🪔 *પંચાંગ – સુવિચાર*
✨ *વેરમાં હંમેશા વાંધો હોય છે… જ્યારે સ્નેહમાં હંમેશા સાંધો હોય છે!* ❤️
💡 *હેલ્થ ટીપ્સ*
🧅 દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો લગાવવાથી તરત રાહત મળે છે.
📅 *આજનો દિવસ*
🗓️ ૨૯ માર્ચ ૨૦૨૬, રવિવાર
📿 ચૈત્ર સુદ અગિયારસ
🌟 *દિન મહીમા*
🙏 કામદા એકાદશી
🌸 વલ્લભાચાર્ય વધાઈ શરૂ
🎉 લક્ષ્મીકાંત ડોલોત્સવ
☀️ *સૂર્યોદય:* ૦૬:૩૬
🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૫૦
⏰ *રાહુકાળ:* ૧૭:૧૯ થી ૧૮:૫૦
---
🔯 *રાશી ભવિષ્ય*
♈ મેષ – શુભ દિવસ 😊
♉ વૃષભ – સુખ-સગવડ 🏡
♊ મિથુન – સફળતા મળશે 🚀
♋ કર્ક – આર્થિક લાભ 💰
♌ સિંહ – પ્રતિષ્ઠા વધશે ✨
♍ કન્યા – ખર્ચથી સાવચેત ⚠️
♎ તુલા – પ્રગતિ થશે 📈
♏ વૃશ્ચિક – કાર્યમાં સફળતા 👍
♐ ધન – આધ્યાત્મિક શાંતિ 🧘♂️
♑ મકર – વિવાદથી દૂર રહો ⚖️
♒ કુંભ – સંબંધોમાં મીઠાશ 🤝
♓ મીન – સાવચેતી રાખો ⚠️

ટિપ્પણીઓ