નમસ્કાર હું છું તમારો દોસ્ત વેધર ઈફેક્ટ ચેનલ માં તમારું સ્વાગત કરું છું, અને આજ માં આપણે વાત કરવા ના છીએ, કે ચોમાસુ હાલ ક્યાં પાહોચ્યું, અને ગુજરાત માં વરસાદ કયારે આવશે, હાલ કેરળ માં ચોમાસુ બેશી ગયું છે, જે સામાન્ય રીતે બે દિવસ વહેલા ચોમાસા નું આગમન થયું છે, અંને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે,
હાલ મહારાષ્ટ્ર ના દક્ષિણ ભાગ સુધી વરસાદ પડી રહ્યો છે, અને આવનારા દિવસો માં મહારાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, હાલ અરબ સાગર માં એક લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે મુંબઈ અને બેંગલોર માં ભારે વરસાદ પડી રહ્યો છે, ગુજરાત માં આજ ની વાત કરીએ તો તારીખ 6 ના રોજ દક્ષિણ ગુજરાત માં વાત કરી એ તો તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂષ અને અરવલ્લી માં સુટા સવાયો અને ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાત માં અમદાવાદ ગાંધીનગર આણંદ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે,
જયારે સૌરાષ્ટ્ર માં ભાવનગર અને અમરેલી માં વરસાદ ની આગાહી કરવા માં આવી છે, ગુજરાત માં આવનારા પાસ દિવસ પ્રિ મોન્સુન ના ભાગ રૂપે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, હાલ અરબ સાગર માં સક્રિય લો પ્રેશર સે જે આવનારા દિવસોમાં ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ લાવશે, કે ગુજરાત માં અગિયાર જૂન થી પંદર જૂન સુધી ભારે વરસાદ ની આગાહી કરવા માં આવી છે,વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને ફોલો જરૂર કરજો,
2024 monsoon start date.
2024 monsoon.
2024 monsoon start date in india.
2024 monsoon prediction.
2024 monsoon in india.
2024 monsoon forecast.
2024 monsoon kaisa rahega.
2024 monsoon in kerala.
2024 monsoon month.
2024 monsoon prediction in india in hindi.
2024 ચોમાસાની શરૂઆતની તારીખ.
2024 ચોમાસુ.
ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.
2024 ચોમાસાની આગાહી.
ભારતમાં 2024 ચોમાસું.
2024 ચોમાસાની આગાહી.
2024 ચોમાસુ કૈસા રહેગા.
કેરળમાં 2024 ચોમાસું.
2024 ચોમાસુ મહિનો.
હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.
0 ટિપ્પણીઓ