📿✨ *પંચાંગ – સુવિચાર* ✨📿
જન્મ અને મૃત્યુ એ બે પાના કુદરતે પહેલેથી લખી નાખ્યાં છે,
પરંતુ વચ્ચેના જીવનના પાનામાં શું અને કેવું લખવું તે આપણા હાથમાં છે. ✍️🙂
━━━━━━━━━━━━━━━
💚💊 *હેલ્થ ટીપ્સ* 🌿
🔥 દાઝેલા ઘા પર તરત જ કોપરેલ તેલ લગાવવું અથવા બટાટું કાપીને હળવેથી ઘસવાથી
👉 ફોલ્લો થવાની શક્યતા ઓછી રહે છે.
━━━━━━━━━━━━━━━
📅 *આજનો દિવસ*
🗓️ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર
🔱 વિક્રમ સંવત ૨૦૮૨
🌓 *તિથિ* – મહા વદ બારસ
🌟 *દિન મહીમા*
કૃષ્ણ દ્વાદશી, જૈન શ્રેયાંશનાથ જન્મ, મુનીસુવ્રત કે.જ્ઞાન,
શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, વેલેન્ટાઈન ડે ❤️,
સ્થિરયોગ ૧૮ઃ૧૬ થી
🌅 *સુર્યોદય* – ૦૭:૦૮ (મુંબઈ)
🌇 *સુર્યાસ્ત* – ૦૬:૩૬ (મુંબઈ)
⏳ *રાહુ કાળ* – ૧૦:૦૧ થી ૧૧:૨૭
🌙 *ચંદ્ર* – ધનુ ➡️ મકર (૨૪:૪૧)
👉 આજે જન્મેલા બાળકની રાશિ ૧૫ ફેબ્રુઆરી રાત્રે ૧૨:૪૧ સુધી ધનુ રહેશે, ત્યારબાદ મકર રહેશે.
⭐ *નક્ષત્ર* – પૂર્વાષાઢા ➡️ ઉત્તરાષાઢા (૧૮:૧૫)
🏠 *ચંદ્ર વાસ* – પૂર્વ ➡️ દક્ષિણ (૨૪:૪૧)
👉 ૧૫ ફેબ્રુઆરી રાત્રે ૧૨:૪૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક અને દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક.
ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક અને પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ.
━━━━━━━━━━━━━━━
⏰ *દિવસનાં ચોઘડિયા*
🟢 શુભ – ૦૮:૩૫ થી ૧૦:૦૧
🟡 ચલ – ૧૨:૫૩ થી ૧૪:૧૯
🟢 લાભ – ૧૪:૧૯ થી ૧૫:૪૫
✨ અમૃત – ૧૫:૪૫ થી ૧૭:૧૧
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
🟢 લાભ – ૧૮:૩૭ થી ૨૦:૧૧
🟢 શુભ – ૨૧:૪૫ થી ૨૩:૧૯
✨ અમૃત – ૨૩:૧૯ થી ૨૪:૫૩
🟡 ચલ – ૨૪:૫૩ થી ૨૬:૨૬
🟢 લાભ – ૨૯:૩૪ થી ૩૧:૦૮
━━━━━━━━━━━━━━━
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈ *મેષ* (અ,લ,ઇ) –
આર્થિક બાબતોમાં સારું રહે. બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડદેવડમાં લાભ મળે, પરંતુ યોગ્ય હિસાબ રાખવો જરૂરી.
♉ *વૃષભ* (બ,વ,ઉ) –
નવા કાર્યોની યોજના બની શકે. પ્રયત્નોથી કાર્ય સફળ થાય. પ્રગતિકારક દિવસ.
♊ *મિથુન* (ક,છ,ઘ) –
ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી. આવક-જાવકનો હિસાબ સાચવો. મનમાં દ્વિધા રહી શકે.
♋ *કર્ક* (ડ,હ) –
મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે. પરિસ્થિતિ અનુકૂળ બને. દિવસ લાભદાયક.
♌ *સિંહ* (મ,ટ) –
વ્યવસાયમાં માર્ગ મળે. રોજગારની તક મળે. શુભ અવસર પ્રાપ્ત થાય.
♍ *કન્યા* (પ,ઠ,ણ) –
પોઝિટિવ વિચારો થી લાભ મળે. આગળ વધવાની તક મળે. મહેનત ફળ આપે.
♎ *તુલા* (ર,ત) –
પ્રેમ સંબંધમાં સારા સમાચાર. વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સંકેત. દિવસ આનંદમય.
♏ *વૃશ્ચિક* (ન,ય) –
અભ્યાસ અને જ્ઞાનમાં પ્રગતિ. ઉચ્ચ અભ્યાસ માટે તક મળે. શુભ દિન.
♐ *ધનુ* (ભ,ફ,ધ,ઢ) –
અંગત વ્યક્તિ સાથે મતભેદ શક્ય. હિતશત્રુઓથી સાવધાન રહો. વધુ વિશ્વાસ ન કરવો.
♑ *મકર* (ખ,જ) –
વિદ્યાર્થીઓ માટે શુભ સમય. યાદશક્તિ અને એકાગ્રતા વધે. ધ્યાન લાભદાયક.
♒ *કુંભ* (ગ,શ,સ,ષ) –
રસના વિષયોમાં પ્રગતિ. નવી ખરીદી શક્ય. આનંદમય દિવસ.
♓ *મીન* (દ,ચ,ઝ,થ) –
સંબંધો લાભદાયક સાબિત થાય. ભાઈ-બહેન અને મિત્રોનો સહયોગ મળે. શુભ દિન.
━━━━━━━━━━━━━━━
✨ આપનો દિવસ શુભ અને મંગલમય રહે 🙏🌼

ટિપ્પણીઓ