આજનું પંચાંગ 2026: આજે કયો શુભ સમય? જાણો તિથિ-નક્ષત્ર

 📿✨ *પંચાંગ – સુવિચાર* ✨📿


💭🙂

ભૂલ પીઠ જેવી હોય છે,

👉 એ બીજાઓને દેખાય છે…

પણ પોતાને નહીં !


💚💊 *હેલ્થ ટીપ્સ* 🌿

🍚 ભાતના ઓસામણનું પાણી પીવાથી

👉 લૂઝ મોશનની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.


📅 *આજનો દિવસ*

🗓️ ૭ માર્ચ ૨૦૨૬, શનિવાર

🔱 વિક્રમ સંવત ૨૦૮૨


🌓 *તિથિ* – ફાગણ વદ ચોથ


🌼 *દિન મહીમા*

🙏 જૈન પાર્શ્વનાથ કેવલજ્ઞાન-ચ્યવન કલ્યાણક

⭐ સ્થિરયોગ – ૧૧:૧૬ થી ૧૯:૧૮

⭐ સિદ્ધિયોગ – ૧૧:૧૬ થી


🌅 *સૂર્યોદય* – ૦૬:૫૪ (મુંબઈ)

🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૪૪


⏳ *રાહુ કાળ* – ૦૯:૫૨ થી ૧૧:૨૧


🌙 *ચંદ્ર* – તુલા

👶 આજે જન્મેલા બાળકની રાશી *તુલા* રહેશે.


✨ *નક્ષત્ર* – ચિત્રા, સ્વાતિ (૧૧:૧૪)


🧭 *ચંદ્ર વાસ* – પશ્ચિમ

➡️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક

➡️ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ


━━━━━━━━━━━━━━━


⏰ *દિવસનાં ચોઘડિયા*

શુભ – ૦૮:૨૩ થી ૦૯:૫૨

ચલ – ૧૨:૫૦ થી ૧૪:૧૮

લાભ – ૧૪:૧૮ થી ૧૫:૪૭

અમૃત – ૧૫:૪૭ થી ૧૭:૧૬


🌙 *રાત્રીનાં ચોઘડિયા*

લાભ – ૧૮:૪૫ થી ૨૦:૧૬

શુભ – ૨૧:૪૭ થી ૨૩:૧૮

અમૃત – ૨૩:૧૮ થી ૨૪:૪૯

ચલ – ૨૪:૪૯ થી ૨૬:૨૦

લાભ – ૨૯:૨૩ થી ૩૦:૫૪


━━━━━━━━━━━━━━━


🔮 *રાશી ભવિષ્ય*


♈ *મેષ (અ,લ,ઇ)* – મનની કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, અનેક લોકો સાથે મુલાકાત થાય.


♉ *વૃષભ (બ,વ,ઉ)* – કામકાજમાં વ્યસ્તતા રહે, થોડી અશાંતિ અનુભવાય. મધ્યમ દિવસ.


♊ *મિથુન (ક,છ,ઘ)* – પ્રણયમાર્ગે આગળ વધો, પ્રિયપાત્ર સાથે મુલાકાત. શુભ દિન.


♋ *કર્ક (ડ,હ)* – ભૌતિક સુખસગવડ મળે, દિવસ આરામદાયક.


♌ *સિંહ (મ,ટ)* – રચનાત્મક કાર્યમાં સફળતા, નવા કામમાં લાભ.


♍ *કન્યા (પ,ઠ,ણ)* – મીઠી વાણીથી લાભ, લોકો તમારી સલાહને આદર આપે.


♎ *તુલા (ર,ત)* – વ્યક્તિત્વમાં વિકાસ, કલા-સંસ્કૃતિમાં રસ, યશ-પ્રતિષ્ઠા મળે.


♏ *વૃશ્ચિક (ન,ય)* – ખર્ચ પર નિયંત્રણ રાખો, નાણાંનું યોગ્ય આયોજન કરો.


♐ *ધન (ભ,ફ,ધ,ઢ)* – સગા-મિત્રોનો સહયોગ મળે, કાર્ય પૂર્ણ થાય.


♑ *મકર (ખ,જ)* – કામમાં સફળતા, મિત્રોની મદદથી પ્રગતિ. શુભ દિન.


♒ *કુંભ (ગ,શ,સ,ષ)* – અટકેલા કામ પૂર્ણ થાય, નવી તક મળે.


♓ *મીન (દ,ચ,ઝ,થ)* – માનસિક ટેન્શન રહે, કામમાં અવરોધ આવે, પ્રશ્નો ઉકેલવામાં સમય જાય.


🙏 *આપનો દિવસ શુભ અને મંગલમય રહે* ✨

ટિપ્પણીઓ