આજની રાશિ: સુખ, સફળતા કે ચેતવણી? વાંચો સંપૂર્ણ રાશિફળ

 ✨ *શુભ સવાર - દૈનિક પંચાંગ* ✨

📅 *૫ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર*


📜 *સુવિચાર* 📜

"સમય ક્યારેય ખરાબ હોતો નથી, પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે!" ⌛💫


🏥 *હેલ્થ ટીપ્સ* 🏥

સૂંઠનો ઉકાળો કરી તેમાં ૧ ચમચી દિવેલ નાંખી પીવાથી સંધી-વા નો દુઃખાવો મટે છે. 🌿🍵


🗓️ *આજનો મહિમા* 🗓️

🔹 *વિક્રમ સંવત:* ૨૦૮૨

🔹 *તિથિ:* મહા વદ ચોથ

🔹 *વિશેષ:* સંકટચતુર્થી 🕉️, મહેરબાબા જયંતિ 🌹

🔹 *ચંદ્રોદય:* ૨૧:૫૩ 🌕


☀️ *સૂર્યોદય:* ૦૭.૧૨ (મુંબઈ)

🌅 *સૂર્યાસ્ત:* ૦૬.૩૨ (મુંબઈ)

🚫 *રાહુ કાળ:* ૧૪.૧૮ થી ૧૫.૪૩


👶 *રાશી:* આજે જન્મેલા બાળકની રાશી *કન્યા (પ,ઠ,ણ)* રહેશે. ♍

✨ *નક્ષત્ર:* ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૨.૫૬ થી)


📊 *દિવસનાં ચોઘડિયા* 📊

✅ *શુભ:* ૦૭.૧૩ - ૦૮.૩૮

💠 *ચલ:* ૧૧.૨૮ - ૧૨.૫૩

✅ *લાભ:* ૧૨.૫૩ - ૧૪.૧૮

✅ *શુભ:* ૧૭.૦૮ - ૧૮.૩૩


🌙 *રાત્રીનાં ચોઘડિયા* 🌙

✨ *અમૃત:* ૧૮.૩૩ - ૨૦.૦૭

💠 *ચલ:* ૨૦.૦૭ - ૨૧.૪૨

✅ *લાભ:* ૨૪.૫૨ - ૨૬.૨૭ (રાત્રે)




🔮 *રાશી ભવિષ્ય* 🔮


♈ *મેષ:* કાર્ય માટે કૂટનીતિ અપનાવવી પડશે. 🧠

♉ *વૃષભ:* પ્રણયમાર્ગે સફળતા, મનની વાત કહી શકશો. ❤️

♊ *મિથુન:* જમીન-મકાનનું સુખ મળશે. પ્રગતિકારક દિવસ. 🏠

♋ *કર્ક:* સાહસથી લાભ થશે, નવા કાર્યમાં પ્રગતિ. 🚀

♌ *સિંહ:* આર્થિક બાબતો મધ્યમ રહેશે, નવા સ્ત્રોત મળશે. 💰

♍ *કન્યા:* યશ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યક્તિત્વ ખીલશે. ⭐

♎ *તુલા:* દૂર દેશથી સારા સમાચાર મળશે. અટકેલા કામ પૂરા થશે. 📞

♏ *વૃશ્ચિક:* જીવનમાં પરિવર્તન આવશે, પરિવાર સાથે આનંદ. 👨‍👩‍👧‍👦

🏹 *ધન:* નોકરિયાત વર્ગે ઉપરી અધિકારીઓ સાથે સંભાળવું. 💼

♑ *મકર:* ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થશે. આધ્યાત્મિક દિવસ. 🙏

♒ *કુંભ:* મિશ્ર અનુભવ રહેશે, નેગેટિવ વિચારોથી દૂર રહેવું. 🧘

♓ *મીન:* વિવાહ માટે વાત આવી શકે છે. સુંદર દિવસ. 💍


ટિપ્પણીઓ