✨ આજનું પંચાંગ | ૯ માર્ચ ૨૦૨૬ | સોમવાર ✨
🌼 સુવિચાર
દરેક દિવસ એક અપેક્ષા થી શરૂ થાય છે અને એક અનુભવ થી પૂરો થાય છે.
💊 હેલ્થ ટીપ્સ
દિવસભરમાં ૨-૩ થી વધારે કોફી પીવાથી કબજિયાતની સમસ્યા વધે છે. તેથી કોફી મર્યાદિત પીવી અને પૂરતું પાણી પીવું.
━━━━━━━━━━━━━━━
🗓 આજનો દિવસ
📆 ૯ માર્ચ ૨૦૨૬, સોમવાર
🔱 વિક્રમ સંવત ૨૦૮૨
📿 તિથિ: ફાગણ વદ છઠ્ઠ
🌟 દિન મહીમા
• શ્રીએકનાથ છઠ્ઠ
• વિછુંડો બેસે – ૦૯:૩૧
• કોમનવેલ્થ દિન
• શનિ અસ્ત પશ્ચિમમાં
• રવિયોગ – ૧૬:૧૨ થી
• કુમારયોગ અને યમઘંટ યોગ – ૧૬:૧૨ સુધી
• વિષ્ટી – ૨૩:૨૭ થી
🌅 સૂર્યોદય: ૦૬:૫૨ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત: ૦૬:૪૫ (મુંબઈ)
⏳ રાહુ કાળ: ૦૮:૨૨ થી ૦૯:૫૧
🌙 ચંદ્ર: તુલા → વૃશ્ચિક (૦૯:૨૮)
➡️ સવારે ૦૯:૨૮ સુધી જન્મેલા બાળકની રાશી તુલા, ત્યારબાદ વૃશ્ચિક રહેશે.
⭐ નક્ષત્ર: વિશાખા → અનુરાધા (૧૬:૧૦)
━━━━━━━━━━━━━━━
⏰ દિવસના ચોઘડિયા
🟢 અમૃત: ૦૬:૫૩ – ૦૮:૨૨
🟢 શુભ: ૦૯:૫૧ – ૧૧:૨૦
🟡 ચલ: ૧૪:૧૮ – ૧૫:૪૭
🟢 લાભ: ૧૫:૪૭ – ૧૭:૧૬
🟢 અમૃત: ૧૭:૧૬ – ૧૮:૪૫
🌙 રાત્રીના ચોઘડિયા
🟡 ચલ: ૧૮:૪૫ – ૨૦:૧૬
🟢 લાભ: ૨૩:૧૮ – ૨૪:૪૯
🟢 શુભ: ૨૬:૨૦ – ૨૭:૫૦
🟢 અમૃત: ૨૭:૫૦ – ૨૯:૨૧
🟡 ચલ: ૨૯:૨૧ – ૩૦:૫૨
━━━━━━━━━━━━━━━
🔮 રાશિ ભવિષ્ય
♈ મેષ: નજીકના ક્ષેત્રોમાં મધ્યમ રહેશે, પરંતુ દૂરથી સારા સમાચાર મળી શકે.
♉ વૃષભ: જાહેરજીવનમાં યશ અને પ્રતિષ્ઠા મળશે. નવા મિત્રો બનશે.
♊ મિથુન: તબિયતની કાળજી રાખવી. ખાવા-પીવામાં ધ્યાન આપવું.
♋ કર્ક: પ્રિયપાત્ર સાથે મુલાકાત અને આનંદદાયક દિવસ.
♌ સિંહ: જમીન, મકાન અને વાહન સંબંધિત લાભ મળી શકે.
♍ કન્યા: મિત્રોની મદદથી કાર્ય પૂર્ણ થશે, પરિવાર સાથે આનંદ.
♎ તુલા: સૌમ્ય વર્તનથી કાર્યમાં સફળતા મળશે.
♏ વૃશ્ચિક: નોકરી અને ધંધા માટે શુભ દિવસ.
♐ ધન: કામકાજ અને ભાગીદારીમાં સાવચેતી રાખવી.
♑ મકર: વાંચન અને રચનાત્મક કાર્યમાં આનંદ મળશે.
♒ કુંભ: વેપારી વર્ગ અને સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ.
♓ મીન: ધ્યાન, યોગ અને ધાર્મિક કાર્યમાં લાભ.

ટિપ્પણીઓ