આજનું પંચાંગ: શુભ મુહૂર્ત, તિથિ અને રાહુકાળ જાણો એક ક્લિકમાં!

 🌞🗓️ *પંચાંગ - સુવિચાર* 🗓️🌞


✨ *ખરતા નાળિયેર એ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે !* ✨

━━━━━━━━━━━━━━━

🍵 *હેલ્થ ટીપ્સ* 🍵

વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હાઈ-બીપી તેમજ હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી મીઠું મર્યાદિત પ્રમાણમાં જ લો. 🧂⚠️

━━━━━━━━━━━━━━━

📅 *આજનો દિવસ*

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર

વિક્રમ સંવત ૨૦૮૨


📌 *તિથિ:* ફાગણ સુદ આઠમ


🌼 *દિન મહીમા:*

દુર્ગાષ્ટમી, અન્નપૂર્ણાષ્ટમી, હોળાષ્ટક બેઠાં ૦૭ઃ૦૩,

જવાળામુખીયોગ ૧૫ઃ૦૮ સુધી પુનઃઆરંભ ૨૮ઃ૫૩,

જૈન સંભવનાથ ચ્યવન, મથુરામાં કોટાનો ઉત્સવ,

સેન્ટ્રલ એકસાઈઝ દિન, વિષ્ટી ૧૭ઃ૫૮ સુધી


🌅 *સૂર્યોદય:* ૦૭.૦૨ (મુંબઈ)

🌇 *સૂર્યાસ્ત:* ૦૬.૪૧ (મુંબઈ)

⏳ *રાહુ કાળ:* ૧૫.૪૬ થી ૧૭.૧૪


🌙 *ચંદ્ર:* વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.


⭐ *નક્ષત્ર:* કૃતિકા, રોહિણી (૧૫.૦૬ સુધી)


🧭 *ચંદ્ર વાસ:* દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.


━━━━━━━━━━━━━━━


⏰ *દિવસનાં ચોઘડિયા:*

ચાલઃ ૦૯.૫૭ - ૧૧.૨૪

લાભઃ ૧૧.૨૪ - ૧૨.૫૨

અમૃતઃ ૧૨.૫૨ - ૧૪.૧૯


🌙 *રાત્રીનાં ચોઘડિયા:*

લાભઃ ૨૦.૧૪ - ૨૧.૪૬

શુભઃ ૨૩.૧૯ - ૨૪.૫૧

અમૃતઃ ૨૪.૫૧ - ૨૬.૨૪

ચાલઃ ૨૬.૨૪ - ૨૭.૫૭


━━━━━━━━━━━━━━━


🔮 *રાશી ભવિષ્ય* 🔮


♈ *મેષ (અ,લ,ઇ):* જાહેરજીવનમાં યશ-પ્રતિષ્ઠા મળે, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય. શુભ દિન.


♉ *વૃષભ (બ,વ,ઉ):* સવાર શાંતિથી વિતાવો, શત્રુઓથી સાવચેત રહો, વધુ વિશ્વાસ ન કરો.


♊ *મિથુન (ક,છ,ઘ):* સંતાન સુખ સારું, પરિવાર સાથે આનંદ, રચનાત્મકતા પ્રગટે.


♋ *કર્ક (ડ,હ):* જમીન-મકાન-વાહન સુખ, આરામદાયક દિવસ.


♌ *સિંહ (મ,ટ):* સાહસથી સિદ્ધિ, મિત્રોની મદદથી પ્રગતિ.


♍ *કન્યા (પ,ઠ,ણ):* બેન્ક બેલેન્સ વધે, નાણાકીય આયોજન સફળ.


♎ *તુલા (ર,ત):* કાર્યક્ષેત્રમાં સફળતા, સમાજમાં પ્રતિષ્ઠા.


♏ *વૃશ્ચિક (ન,ય):* નાણાં અટવાઈ શકે, ગુસ્સામાં નિર્ણય ન લો.


♐ *ધન (ભ,ફ,ધ,ઢ):* સગા-સ્નેહીઓથી લાભ, નવા સંબંધો વિકસે.


♑ *મકર (ખ,જ):* વેપારીઓ માટે મધ્યમ, નોકરીયાત માટે અનુકૂળ, સ્ત્રીઓ માટે ઉત્સાહજનક.


♒ *કુંભ (ગ,શ,સ,ષ):* ધ્યાન-યોગથી લાભ, પોઝિટિવ વિચારોથી પ્રગતિ.


♓ *મીન (દ,ચ,ઝ,થ):* અટકેલા કાર્ય પૂર્ણ થાય, નસીબ સાથ આપે.


━━━━━━━━━━━━━━━

🙏 *શુભ મંગળવાર – આપનો દિવસ આનંદમય અને સફળ રહે!* 🌸✨



ટિપ્પણીઓ