસાદ પડી રહ્યો છે, ગુજરાત માં આજ ની વાત કરીએ તો તારીખ 6 ના રોજ દક્ષિણ ગુજરાત માં વાત કરી એ તો તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂષ અને અરવલ્લી માં સુટા સવાયો અને ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાત માં અમદાવાદ ગાંધીનગર આણંદ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે,


 જયારે સૌરાષ્ટ્ર માં ભાવનગર અને અમરેલી માં વરસાદ ની આગાહી કરવા માં આવી છે, ગુજરાત માં આવનારા પાસ દિવસ પ્રિ મોન્સુન ના ભાગ રૂપે વરસાદ ની આગાહી કરવામાં આવી છે,  હાલ અરબ સાગર માં સક્રિય લો પ્રેશર સે જે આવનારા દિવસોમાં ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ લાવશે, કે ગુજરાત માં અગિયાર જૂન થી પંદર જૂન સુધી ભારે વરસાદ ની આગાહી કરવા માં આવી છે,વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને ફોલો જરૂર કરજો,

2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

2024 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.