રવિવારનું રાશિફળ: ગ્રહોની ચાલ બદલાઈ, 12 રાશિ પર શું અસર પડશે?

 🌸 *પંચાંગ - સુવિચાર* 🌸 

✨ *કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે!* 

💊 *હેલ્થ ટીપ્સ* 

રેગ્યુલર *પેઈન કિલર્સ* ખાવાથી ડાઈજેશન ખરાબ થવા લાગે છે અને *કબજિયાતની સમસ્યા વધે છે.* 

--- 

📅 *આજનો દિવસ* 

*૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવાર* 

વિક્રમ સંવત *૨૦૮૨* 

📿 *તિથિ:* 

ફાગણ વદ સાતમ 

🌟 *દિન મહીમા:* 

મારવાડી સાતમ, શિતળા સાતમ, વિછુંડો 

રાજયોગ અને રવિયોગ *૧૯:૦૫ સુધી* 

વિષ્ટી *૧૨:૪૧ સુધી* 

🌅 *સૂર્યોદય:* ૦૬:૫૨ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૪૫ (મુંબઈ) 

⏳ *રાહુકાળ:* 

૧૫:૪૭ થી ૧૭:૧૬ 

🌙 *ચંદ્ર રાશિ:* વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશિ *વૃશ્ચિક* રહેશે. 

⭐ *નક્ષત્ર:* 

અનુરાધા → જયેષ્ઠા (૧૯:૦૪) 

🧭 *ચંદ્ર વાસ:* ઉત્તર 

પશ્ચિમ-ઉત્તર પ્રવાસ સુખદાયક 

પૂર્વ-દક્ષિણ પ્રવાસ કષ્ટદાયક 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

🔹 ચલ : ૦૯:૫૧ – ૧૧:૨૦ 

🔹 લાભ : ૧૧:૨૦ – ૧૨:૪૯ 

🔹 અમૃત : ૧૨:૪૯ – ૧૪:૧૮ 

--- 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

🔹 લાભ : ૨૦:૧૬ – ૨૧:૪૭ 

🔹 શુભ : ૨૩:૧૮ – ૨૪:૪૮ 

🔹 અમૃત : ૨૪:૪૮ – ૨૬:૧૯ 

🔹 ચલ : ૨૬:૧૯ – ૨૭:૫૦ 

--- 

🔮 *આજનું રાશિ ભવિષ્ય* 

♈ *મેષ (અ, લ, ઇ)* 

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે. ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે. દિવસ મધ્યમ રહેશે. 

♉ *વૃષભ (બ, વ, ઉ)* 

કેટલાક કામમાં રાહ જોવી પડશે. ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. 

♊ *મિથુન (ક, છ, ઘ)* 

નોકરીયાત વર્ગને સારી કામગીરી મળે. વેપારમાં ખરીદ-વેચાણમાં લાભ. દિવસ સારો રહેશે. 

♋ *કર્ક (ડ, હ)* 

ઘટનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકશો. આંતરિક શક્તિમાં વૃદ્ધિ થશે. 

♌ *સિંહ (મ, ટ)* 

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચે. મનમાં બેચેની રહે. ધાર્યા કામ પૂર્ણ થવામાં વિલંબ. 

♍ *કન્યા (પ, ઠ, ણ)* 

વિવાહયોગ્ય લોકો માટે સારા સમાચાર આવી શકે. ભાગીદારીમાં લાભ. પ્રગતિકારક દિવસ. 

♎ *તુલા (ર, ત)* 

લોન વગેરે બાબતમાં ટેન્શન રહે. જીવનમાં નિયમિતતા જરૂરી. પૂજા-પાઠથી બળ મળશે. 

♏ *વૃશ્ચિક (ન, ય)* 

વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. સંતાન અંગે ચિંતા. ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે. 

♐ *ધન (ભ, ફ, ધ, ઢ)* 

નવા વિચારો અને હકારાત્મકતા થી લાભ. વાંચન-લેખન માટે સારો સમય. 

♑ *મકર (ખ, જ)* 

જીવનમાં પરિવર્તનનો સમય. પરિસ્થિતિમાં ફેરફાર. સમજી-વિચારીને નિર્ણય લો. 

♒ *કુંભ (ગ, શ, સ, ષ)* 

નિરાશા કે બેચેની અનુભવાય. મન કોઈ કાર્યમાં લાગતું ન હોય. 

♓ *મીન (દ, ચ, ઝ, થ)* 

આત્મસંવાદનો દિવસ. તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકશો. 

ટિપ્પણીઓ