✨ *આજનું પંચાંગ – ૧૦ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર* ✨
📿 વિક્રમ સંવત: ૨૦૮૨
🌸 *સુવિચાર:*
દુનિયા માં બધા દુઃખી કેમ છે?
ભગવાને હસી ને કહ્યું…
👉 સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખ થી બીજો દુઃખી છે!
💚 *હેલ્થ ટીપ્સ:*
🍊 સંતરાના રસમાં સેકેલું જીરૂ + થોડું સીંધાલુણ નાખીને પીવાથી
👉 એસીડીટીમાં ખૂબ ફાયદો થાય છે
📅 *આજની માહિતી:*
🔸 તિથિ: ચૈત્ર વદ આઠમ
🔸 દિવસ મહિમા: કાલાષ્ટમી, ચંડીકાવ્રત
🔸 સૂર્યોદય: ૦૬:૨૬
🔸 સૂર્યાસ્ત: ૦૬:૫૩
🔸 રાહુકાળ: ૧૧:૦૭ થી ૧૨:૪૦
🌙 ચંદ્ર રાશિ: ધનુ ➡️ મકર (સાંજે ૬:૦૨ પછી)
⭐ નક્ષત્ર: પૂર્વાષાઢા ➡️ ઉત્તરાષાઢા
⏰ *શુભ ચોઘડિયા:*
✅ લાભ: ૦૭:૫૯ – ૦૯:૩૩
✅ અમૃત: ૦૯:૩૩ – ૧૧:૦૭
✅ શુભ: ૧૨:૪૦ – ૧૪:૧૩
🔮 *રાશિ ભવિષ્ય (સારાંશ)*
♈ મેષ: નાણાકીય લાભ મળશે 💰
♉ વૃષભ: નવા કામમાં સફળતા 🚀
♊ મિથુન: ખર્ચ ઉપર કંટ્રોલ રાખો ⚠️
♋ કર્ક: પરિસ્થિતિ સુધરશે 👍
♌ સિંહ: ધંધામાં તક મળશે 💼
♍ કન્યા: પોઝિટિવ વિચારોથી પ્રગતિ 🌱
♎ તુલા: પ્રેમ અને લગ્ન માટે શુભ દિવસ ❤️
♏ વૃશ્ચિક: અભ્યાસમાં સફળતા 📚
♐ ધન: મતભેદથી બચો ⚠️
♑ મકર: વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ 🎓
♒ કુંભ: ખરીદી અને આનંદ 🛍️
♓ મીન: સંબંધો લાભ આપશે.

ટિપ્પણીઓ