આજનું પંચાંગ (28 માર્ચ 2026): આજના દિવસના ખાસ યોગ અને સમય! 📅 તિથિ | ⭐ નક્ષત્ર | 🕉️ શુભ મુહૂર્ત ⏰ રાહુકાળ અને અશુભ સમયની માહિતી 🙏 દિવસની શરૂઆત પહેલા વાંચો આજનું પંચાંગ અને બનાવો દિવસને સફળ
📅 *પંચાંગ - સુવિચાર* 🙏
✨ *ચાલો આજે કોઈના સ્મિતનું કારણ બનીએ!* 😊💖
━━━━━━━━━━━━━━━
💡 *હેલ્થ ટીપ્સ* 🩺
🥛 *તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.* 👍
━━━━━━━━━━━━━━━
📆 *આજનો દિવસ*
📅 ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર
🪔 વિક્રમ સંવત ૨૦૮૨
📌 *તિથિ*
➡️ ચૈત્ર સુદ દશમ
📖 *દિન મહીમા*
🙏 ધર્મરાજ દશમી
🙏 પારણાં દશમી
🙏 વૈષ્ણવદેવી વર્ષગાંઠ-પાટોત્સવ
🙏 પૂ. હરિચરણદાસબાપુ પૂ. તિથિ (તા.)
⏳ વિષ્ટી ૨૦:૧૪ સુધી
🌞 રવિયોગ ૧૪:૫૧ સુધી
━━━━━━━━━━━━━━━
🌅 *સૂર્યોદય* - ૦૬:૩૭ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* - ૦૬:૫૦ (મુંબઈ)
⛔ *રાહુ કાળ*
🕘 ૦૯:૪૦ થી ૧૧:૧૨
🌙 *ચંદ્ર રાશિ* - કર્ક 🦀
👶 આજે જન્મેલા બાળકની રાશિ *કર્ક* રહેશે
✨ *નક્ષત્ર*
🌟 પુષ્ય
🌟 આશ્લેષા (૧૪:૪૯ સુધી)
🧭 *ચંદ્ર વાસ* - ઉત્તર
➡️ પશ્ચિમ-ઉત્તર પ્રવાસ સુખદાયક 😊
➡️ પૂર્વ-દક્ષિણ પ્રવાસ કષ્ટદાયક ⚠️
━━━━━━━━━━━━━━━
⏰ *દિવસના ચોઘડિયા*
🟢 શુભ: ૦૮:૦૯ - ૦૯:૪૦
🟡 ચલ: ૧૨:૪૪ - ૧૪:૧૫
🟢 લાભ: ૧૪:૧૫ - ૧૫:૪૭
🟣 અમૃત: ૧૫:૪૭ - ૧૭:૧૯
🌙 *રાત્રીના ચોઘડિયા*
🟢 લાભ: ૧૮:૫૦ - ૨૦:૧૮
🟢 શુભ: ૨૧:૪૭ - ૨૩:૧૫
🟣 અમૃત: ૨૩:૧૫ - ૨૪:૪૩
🟡 ચલ: ૨૪:૪૩ - ૨૬:૧૨
🟢 લાભ: ૨૯:૦૮ - ૩૦:૩૬
━━━━━━━━━━━━━━━
🔮 *રાશી ભવિષ્ય*
♈ *મેષ (અ, લ, ઇ)*
😊 નાની ખુશીઓ મળશે, પરિવાર સાથે આનંદ, મુસાફરી યોગ. શુભ દિવસ.
♉ *વૃષભ (બ, વ, ઉ)*
💡 વિચારોને અમલમાં મૂકી શકશો, ભાઈબંધ સુખ સારું. સર્જનાત્મક કાર્ય થશે.
♊ *મિથુન (ક, છ, ઘ)*
✨ નવી શરૂઆત થશે, મીઠી વાણીથી કામ પૂરાં થશે. શુભ દિવસ.
♋ *કર્ક (ડ, હ)*
🔍 પ્રશ્નોના જવાબ મળશે, દરેક ક્ષેત્રે પ્રગતિ.
♌ *સિંહ (મ, ટ)*
⚠️ અહમ ટાળો, વાદ-વિવાદથી દૂર રહો. મધ્યમ દિવસ.
♍ *કન્યા (પ, ઠ, ણ)*
🤝 મિત્રો અને સગાઓથી સહયોગ, આગળ વધવાની તક.
♎ *તુલા (ર, ત)*
🌟 પ્રતિભા દેખાશે, નોકરીમાં પ્રગતિ. વેપારમાં મધ્યમ.
♏ *વૃશ્ચિક (ન, ય)*
🚀 યોગ્ય નિર્ણયથી લાભ, નવી તક મળશે.
♐ *ધન (ભ, ફ, ધ, ઢ)*
📩 સારા સમાચાર મળશે, જૂના મિત્રો સાથે મુલાકાત.
♑ *મકર (ખ, જ)*
🏆 સામાજિક યશ અને પ્રતિષ્ઠા મળશે. શુભ દિવસ.
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
⚕️ તબિયતની કાળજી રાખો, વધુ દોડધામ ટાળો.
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
📚 વિદ્યાર્થીઓ માટે સારો દિવસ, પરિવાર સાથે આનંદ.

ટિપ્પણીઓ