🌼 *પંચાંગ – સુવિચાર* 🌼
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો… આખું જગત બાજુમાં જ મળે છે! 💭✨
---
🍃 *હેલ્થ ટીપ્સ* 🍃
રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી
👉 *કબજિયાતમાં રાહત મળે છે.* 🚰🧂
---
📅 *આજનો દિવસ* 📅
📆 ૪ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર
🗓️ વિક્રમ સંવત ૨૦૮૨
🔸 *તિથિ:* મહા વદ ત્રીજ
---
🙏 *દિન મહિમા* 🙏
• મોઢેશ્વરીમાતા પ્રાગટ્યોત્સવ – મોઢેરા
• રાજયોગ – ૨૨:૧૩ સુધી
• વિશ્ટી – ૧૨:૨૧ થી ૨૪:૧૦
• દગ્ધયોગ – ૨૪:૧૦ સુધી
• હર્ષલ માર્ગી
• 🌍 વર્લ્ડ કેન્સર ડે
• મુ. શબેબારાત
---
🌅 *સૂર્યોદય:* ૦૭:૧૩ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૩૧ (મુંબઈ)
⏳ *રાહુ કાળ:* ૧૨:૫૩ થી ૧૪:૧૭
---
🌙 *ચંદ્ર:* સિંહ ➡️ કન્યા (૨૮:૧૮)
👶 આજે જન્મેલા બાળકની રાશી
➡️ ૫ ફેબ્રુઆરી સવારે ૪:૧૮ સુધી *સિંહ*, ત્યારબાદ *કન્યા* રહેશે.
⭐ *નક્ષત્ર:* પૂર્વાફાલ્ગુની ➡️ ઉત્તરાફાલ્ગુની (૨૨:૧૧)
🧭 *ચંદ્ર વાસ:*
પૂર્વ ➡️ દક્ષિણ (૨૮:૧૮)
➡️ ૫ ફેબ્રુઆરી સવારે ૪:૧૮ સુધી
• ઉત્તર-પૂર્વ સુખદાયક
• દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક
➡️ ત્યારબાદ
• પૂર્વ-દક્ષિણ સુખદાયક
• પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ
---
🕉️ *દિવસનાં ચોઘડિયા* 🕉️
લાભ: ૦૭:૧૩ – ૦૮:૩૮
અમૃત: ૦૮:૩૮ – ૧૦:૦૩
શુભ: ૧૧:૨૮ – ૧૨:૫૩
ચલ: ૧૫:૪૨ – ૧૭:૦૭
લાભ: ૧૭:૦૭ – ૧૮:૩૨
🌙 *રાત્રિનાં ચોઘડિયા* 🌙
શુભ: ૨૦:૦૭ – ૨૧:૪૨
અમૃત: ૨૧:૪૨ – ૨૩:૧૭
ચલ: ૨૩:૧૭ – ૨૪:૫૨
લાભ: ૨૮:૦૩ – ૨૯:૩૮
---
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈ *મેષ (અ, લ, ઇ):*
આવક મધ્યમ, આકસ્મિક લાભ, ધાર્યા પરિણામ મળે – પ્રગતિકારક દિવસ.
♉ *વૃષભ (બ, વ, ઉ):*
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપાર મધ્યમ, નોકરીયાતને લાભ – શુભ દિન.
♊ *મિથુન (ક, છ, ઘ):*
નસીબ સાથ આપશે, કામ પૂર્ણ થશે, મિત્રોની મદદ મળશે.
♋ *કર્ક (ડ, હ):*
માનસિક વ્યગ્રતા, નેગેટિવ વિચારો – મધ્યમ દિવસ.
♌ *સિંહ (મ, ટ):*
અંગત જીવન સારું, સામાજિક રીતે પ્રગતિ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત.
♍ *કન્યા (પ, ઠ, ણ):*
જુના રોગથી સાવધાન, ચિંતા ટાળો, પરેજી પાલન લાભદાયક.
♎ *તુલા (ર, ત):*
સંતાન વિષયક શુભ, પરિવાર સાથે આનંદ, પ્રશ્નો ઉકેલાશે.
♏ *વૃશ્ચિક (ન, ય):*
નવા આયોજનો, શોખ માટે સમય – આનંદદાયક દિવસ.
♐ *ધન (ભ, ફ, ધ, ઢ):*
ભાઈ-બાંધવ સુખ, મિત્ર સહયોગ, યાદગાર દિવસ.
♑ *મકર (ખ, જ):*
આર્થિક બાબતો મધ્યમ, વાણી-વર્તનમાં સાવધાની જરૂરી.
♒ *કુંભ (ગ, શ, સ, ષ):*
વ્યક્તિત્વ વિકાસ, નવી પ્રતિભા, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત.
♓ *મીન (દ, ચ, ઝ, થ):*
ખર્ચ પર નિયંત્રણ રાખો, નાણાકીય આયોજન જરૂરી.
---
✨ *શુભ દિવસ – શુભ વિચારો સાથે શરૂઆત કરો* ✨
🙏😊

ટિપ્પણીઓ