🌞🗓️ *પંચાંગ – સુવિચાર* 🗓️🌞
📖✨ *“જેમની પાસે પુસ્તક હોય છે, તે લોકો ક્યારેય એકલા નથી હોતા!”* ✨📖
━━━━━━━━━━━━━━
🍏 *હેલ્થ ટીપ્સ* 🍏
વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી મેદસ્વીતા, થાક, માઈગ્રેન, અસ્થમા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધી શકે છે.
👉 આરોગ્ય માટે મર્યાદિત પ્રમાણમાં જ મીઠાશ લો. 🍬❌
━━━━━━━━━━━━━━━
📅 *આજનો દિવસ*
૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર
વિક્રમ સંવત ૨૦૮૨
📌 *તિથિ:* ફાગણ સુદ પાંચમ
🌼 *દિન મહીમા:*
યાજ્ઞવલ્ક્ય જયંતિ 🙏
સતી માતા જયંતિ – ધરમપુર 🌺
રવિયોગ અને વ્રજમૂશળયોગ ૧૭:૫૬ થી ✨
સ્કાઉટ દિન ⚜️
🌅 *સૂર્યોદય:* ૦૭:૦૩ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૪૦ (મુંબઈ)
⏳ *રાહુ કાળ:* ૧૭:૧૩ થી ૧૮:૪૦
🌙 *ચંદ્ર:* મેષ
👶 આજે જન્મેલા બાળકની રાશી *મેષ* રહેશે.
🌟 *નક્ષત્ર:* અશ્વિની, ભરણી (૧૭:૫૩ સુધી)
🧭 *ચંદ્ર વાસ:* પૂર્વ
➡️ ઉત્તર-પૂર્વ પ્રવાસ સુખદાયક 😊
➡️ દક્ષિણ-પશ્ચિમ પ્રવાસ કષ્ટદાયક ⚠️
━━━━━━━━━━━━━━━
🕘 *દિવસનાં ચોઘડિયા:*
ચલઃ ૦૮:૩૧ – ૦૯:૫૮
લાભઃ ૦૯:૫૮ – ૧૧:૨૫
અમૃતઃ ૧૧:૨૫ – ૧૨:૫૨
શુભઃ ૧૪:૧૯ – ૧૫:૪૬
🌙 *રાત્રીનાં ચોઘડિયા:*
શુભઃ ૧૮:૪૦ – ૨૦:૧૩
અમૃતઃ ૨૦:૧૩ – ૨૧:૪૬
ચલઃ ૨૧:૪૬ – ૨૩:૧૯
લાભઃ ૨૬:૨૫ – ૨૭:૫૭
શુભઃ ૨૯:૩૦ – ૩૧:૦૩
━━━━━━━━━━━━━━━
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈ *મેષ (અ, લ, ઇ):* વ્યક્તિત્વ વિકાસની તક મળશે, નવી પ્રતિભા કેળવી શકશો. 🚀
♉ *વૃષભ (બ, વ, ઉ):* આવક-જાવકનો હિસાબ રાખવો, ખર્ચમાં સંયમ રાખવો જરૂરી. 💰
♊ *મિથુન (ક, છ, ઘ):* સગા-સ્નેહીનો સહયોગ મળશે, કાર્ય પૂર્ણ થશે. 🤝
♋ *કર્ક (ડ, હ):* નોકરીયાત માટે સારો સમય, વેપારમાં થોડો ઉતાર-ચઢાવ. 📈
♌ *સિંહ (મ, ટ):* નવી તક મળશે, યોગ્ય નિર્ણય લેવો જરૂરી. 🌟
♍ *કન્યા (પ, ઠ, ણ):* માનસિક ચિંતા રહી શકે, સાંજ આનંદદાયક રહેશે. 🌇
♎ *તુલા (ર, ત):* યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, અભિપ્રાયને માન મળશે. 👏
♏ *વૃશ્ચિક (ન, ય):* આરોગ્યની કાળજી રાખો, નિયમિતતા જરૂરી. 🩺
♐ *ધન (ભ, ફ, ધ, ઢ):* પ્રણયમાં આગળ વધશો, મનની વાત વ્યક્ત કરી શકશો. 💞
♑ *મકર (ખ, જ):* સુખ-સગવડ મળશે, દિવસ આનંદમાં પસાર થશે. 😊
♒ *કુંભ (ગ, શ, સ, ષ):* નવા કાર્યમાં સફળતા, મિત્રોની મદદ મળશે. 🤗
♓ *મીન (દ, ચ, ઝ, થ):* કરેલા કાર્યના સારા પરિણામ મળશે, દિવસ શુભ રહેશે. ✨
━━━━━━━━━━━━━━━
🌼 શુભ રવિવાર! સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની શુભેચ્છાઓ 🌼

ટિપ્પણીઓ