આજનું રાશિફળ: આજે કઈ રાશિને મળશે સુખ અને કોને રહેવું સાવધાન?

 🌸🙏 *પંચાંગ – સુવિચાર – હેલ્થ ટીપ્સ – રાશિ ભવિષ્ય* 🙏🌸

━━━━━━━━━━━━━━━━━━━



🌼 *સુવિચાર* 🌼

માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં,

પણ નફરતમાંથી બહાર આવવાની શક્તિમાં નીકળે છે. 💫


━━━━━━━━━━━━━━━━━━━


💚 *હેલ્થ ટીપ્સ* 💚

વીંછીના ડંખવાળા ભાગને તરત જ મીઠાના પાણીથી ધોવાથી ઝેરની અસર થોડી ઓછી થાય છે. 🧂💧

⚠️ *તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.*


━━━━━━━━━━━━━━━━━━━


📅 *આજનો દિવસ*

📆 ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર

🗓 વિક્રમ સંવત ૨૦૮૨

🪔 *તિથિ* – મહા વદ તેરસ


✨ *દિન મહિમા* ✨

🕉 મહા શિવરાત્રી

🌙 નિશિથકાળ: ૨૪ઃ૩૧ થી ૨૫ઃ૧૯

🙏 ચાર પ્રહર પૂજા

🎡 ભવનાથ મેળો – જુનાગઢ

🕊 જૈન શ્રેયાંશનાથ દિક્ષા

⏳ વિષ્ટી: ૧૭ઃ૦૬ થી ૨૯ઃ૨૫


━━━━━━━━━━━━━━━━━━━


🌅 *સૂર્યોદય* – ૦૭:૦૮ (મુંબઈ)

🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૩૭ (મુંબઈ)

⏰ *રાહુ કાળ* – ૧૭:૧૧ થી ૧૮:૩૭


🌙 *ચંદ્ર* – મકર

👶 આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.


⭐ *નક્ષત્ર* – ઉત્તરાષાઢા, ત્યારબાદ શ્રાવણ (૧૯:૪૭)

🧭 *ચંદ્ર વાસ* – દક્ષિણ

➡️ પૂર્વ-દક્ષિણ સુખદાયક

⬅️ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક


━━━━━━━━━━━━━━━━━━━


🕘 *દિવસનાં ચોઘડિયા*

ચાલઃ ૦૮:૩૪ – ૧૦:૦૦

લાભઃ ૧૦:૦૦ – ૧૧:૨૭

અમૃતઃ ૧૧:૨૭ – ૧૨:૫૩

શુભઃ ૧૪:૧૯ – ૧૫:૪૫


🌙 *રાત્રીનાં ચોઘડિયા*

શુભઃ ૧૮:૩૭ – ૨૦:૧૧

અમૃતઃ ૨૦:૧૧ – ૨૧:૪૫

ચાલઃ ૨૧:૪૫ – ૨૩:૧૯

લાભઃ ૨૬:૨૬ – ૨૭:૫૯

શુભઃ ૨૯:૩૪ – ૩૧:૦૮


━━━━━━━━━━━━━━━━━━━


🔮 *રાશિ ભવિષ્ય* 🔮


♈ *મેષ* (અ,લ,ઇ) –

નવી યોજના બનાવી શકો, વિચાર મंथન માટે સારો દિવસ.


♉ *વૃષભ* (બ,વ,ઉ) –

ઈશ્વરી કૃપાથી કાર્ય સિદ્ધ થાય, નાની યાત્રા શક્ય.


♊ *મિથુન* (ક,છ,ઘ) –

મિત્ર સહાયથી પરિસ્થિતિ અનુકૂળ બને.


♋ *કર્ક* (ડ,હ) –

સંયુક્ત કાર્યમાં લાભ, શુભ સમાચાર મળી શકે.


♌ *સિંહ* (મ,ટ) –

નકારાત્મકતા દૂર રાખશો તો લાભદાયક રહેશે.


♍ *કન્યા* (પ,ઠ,ણ) –

ઉચ્ચ અભ્યાસ અને વિદેશ વિચાર માટે યોગ્ય દિવસ.


♎ *તુલા* (ર,ત) –

ભૌતિક સુખ અને પ્રગતિદાયક દિવસ.


♏ *વૃશ્ચિક* (ન,ય) –

મિત્રોની મદદથી કાર્ય સફળ બને.


♐ *ધન* (ભ,ફ,ધ,ઢ) –

સામાજિક કાર્યમાં માન-સન્માન મળે.


♑ *મકર* (ખ,જ) –

આત્મચિંતન અને એકાંતથી લાભ.


♒ *કુંભ* (ગ,શ,સ,ષ) –

વાણીમાં સંયમ રાખવો જરૂરી.


♓ *મીન* (દ,ચ,ઝ,થ) –

અણધાર્યા લાભ અને આનંદદાયક દિવસ.


━━━━━━━━━━━━━━━━━━━

🌺 આપનો દિવસ શુભ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ 🌺

ટિપ્પણીઓ