🌸🙏 *પંચાંગ – સુવિચાર – હેલ્થ ટીપ્સ – રાશિ ભવિષ્ય* 🙏🌸
🌼 *સુવિચાર* 🌼
જેની આંખ તમારા આંસુ જોઈને ભરાઈ આવે તેને કદી રડાવશો નહીં 🙏
આંસુ લુછનારા તો ઘણા મળશે,
પણ તમારા આંસુ પોતાની આંખોમાં લેનારા બહુ ઓછા મળે છે 💞
💚 *હેલ્થ ટીપ્સ* 💚
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલીમાં રાહત મળે છે 🌿
📅 *આજનો દિવસ*
📆 ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર
🗓 વિક્રમ સંવત ૨૦૮૨
🪔 *તિથિ* – મહા વદ દશમ
✨ *દિન મહિમા* ✨
🙏 સંત જલારામ બાપા પૂ. તિથી – વિરપુર
🕉 સ્વામી મંદિર પાટોત્સવ – નડિયાદ
🎉 સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ
⏳ વિષ્ટી ૧૨ઃ૨૩ સુધી
♒ કુંભ સંક્રાંતિ
☀ સૂર્ય કુંભમાં ૨૮ઃ૦૯ સુધી
🌅 *સૂર્યોદય* – ૦૭:૦૯ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૩૬ (મુંબઈ)
⚫ *રાહુકાળ* – ૧૪:૧૯ થી ૧૫:૪૪
🌙 *ચંદ્ર* – વૃશ્ચિક ➡ ધનુ (૧૩:૪૧ પછી)
👉 બપોરે ૧:૪૧ સુધી જન્મેલ બાળકની રાશી વૃશ્ચિક, ત્યારબાદ ધનુ રહેશે.
⭐ *નક્ષત્ર* – જ્યેષ્ઠા ➡ મૂળ (૧૩:૪૧ પછી)
🧭 *ચંદ્ર વાસ* – ઉત્તર ➡ પૂર્વ (૧૩:૪૧ પછી)
બપોરે ૧:૪૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક, પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક.
ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક, દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક.
━━━━━━━━━━━━━━━━━━━
⏰ *દિવસના ચોઘડિયા*
✅ શુભ – ૦૭:૧૦ થી ૦૮:૩૫
🔄 ચલ – ૧૧:૨૭ થી ૧૨:૫૩
💰 લાભ – ૧૨:૫૩ થી ૧૪:૧૯
✅ શુભ – ૧૭:૧૦ થી ૧૮:૩૬
🌙 *રાત્રિના ચોઘડિયા*
🌟 અમૃત – ૧૮:૩૬ થી ૨૦:૧૦
🔄 ચલ – ૨૦:૧૦ થી ૨૧:૪૪
💰 લાભ – ૨૪:૫૩ થી ૨૬:૨૭
✅ શુભ – ૨૮:૦૧ થી ૨૯:૩૫
🌟 અમૃત – ૨૯:૩૫ થી ૩૧:૦૯
━━━━━━━━━━━━━━━━━━━
🔮 *રાશિ ભવિષ્ય* 🔮
♈ *મેષ (અ, લ, ઇ)*
વ્યક્તિત્વમાં વિકાસ અને નવી તક પ્રાપ્ત થશે 🌟
♉ *વૃષભ (બ, વ, ઉ)*
ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી 💰
♊ *મિથુન (ક, છ, ઘ)*
મિત્રો અને સગા તરફથી સહાય મળશે 🤝
♋ *કર્ક (ડ, હ)*
નોકરી માટે સારો સમય, વેપારમાં થોડો ઉતાર-ચઢાવ 📈
♌ *સિંહ (મ, ટ)*
ભાગ્ય સાથ આપશે, યોગ્ય નિર્ણય મહત્વનો 🦁
♍ *કન્યા (પ, ઠ, ણ)*
મૂડ બદલાય, સાંજ આનંદમય રહેશે 🌇
♎ *તુલા (ર, ત)*
માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે 🎖
♏ *વૃશ્ચિક (ન, ય)*
તબિયતની કાળજી રાખવી જરૂરી 🩺
♐ *ધનુ (ભ, ફ, ધ, ઢ)*
પ્રેમ અને સંબંધમાં સારો દિવસ ❤️
♑ *મકર (ખ, જ)*
ભૌતિક સુખ અને આનંદનો અનુભવ થશે 😊
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
નવા કાર્યમાં સફળતા મળશે 🚀
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
કરેલા કાર્યના સારા પરિણામ મળશે 🌺
━━━━━━━━━━━━━━━━━━━
🙏 શુભ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🙏
🌸 સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરો 🌸
*ન્યૂઝ પેપરના 🪀 ગ્રુપમાં જોડાવા માટે 📰👇*
https://bhavnagar999.blogspot.com/2024/12/blog-post.html

ટિપ્પણીઓ