📰🌞 *પંચાંગ* 🌞📰
📅 *૨ માર્ચ ૨૦૨૬, સોમવાર*
📖 *વિક્રમ સંવત ૨૦૮૨*
🌿 *સુવિચાર*
✨ “પગેથી ચાલનારાઓ અંતર કાપે છે, જ્યારે મગજથી ચાલનારાઓ ધ્યેય પ્રાપ્ત કરે છે!”
🍃 *હેલ્થ ટીપ્સ*
🥖 વધુ પ્રમાણમાં મેંદો ખાવાથી પેટમાં બગાડ થાય છે અને ડાયઝેશન અટકી જાય છે.
🗓️ *આજનો દિવસ*
🔹 *તિથિ:* ફાગણ સુદ ચૌદસ
🔹 *દિન મહીમા:*
🔥 હોળી
🔥 વ્રતની પૂનમ
🔥 હુતાસણી
🔥 હોલીકાદહન
🕉️ શિવાનંદ દિન – શિવયોગ
🌕 અક્ષરપૂર્ણિમા
🛕 જૈન ચૌમાસી ચૌદશ
⏳ રવિયોગ ૦૭:૫૩ સુધી
⏳ વિષ્ટી ૧૭:૫૭ થી ૨૯:૨૯
🌅 *સુર્યોદય:* ૦૬:૫૮ (મુંબઈ)
🌇 *સુર્યાસ્ત:* ૦૬:૪૩ (મુંબઈ)
⛔ *રાહુ કાળ:* ૦૮:૨૬ થી ૦૯:૫૫
🌙 *ચંદ્ર રાશિ:*
કર્ક ૦૭:૫૦ સુધી, ત્યારબાદ સિંહ
👶 આજે જન્મેલા બાળકની રાશી:
૦૭:૫૦ સુધી કર્ક, ત્યારબાદ સિંહ
✨ *નક્ષત્ર:* આશ્લેષા ➡️ માઘ (૦૭:૫૦)
🧭 *ચંદ્ર વાસ:*
૦૭:૫૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક
ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક
━━━━━━━━━━━━━━━━━━
⏰ *દિવસના ચોઘડિયા*
અમૃત: ૦૬:૫૮ – ૦૮:૨૬
શુભ: ૦૯:૫૫ – ૧૧:૨૩
ચલ: ૧૪:૧૯ – ૧૫:૪૭
લાભ: ૧૫:૪૭ – ૧૭:૧૫
અમૃત: ૧૭:૧૫ – ૧૮:૪૩
🌙 *રાત્રીના ચોઘડિયા*
ચલ: ૧૮:૪૩ – ૨૦:૧૫
લાભ: ૨૩:૧૯ – ૨૪:૫૦
શુભ: ૨૬:૨૨ – ૨૭:૫૪
અમૃત: ૨૭:૫૪ – ૨૯:૨૬
ચલ: ૨૯:૨૬ – ૩૦:૫૮
━━━━━━━━━━━━━━━━━━
🔮 *રાશી ભવિષ્ય*
♈ *મેષ (અ,લ,ઇ)* – નવી યોજના બનાવી શકો, વિચારવિમર્શ લાભદાયક.
♉ *વૃષભ (બ,વ,ઉ)* – ઈશ્વરી સહાય, નાની યાત્રા શક્ય.
♊ *મિથુન (ક,છ,ઘ)* – મિત્રોની મદદ, પરિસ્થિતિ સુધરે.
♋ *કર્ક (ડ,હ)* – સંયુક્ત કાર્યમાં સફળતા, શુભ દિન.
♌ *સિંહ (મ,ટ)* – નકારાત્મકતા દૂર રાખશો તો લાભ.
♍ *કન્યા (પ,ઠ,ણ)* – અભ્યાસ અને વિદેશ બાબતે વિચાર.
♎ *તુલા (ર,ત)* – પ્રગતિ અને લાભદાયક દિવસ.
♏ *વૃશ્ચિક (ન,ય)* – ભાઈબંધ સુખ, કાર્ય સિદ્ધિ.
♐ *ધન (ભ,ફ,ધ,ઢ)* – સામાજિક સન્માન, શુભ દિવસ.
♑ *મકર (ખ,જ)* – આત્મમંથનથી લાભ.
♒ *કુંભ (ગ,શ,સ,ષ)* – વાણીમાં સંયમ રાખવો.
♓ *મીન (દ,ચ,ઝ,થ)* – આનંદ અને અણધાર્યા લાભ.
━━━━━━━━━━━━━━━━━━
🌞

ટિપ્પણીઓ