📿✨ *પંચાંગ - સુવિચાર* ✨📿
👉 પકડી રાખીને માણસ જેટલું ગુમાવે છે,
👉 તેટલું કદાચ છોડીને નથી ગુમાવતો ! 💭
━━━━━━━━━━━━━━━━━━━━━
💊🌿 *હેલ્થ ટીપ્સ* 🌿💊
👉 મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી
👉 કાનનો દુઃખાવો અને ચસકા મટે છે. 👂💚
━━━━━━━━━━━━━━━━━━━━━
📅🗓 *આજનો દિવસ* 🗓📅
📍 ૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર
📿 વિક્રમ સંવત ૨૦૮૨
🔸 *તિથિ* - ચૈત્ર સુદ પાંચમ
━━━━━━━━━━━━━━━━━━━━━
🌼🙏 *દિન મહીમા* 🙏🌼
✨ શ્રીપંચમી
✨ અનંત નાગ પંચમી
✨ હયવ્રત
✨ વિષ્ણુ ડોલોત્સવ
✨ ભગતસિંહ શહિદ દિન 🇮🇳
✨ જૈન અજીતનાથ - સંભવનાથ - અનંતનાથ મોક્ષ
✨ સર્વોદય દિન
✨ રવિયોગ અને કુમારયોગ (૨૦:૫૧ થી)
━━━━━━━━━━━━━━━━━━━━━
🌅 *સૂર્યોદય* - ૦૬:૪૧ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* - ૦૬:૪૮ (મુંબઈ)
⏳ *રાહુકાળ* - ૦૮:૧૨ થી ૦૯:૪૩
🌙 *ચંદ્ર રાશિ* - વૃષભ 🐂
👶 આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ રહેશે
✨ *નક્ષત્ર* - કૃતિકા, રોહિણી (૨૦:૪૮ સુધી)
🧭 *ચંદ્ર વાસ* - દક્ષિણ
➡ પૂર્વ-દક્ષિણ સુખદાયક
➡ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ
━━━━━━━━━━━━━━━━━━━━━
⏰🌞 *દિવસનાં ચોઘડિયા* 🌞⏰
🟢 અમૃતઃ ૦૬:૪૧ - ૦૮:૧૨
🟢 શુભઃ ૦૯:૪૩ - ૧૧:૧૪
🟡 ચલઃ ૧૪:૧૬ - ૧૫:૪૭
🟢 લાભઃ ૧૫:૪૭ - ૧૭:૧૮
🟢 અમૃતઃ ૧૭:૧૮ - ૧૮:૪૯
🌙🌜 *રાત્રીનાં ચોઘડિયા* 🌜🌙
🟡 ચલઃ ૧૮:૪૯ - ૨૦:૧૮
🟢 લાભઃ ૨૩:૧૬ - ૨૪:૪૫
🟢 શુભઃ ૨૬:૧૪ - ૨૭:૪૩
🟢 અમૃતઃ ૨૭:૪૩ - ૨૯:૧૨
🟡 ચલઃ ૨૯:૧૨ - ૩૦:૪૧
━━━━━━━━━━━━━━━━━━━━━
🔮✨ *રાશી ભવિષ્ય* ✨🔮
♈ *મેષ (અ, લ, ઇ)*
👉 યોગ્ય વિચારથી આગળ વધશો,
👉 વાણી અને વર્તનથી લાભ મળશે.
♉ *વૃષભ (બ, વ, ઉ)*
👉 વ્યક્તિત્વ વિકાસ થશે,
👉 યશ અને પ્રતિષ્ઠા મળશે.
♊ *મિથુન (ક, છ, ઘ)*
👉 વાદ-વિવાદથી દૂર રહો,
👉 જામીનગીરી ટાળો.
♋ *કર્ક (ડ, હ)*
👉 સગા-સ્નેહીથી આનંદ,
👉 નવી તક મળશે.
♌ *સિંહ (મ, ટ)*
👉 વેપારમાં પ્રગતિ,
👉 નવી દિશાઓ ખુલશે.
♍ *કન્યા (પ, ઠ, ણ)*
👉 ધ્યાન-યોગથી લાભ,
👉 આધ્યાત્મિક દિવસ.
♎ *તુલા (ર, ત)*
👉 સારા સમાચાર મળશે,
👉 દિવસ આનંદદાયક રહેશે.
♏ *વૃશ્ચિક (ન, ય)*
👉 દામ્પત્યજીવનમાં સુખ,
👉 પરિવાર સાથે આનંદ.
♐ *ધન (ભ, ફ, ધ, ઢ)*
👉 તબિયતનું ધ્યાન રાખો,
👉 લાઈફસ્ટાઈલ સુધારો.
♑ *મકર (ખ, જ)*
👉 પ્રેમમાં પ્રગતિ,
👉 ખાસ મુલાકાત થશે.
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
👉 અટકેલા કામ પૂર્ણ થશે,
👉 કોર્ટમાં રાહત મળશે.
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
👉 સાહસથી સિદ્ધિ,
👉 કૌશલ્ય દેખાડવાનો મોકો મળશે.

ટિપ્પણીઓ