✨ *પંચાંગ - સુવિચાર* ✨
💪 *હિંમત થી હારજો પણ હિંમત ના હારજો !*
🩺 *હેલ્થ ટીપ્સ*
🧄 લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ અને ગુમડાં પાકીને ફુટી શકે છે.
📅 *આજનો દિવસ*
📆 ૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર
📿 વિક્રમ સંવત ૨૦૮૨
🔸 *તિથિ* : ચૈત્ર સુદ સાતમ
🌼 *દિન મહીમા*
વાસંતી દુર્ગા પૂજન 🙏
જૈન શાશ્વતી આયંબીલ ઓળી તથા અઠ્ઠાઈ શરુ
મહાસપ્તમી
શુક્ર મેષમાં ૨૯:૧૦
રાજયોગ ૧૩:૫૧ સુધી
વિષ્ટી ૧૩:૫૧ થી ૨૪:૪૮
🌅 *સૂર્યોદય* : ૦૬:૩૯ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* : ૦૬:૪૯ (મુંબઈ)
⛔ *રાહુકાળ* : ૧૨:૪૫ થી ૧૪:૧૬
🌙 *ચંદ્ર રાશિ* : મિથુન
👶 આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે
⭐ *નક્ષત્ર* : મૃગશીર્ષ ➡️ આદ્રા (૧૭:૩૨)
🧭 *ચંદ્ર વાસ* : પશ્ચિમ
➡️ દક્ષિણ-પશ્ચિમ યાત્રા સુખદાયક
➡️ ઉત્તર-પૂર્વ યાત્રા કષ્ટદાયક
---
⏰ *દિવસનાં ચોઘડિયા*
🟢 લાભ : ૦૬:૪૦ - ૦૮:૧૧
✨ અમૃત : ૦૮:૧૧ - ૦૯:૪૨
✅ શુભ : ૧૧:૧૩ - ૧૨:૪૫
🚶 ચાલ : ૧૫:૪૭ - ૧૭:૧૮
🟢 લાભ : ૧૭:૧૮ - ૧૮:૪૯
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
✅ શુભ : ૨૦:૧૮ - ૨૧:૪૭
✨ અમૃત : ૨૧:૪૭ - ૨૩:૧૫
🚶 ચાલ : ૨૩:૧૫ - ૨૪:૪૪
🟢 લાભ : ૨૭:૪૧ - ૨૯:44
🔮 *રાશી ભવિષ્ય*
♈ *મેષ* : સાહસથી સફળતા, નવી તક મળશે.
♉ *વૃષભ* : આર્થિક લાભ અને અટકેલા નાણાં મળી શકે.
♊ *મિથુન* : કાર્યસિદ્ધિ અને માન-પ્રતિષ્ઠા વધશે.
♋ *કર્ક* : વિવાદથી દૂર રહો, લાગણી પર નિયંત્રણ રાખો.
♌ *સિંહ* : અચાનક લાભ અને મિત્રોની મુલાકાત.
♍ *કન્યા* : વેપાર, નોકરી અને અભ્યાસમાં સફળતા.
♎ *તુલા* : આધ્યાત્મિક વૃદ્ધિ અને ધ્યાનથી લાભ.
♏ *વૃશ્ચિક* : પરિસ્થિતિ અનુકૂળ બનશે, પ્રગતિ થશે.
♐ *ધનુ* : સામાજિક પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા વધશે.
♑ *મકર* : તબિયતનું ધ્યાન રાખવું જરૂરી.
♒ *કુંભ* : પરિવાર સાથે આનંદ અને પ્રેમમાં પ્રગતિ.
♓ *મીન* : આરામદાયક અને આનંદમય દિવસ.

ટિપ્પણીઓ