આજનું પંચાંગ (26 માર્ચ): શુભ સમય, તિથિ અને નક્ષત્ર જાણો! 26 માર્ચ પંચાંગ: આજના દિવસની સંપૂર્ણ માહિતી એક નજરમાં
📿✨ *પંચાંગ – સુવિચાર* ✨📿
💭🙂
*વાત અને મુલાકાત બંન્ને ટૂંકમાં પતાવો…*
👉 માન પણ વધશે અને વજન પણ પડશે!
💚💊 *હેલ્થ ટીપ્સ* 🌿
🥭 કાચા પપૈયામાંથી નીકળતું દૂધ ખીલ ઉપર રોજ લગાવવાથી ખીલમાં રાહત મળી શકે છે.
📅 *આજનો દિવસ*
🗓️ ૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર (વિક્રમ સંવત ૨૦૮૨)
🔸 *તિથિ* – ચૈત્ર સુદ આઠમ
🌼 *દિન મહીમા*
શ્રીરામ નવમી, દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની પ્રાગટ્ય, મનસા દેવી મેળો, લીમ્બચ માતા પાટોત્સવ અને હવન, રાંદલ માતા-દડવા મેળો
🕉️ સ્થિરયોગ ૧૬:૨૦ સુધી
🎂 ડૉ. અવધૂત શિવાનંદ જન્મદિન (શિવયોગ)
⏰ અશોકકાલિકા પ્રાશન ૧૧:૫૦ સુધી
🌅 *સૂર્યોદય* – ૦૬:૩૮ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૪૯ (મુંબઈ)
⏳ *રાહુ કાળ* – ૧૪:૧૬ થી ૧૫:૪૭
🌙 *ચંદ્ર રાશિ* – મિથુન
👶 આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે
✨ *નક્ષત્ર* – આદ્રા, ત્યારબાદ પુનર્વસુ (૧૬:૧૮)
🧭 *ચંદ્ર વાસ* – પશ્ચિમ
➡️ દક્ષિણ-પશ્ચિમ મુસાફરી શુભ
➡️ ઉત્તર-પૂર્વ મુસાફરી કષ્ટદાયક
⏰ *દિવસના ચોઘડિયા*
✔️ શુભ – ૦૬:૩૯ થી ૦૮:૧૦
✔️ ચલ – ૧૧:૧૩ થી ૧૨:૪૪
✔️ લાભ – ૧૨:૪૪ થી ૧૪:૧૬
✔️ શુભ – ૧૭:૧૮ થી ૧૮:૫૦
🌙 *રાત્રીના ચોઘડિયા*
✔️ અમૃત – ૧૮:૫૦ થી ૨૦:૧૮
✔️ ચલ – ૨૦:૧૮ થી ૨૧:૪૭
✔️ લાભ – ૦૦:૪૪ થી ૦૨:૧૨
✔️ શુભ – ૦૩:૪૧ થી ૦૫:૦૯
✔️ અમૃત – ૦૫:૦૯ થી ૦૬:૩૮
🔮 *રાશિ ભવિષ્ય*
♈ *મેષ* – ગુસ્સા પર કાબૂ રાખવો, દિવસ સામાન્ય રહેશે.
♉ *વૃષભ* – ધીરજ રાખો, સફળતા જરૂર મળશે.
♊ *મિથુન* – નોકરી અને વેપારમાં લાભ, સારો દિવસ.
♋ *કર્ક* – ઊંડું વિચાર અને આત્મમંથનથી લાભ.
♌ *સિંહ* – લાગણીઓમાં ઠેસ, કામમાં વિલંબ.
♍ *કન્યા* – લગ્ન માટે સારા સમાચાર, પ્રગતિનો દિવસ.
♎ *તુલા* – લોનનું ટેન્શન, નિયમિતતા જરૂરી.
♏ *વૃશ્ચિક* – વધુ મહેનત જરૂરી, સ્થિતિ સુધરશે.
♐ *ધન* – સકારાત્મક વિચારો લાભદાયક, અભ્યાસ માટે સારું.
♑ *મકર* – જીવનમાં ફેરફાર, સમજદારીથી આગળ વધો.
♒ *કુંભ* – બેચેની અને નિરાશા, મન સ્થિર રાખો.
♓ *મીન* – આત્મચિંતનથી પોતાની ઓળખ મળશે.

ટિપ્પણીઓ