આજે શું કહે છે ગ્રહો? વાંચો પંચાંગ વિશેષ! આજનું પંચાંગ: તમારા ભાગ્યને બદલી શકે એવી માહિતી

 📿 *પંચાંગ - સુવિચાર* 📿


✨ *આત્મવિશ્વાસ નો અર્થ છે — પોતાના કાર્યમાં અતૂટ શ્રદ્ધા!* ✨

💊 *હેલ્થ ટીપ્સ*

🧄 ઝેરી જીવ-જંતુએ કરડ્યું હોય તો તેના ડંખ પર લસણ વાટીને ચોપડવાથી રાહત મળે છે.


📅 *આજનો દિવસ*

🗓️ ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર

📖 વિક્રમ સંવત ૨૦૮૨


🌙 *તિથિ* : ચૈત્ર સુદ બારસ


✨ *દિન મહીમા*

🙏 વામન દ્વાદશી, મદન દ્વાદશી

🌸 વિષ્ણુદમનોત્સવ

🕉️ સોમપ્રદોષ, પ્રદોષવ્રત

💞 શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ

💖 અનંગ ત્રયોદશી

🌞 રવિ યોગ ૧૪:૪૯ થી



🌅 *સૂર્યોદય* : ૦૬:૩૫ (મુંબઈ)

🌇 *સૂર્યાસ્ત* : ૦૬:૫૦ (મુંબઈ)


⏳ *રાહુ કાળ* : ૦૮:૦૭ થી ૦૯:૩૯


🌙 *ચંદ્ર રાશિ* : સિંહ 🦁

👶 આજે જન્મેલા બાળકની રાશિ સિંહ રહેશે


⭐ *નક્ષત્ર* : માઘ, પૂર્વાફાલ્ગુની (૧૪:૪૭ સુધી)


🧭 *ચંદ્ર વાસ* : પૂર્વ

➡️ ઉત્તર-પૂર્વ પ્રવાસ સુખદાયક

⚠️ દક્ષિણ-પશ્ચિમ પ્રવાસ કષ્ટદાયક


━━━━━━━━━━━━━━━


🕒 *દિવસનાં ચોઘડિયા*

🟢 અમૃત : ૦૬:૩૫ - ૦૮:૦૭

🟡 શુભ : ૦૯:૩૯ - ૧૧:૧૧

🔵 ચલ : ૧૪:૧૫ - ૧૫:૪૭

🟣 લાભ : ૧૫:૪૭ - ૧૭:૧૯

🟢 અમૃત : ૧૭:૧૯ - ૧૮:૫૧


🌙 *રાત્રીનાં ચોઘડિયા*

🔵 ચલ : ૧૮:૫૧ - ૨૦:૧૯

🟣 લાભ : ૨૩:૧૫ - ૨૪:૪૩

🟡 શુભ : ૨૬:૧૧ - ૨૭:૩૯

🟢 અમૃત : ૨૭:૩૯ - ૨૯:૦૭

🔵 ચલ : ૨૯:૦૭ - ૩૦:૩૫


━━━━━━━━━━━━━━━


🔮 *રાશી ભવિષ્ય*


♈ *મેષ (અ, લ, ઇ)*

👉 પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવશે, વિદ્યાર્થીઓ માટે સફળતા મળશે.


♉ *વૃષભ (બ, વ, ઉ)*

👉 નવી વસ્તુની ખરીદી અને સુખ-સગવડ વધશે, આનંદદાયક દિવસ.


♊ *મિથુન (ક, છ, ઘ)*

👉 કાર્યમાં સફળતા, ભાઈ-ભાંડુ સાથે સુખ અને સામાજિક કાર્યમાં પ્રગતિ.


♋ *કર્ક (ડ, હ)*

👉 મીઠી વાણીથી અટકેલા કામ પૂર્ણ થશે.


♌ *સિંહ (મ, ટ)*

👉 કાર્યક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મળશે.


♍ *કન્યા (પ, ઠ, ણ)*

👉 થોડો વિલંબ અને વિવાદ ટાળવા સલાહ.


♎ *તુલા (ર, ત)*

👉 નવા સંબંધો અને મિત્રો સાથે સારો સમય, પ્રગતિની તક.


♏ *વૃશ્ચિક (ન, ય)*

👉 નોકરીમાં કાળજી રાખવી, ધીમી પ્રગતિ છતાં દિવસ સારું રહેશે.


♐ *ધન (ભ, ફ, ધ, ઢ)*

👉 ઈષ્ટદેવના આશીર્વાદથી કાર્ય પૂર્ણ થશે.


♑ *મકર (ખ, જ)*

👉 માનસિક ચિંતા રહી શકે, મધ્યમ દિવસ.


♒ *કુંભ (ગ, શ, સ, ષ)*

👉 રાજકીય અને જાહેર ક્ષેત્રમાં યશ-પ્રતિષ્ઠા મળશે.


♓ *મીન (દ, ચ, ઝ, થ)*

👉 તબિયત અને ખોરાકમાં કાળજી રાખવી, જીવનશૈલીમાં ફેરફાર જરૂરી.


ટિપ્પણીઓ