🌞 *પંચાંગ – સુવિચાર* 🌞
💭 *કલ્પના સુંદર હોય છે, પણ જીવી શકાતી નથી.*
💡 *વાસ્તવિકતા કડવી હોય છે, પણ મારી શકાતી નથી!*
---
🍀 *હેલ્થ ટીપ્સ* 🍀
🥛 ૧૦૦ ગ્રામ દહીંમાં ૨ ગ્રામ પાપડખાર મેળવીને
🌅 સવારે નરણે કોઠે પીવાથી *કમળો મટે છે*.
---
📅 *આજનો દિવસ* 📅
📆 ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ | શુક્રવાર
🕉 વિક્રમ સંવત ૨૦૮૨
🔸 *તિથિ:* મહા વદ પાંચમ
---
✨ *દિન મહીમા* ✨
🛕 શ્રીરણછોડરાયજી પાટોત્સવ – ડાકોર
🟢 કુમારયોગ – ૨૪:૨૪ સુધી
☀️ સૂર્ય ધનિષ્ઠામાં – ૧૪:૦૫
🪐 બુધ ઉદય પશ્ચિમમાં
---
🌅 *સૂર્યોદય:* ૦૭:૧૨ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૩૩ (મુંબઈ)
⚠️ *રાહુ કાળ:* ૧૧:૨૮ થી ૧૨:૫૩
🌙 *ચંદ્ર રાશિ:* કન્યા
👶 આજે જન્મેલા બાળકની રાશિ *કન્યા* રહેશે
⭐️ *નક્ષત્ર:* હસ્ત | ચિત્રા (૨૪:૨૨)
🧭 *ચંદ્ર વાસ:* દક્ષિણ
➡️ પૂર્વ–દક્ષિણ સુખદાયક
⬅️ પશ્ચિમ–ઉત્તર કષ્ટદાયક પ્રવાસ
---
⏰ *દિવસનાં ચોઘડિયા* ⏰
✔️ ચલઃ ૦૭:૧૨ – ૦૮:૩૭
💰 લાભઃ ૦૮:૩૭ – ૧૦:૦૨
🍯 અમૃતઃ ૧૦:૦૨ – ૧૧:૨૮
🌸 શુભઃ ૧૨:૫૩ – ૧૪:૧૮
✔️ ચલઃ ૧૭:૦૮ – ૧૮:૩૩
🌙 *રાત્રીનાં ચોઘડિયા* 🌙
💰 લાભઃ ૨૧:૪૩ – ૨૩:૧૮
🌸 શુભઃ ૨૪:૫૨ – ૨૬:૨૭
🍯 અમૃતઃ ૨૬:૨૭ – ૨૮:૦૨
✔️ ચલઃ ૨૮:૦૨ – ૨૯:૩૭
---
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈️ *મેષ (અ,લ,ઇ):*
✨ મનની ઈચ્છા પૂર્ણ થાય, જાહેર જીવનમાં સકારાત્મક પરિણામ, અનેક લોકો સાથે મુલાકાત.
♉️ *વૃષભ (બ,વ,ઉ):*
😐 કામકાજમાં વ્યસ્તતા, મનમાં અશાંતિ, મધ્યમ દિવસ.
♊️ *મિથુન (ક,છ,ઘ):*
❤️ પ્રેમસંબંધ મજબૂત થાય, પ્રિયપાત્ર સાથે મુલાકાત, શુભ દિવસ.
♋️ *કર્ક (ડ,હ):*
🏠 ભૌતિક સુખ મળે, આરામદાયક દિવસ, વેપાર મધ્યમ.
♌️ *સિંહ (મ,ટ):*
🎨 રચનાત્મક કાર્યમાં સફળતા, નવા પ્રયાસોમાં લાભ.
♍️ *કન્યા (પ,ઠ,ણ):*
🗣 સૌમ્ય વાણીથી લાભ, લોકોનો આદર અને સહયોગ મળે.
♎️ *તુલા (ર,ત):*
🌟 વ્યક્તિત્વ વિકાસ, કલા–સંસ્કૃતિમાં રસ, યશ પ્રાપ્ત થાય.
♏️ *વૃશ્ચિક (ન,ય):*
💸 ખર્ચ પર નિયંત્રણ રાખો, નાણાં આયોજન જરૂરી.
♐️ *ધન (ભ,ફ,ધ,ઢ):*
🤝 મિત્રો અને સગાઓનો સહયોગ, આગળ વધવાની તક.
♑️ *મકર (ખ,જ):*
🏆 કામકાજમાં સફળતા, મિત્રોની મદદ, શુભ દિવસ.
♒️ *કુંભ (ગ,શ,સ,ષ):*
🚀 અટકેલા કામ પૂરાં થાય, નવી તક અને પ્રગતિ.
♓️ *મીન (દ,ચ,ઝ,થ):*
😟 માનસિક તણાવ, કામમાં અવરોધ, સમસ્યાઓ ઉકેલવામાં સમય.

ટિપ્પણીઓ