“આજનું પંચાંગ: શુભ મુહૂર્ત, રાહુકાળ અને તમારા દિવસની સાચી શરૂઆત”

 🌞 *પંચાંગ - સુવિચાર | 19 એપ્રિલ 2026, રવિવાર* 🌞 

✨ *સુવિચાર* 

👉 *તક ગુમાવો તો આંસુથી આંખો ભીની ના કરશો,* 

👉 *કારણ કે આંખો ચોખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકશો!* 

💚 *હેલ્થ ટીપ્સ* 



🍎 સફરજનમાં રહેલું *સોર્બિટોલ* લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત રાખે છે 

➡️ જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે 

--- 

📅 *આજનો દિવસ* 

🗓️ ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવાર 

🪔 વિક્રમ સંવત ૨૦૮૨ 

🌙 તિથિ: વૈશાખ સુદ બીજ 

🌼 *દિન મહીમા* 

અખાત્રીજ | અક્ષય તૃતિયા | પરશુરામ જયંતિ | 

ચંદનયાત્રા | બદ્રીનાથ યાત્રા | કેદારનાથ યાત્રા 

--- 

🌅 *સૂર્યોદય:* ૦૬:૧૯ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૫૫ (મુંબઈ) 

⏰ *રાહુકાળ:* ૧૭:૨૧ થી ૧૮:૫૬ 

🌙 *ચંદ્ર રાશિ:* 

➡️ મેષ (બપોરે ૧૨:૩૦ સુધી) 

➡️ વૃષભ (પછી) 

⭐ *નક્ષત્ર:* ભરણી → કૃતિકા (૦૭:૦૯ પછી) 

--- 

🧭 *દિવસનાં ચોઘડિયા* 

✔️ ચલ: ૦૭:૫૪ - ૦૯:૨૯ 

✔️ લાભ: ૦૯:૨૯ - ૧૧:૦૩ 

✔️ અમૃત: ૧૧:૦૩ - ૧૨:૩૮ 

✔️ શુભ: ૧૪:૧૨ - ૧૫:૪૭ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

✔️ શુભ: ૧૮:૫૬ - ૨૦:૨૧ 

✔️ અમૃત: ૨૦:૨૧ - ૨૧:૪૭ 

✔️ ચલ: ૨૧:૪૭ - ૨૩:૧૨ 

--- 

🔮 *રાશી ભવિષ્ય* 

♈ *મેષ:* પ્રગતિકારક દિવસ, વાણીથી લાભ 

♉ *વૃષભ:* યશ અને પ્રતિષ્ઠા વધે 

♊ *મિથુન:* વિવાદથી દૂર રહેવું 

♋ *કર્ક:* સગા સાથે આનંદ, તક મળે 

♌ *સિંહ:* વેપારમાં લાભ, પ્રગતિ 

♍ *કન્યા:* આધ્યાત્મિકતા અને શાંતિ 

♎ *તુલા:* સારા સમાચાર, આનંદ 

♏ *વૃશ્ચિક:* પરિવાર સાથે સુખ 

♐ *ધન:* તબિયતનું ધ્યાન રાખવું 

♑ *મકર:* પ્રેમમાં સફળતા 

♒ *કુંભ:* અટકેલા કામ પૂર્ણ થાય 

♓ *મીન:* સાહસથી સફળતા 


ટિપ્પણીઓ