આજનું પંચાંગ 24 માર્ચ: શુભ મુહૂર્ત સાથે દિવસની શરૂઆત કરો

 🌅 *પંચાંગ - સુવિચાર* 🌅

✨ *જન્મ નિશ્ચિત છે, મરણ નિશ્ચિત છે…

કર્મ સારા છે તો સ્મરણ નિશ્ચિત છે !* 🙏


---


💡 *હેલ્થ ટીપ્સ* 💡

રાત્રે સૂતી વખતે ૩-૪ તોલા સેકેલા ચણા ખાઈ ઉપર ગરમ દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ દૂર કરવામાં મદદ મળે છે 🥛🌿


---


📅 *આજનો દિવસ* 📅

📆 ૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર

🪔 વિક્રમ સંવત ૨૦૮૨


🔸 *તિથિ* : ચૈત્ર સુદ છઠ્ઠ


---


🌟 *દિન મહીમા* 🌟

અશોકષષ્ઠી, સૂર્યષષ્ઠી, યમુના ષષ્ઠી, સ્કંદ ષષ્ઠી

યદુનાથજી ઉત્સવ 🙏

રાજયોગ ૧૯:૦૬ થી

રોહિણ વ્રત

પૂ. હરિચરણદાસ બાપૂ જયંતિ (ગોંડલ)

🌍 વિશ્વ ટી.બી. દિન

રવિયોગ અને કુમારયોગ ૧૯:૦૬ સુધી


---


🌄 *સૂર્યોદય* : ૦૬:૪૦ (મુંબઈ)

🌇 *સૂર્યાસ્ત* : ૦૬:૪૯ (મુંબઈ)


⏳ *રાહુ કાળ* : ૧૫:૪૭ થી ૧૭:૧૮


🌙 *ચંદ્ર રાશિ* : વૃષભ → મિથુન (૩૦:૧૬)


⭐ *નક્ષત્ર* : રોહિણી → મૃગશીર્ષ (૧૯:૦૩)


---


🧭 *ચંદ્ર વાસ* 🧭

➡️ દક્ષિણ, પશ્ચિમ (૩૦:૧૬)

👉 ૨૫ માર્ચ સવારે ૬:૧૬ સુધી :

પૂર્વ-દક્ષિણ શુભ ✅ | પશ્ચિમ-ઉત્તર અશુભ ❌

👉 ત્યારબાદ :

દક્ષિણ-પશ્ચિમ શુભ ✅ | ઉત્તર-પૂર્વ અશુભ ❌


---


⏰ *દિવસના ચોઘડિયા* ⏰

✔️ ચલ : ૦૯:૪૩ – ૧૧:૧૪

💰 લાભ : ૧૧:૧૪ – ૧૨:૪૫

✨ અમૃત : ૧૨:૪૫ – ૧૪:૧૬


🌙 *રાત્રીના ચોઘડિયા* 🌙

💰 લાભ : ૨૦:૧૮ – ૨૧:૪૭

✨ શુભ : ૨૩:૧૬ – ૨૪:૪૪

🌟 અમૃત : ૨૪:૪૪ – ૨૬:૧૩

✔️ ચલ : ૨૬:૧૩ – ૨૭:૪૨


---


🔮 *રાશી ભવિષ્ય* 🔮


♈ *મેષ* (અ, લ, ઇ)

આર્થિક લાભ, બેન્ક બેલેન્સમાં વધારો 💰


♉ *વૃષભ* (બ, વ, ઉ)

નવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે 🚀


♊ *મિથુન* (ક, છ, ઘ)

ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી ⚠️


♋ *કર્ક* (ડ, હ)

પરિસ્થિતિ સુધરે, દિવસ લાભદાયક 👍


♌ *સિંહ* (મ, ટ)

ધંધા-રોજગાર માટે સારો અવસર 💼



♍ *કન્યા* (પ, ઠ, ણ)

પોઝિટિવ વિચારો થી પ્રગતિ ✨


♎ *તુલા* (ર, ત)

પ્રેમ અને લગ્ન માટે શુભ સમાચાર ❤️


♏ *વૃશ્ચિક* (ન, ય)

અભ્યાસ અને જ્ઞાનમાં વૃદ્ધિ 📚


♐ *ધન* (ભ, ફ, ધ, ઢ)

મતભેદથી બચો, સાવધાન રહો ⚠️


♑ *મકર* (ખ, જ)

વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ 🎯


♒ *કુંભ* (ગ, શ, સ, ષ)

ખરીદી અને આનંદદાયક દિવસ 🛍️


♓ *મીન* (દ, ચ, ઝ, થ)

સબંધો મદદરૂપ થશે, શુભ દિવસ 🤝


---


✨ *શુભ દિવસની શુભેચ્છાઓ!* ✨

🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏


ટિપ્પણીઓ