મસાઈ મારામાં કુદરતનો અદભુત નજારો! 🦁🐘 હજારો વાઈલ્ડબીસ્ટ-ઝિબ્રાનું મહામાઈગ્રેશન કેમેરામાં કેદ

 🌍🦓 મસાઈ મારામાં કુદરતનું અદભુત સામ્રાજ્ય! 🦁🐘



કેન્યાના માં ગ્રેટ વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશનનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. હજારો વાઈલ્ડબીસ્ટ અને ઝિબ્રા મારા નદી પાર કરતા જોવા મળે છે—કુદરતના આ મહાન પ્રવાસમાં દરેક ક્ષણ રોમાંચક છે! 🌊🐃



આ તસવીરોમાં ઝાડીઓમાં છુપાયેલું ઇમ્પાલા, નદીકાંઠે આરામ કરતા હિપ્પોપોટેમસ, પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું વોર્થોગ, સવાના વિસ્તારમાં નિર્ભયતાથી ફરતા હાથીઓ અને બગાસું ખાતો સિંહ—મસાઈ મારાની વન્ય દુનિયાની અદભુત ઝલક જોવા મળે છે. 📸🌿



મસાઈ મારા એટલે માત્ર જંગલ નહીં, પરંતુ કુદરતનો જીવંત રંગમંચ! ❤️🌍


#MasaiMara #K


ટિપ્પણીઓ