🌞 *પંચાંગ - સુવિચાર* 🌿
ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરોમાં કડવાશ વધતી જાય છે...
સાહેબ! હોઠો પરથી શુગર ઘટી છે ત્યારથી લોહીમાં વધી છે! 🍬➡️🩸
--
-
💊 *હેલ્થ ટીપ્સ*
મસલ્સ ખેંચાઈ ગયા હોય તો 👉 ફટકડી વાળા ગરમ પાણીનો શેક કરો ♨️
➡️ મસલ્સ રિલેક્સ થશે અને તરત જ આરામ મળશે 💪
---
📅 *આજનો દિવસ*
🗓️ ૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર
📿 વિક્રમ સંવત ૨૦૮૨
🔸 *તિથિ:* વૈશાખ સુદ ચૌદસ
---
✨ *દિન મહીમા*
🙏 નૃસિંહ ચતુદર્શી (ઉપવાસ)
🦁 નૃસિંહ જયંતિ
🕉️ આદ્ય શંકરાચાર્ય કૈલાશ ગમન
🌺 મા છિન્નમસ્તકા જયંતિ
⏳ વિષ્ટી: ૨૧:૧૩ થી
☀️ રવિયોગ: ૨૬:૧૭ સુધી
🪐 બુધ મેષમાં: ૦૬:૫૩
---
🌅 *સૂર્યોદય:* ૦૬:૧૨ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૫૯ (મુંબઈ)
⛔ *રાહુ કાળ:* ૧૪:૧૨ થી ૧૫:૪૮
🌙 *ચંદ્ર રાશિ:*
કન્યા ➡️ તુલા (૧૩:૧૩ પછી)
⭐ *નક્ષત્ર:* ચિત્રા
🧭 *ચંદ્ર વાસ:*
દક્ષિણ ➡️ પશ્ચિમ (૧૩:૧૩ પછી)
---
🕰️ *દિવસનાં ચોઘડિયા*
✅ શુભ: ૦૬:૧૨ – ૦૭:૪૮
🚶 ચલ: ૧૦:૫૯ – ૧૨:૩૬
💰 લાભ: ૧૨:૩૬ – ૧૪:૧૨
✅ શુભ: ૧૭:૨૩ – ૧૮:૫૯
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
🌟 અમૃત: ૧૮:૫૯ – ૨૦:૨૩
🚶 ચલ: ૨૦:૨૩ – ૨૧:૪૭
💰 લાભ: ૨૪:૩૬ – ૨૫:૫૯
✅ શુભ: ૨૭:૨૪ – ૨૮:૪૮
🌟 અમૃત: ૨૮:૪૮ – ૩૦:૧૨
---
🔮 *રાશી ભવિષ્ય*
♈ *મેષ* – ઈચ્છા પૂરી થાય, નવા લોકો સાથે મુલાકાત 👍
♉ *વૃષભ* – વ્યસ્તતા અને થોડી અશાંતિ 😐
♊ *મિથુન* – પ્રેમ અને મુલાકાત માટે શુભ દિવસ ❤️
♋ *કર્ક* – આરામદાયક દિવસ, સુખ સગવડ મળે 😊
♌ *સિંહ* – નવા કાર્યમાં સફળતા, સાહસથી લાભ 💼
♍ *કન્યા* – વાણીથી માન-સન્માન અને લાભ 👏
♎ *તુલા* – વ્યક્તિત્વ વિકાસ અને યશ મળે 🌟
♏ *વૃશ્ચિક* – ખર્ચ પર નિયંત્રણ જરૂરી 💸
♐ *ધન* – મિત્રોનો સહયોગ અને પ્રગતિ 🚀
♑ *મકર* – કામમાં સફળતા અને પ્રતિષ્ઠા 🏆
♒ *કુંભ* – અટકેલા કામ પૂર્ણ થાય ✨
♓ *મીન* – ટેન્શન અને વિઘ્નોનો સામનો 😟

ટિપ્પણીઓ