આજનું પંચાંગ: શુભ મુહૂર્ત, તિથિ, નક્ષત્ર અને રાહુકાળ”

 🌼 *પંચાંગ – સુવિચાર* 🌼 

આંસુઓનાં પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? 

કહ્યા વિનાયે સઘળું સમજે એવા સગપણ ક્યાં છે? 🤍✨ 

--- 


🌿 *હેલ્થ ટીપ્સ* 🌿 

લીમડાના પાનનું ચૂર્ણ રોજ *છ મહિના* સુધી લેવાથી 

👉 સફેદ કોઢમાં લાભ મળી શકે છે. 🌱💊 

--- 

📅 *આજનો દિવસ* 📅 

🗓️ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ | રવિવાર 

📖 વિક્રમ સંવત ૨૦૮૨ 

🔸 *તિથિ:* પૂનમ 

--- 

🎉 *દિન મહીમા* 🎉 

વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા, માઘ સ્નાન પૂરા 

ગુરુ રવિદાસ જયંતિ, મા લલિતા જયંતિ 

વિષ્ટી ૧૬:૪૪ સુધી | અક્ષર પૂર્ણિમા 

હોળીદંડારોપણ, ધમારશરુ, અન્વાધાન 

તટરક્ષક દિન, કલ્પના ચાવલા પુણ્યતિથી 

✨ રાજયોગ ૨૩:૪૯ સુધી 

--- 

🌅 *સૂર્યોદય:* ૦૭:૧૩ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૩૦ (મુંબઈ) 

⏳ *રાહુ કાળ:* ૧૭:૦૬ થી ૧૮:૩૦ 

🌙 *ચંદ્ર:* કર્ક 

👶 આજે જન્મેલા બાળકની રાશી *કર્ક* રહેશે 

⭐ *નક્ષત્ર:* પુષ્ય, આશ્લેષા (૨૩:૫૭ સુધી) 

🧭 *ચંદ્ર વાસ:* ઉત્તર 

➡️ પશ્ચિમ–ઉત્તર સુખદાયક 

⚠️ પૂર્વ–દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

🟢 ચલ: ૦૮:૩૯ – ૧૦:૦૩ 

🟢 લાભ: ૧૦:૦૩ – ૧૧:૨૮ 

🟢 અમૃત: ૧૧:૨૮ – ૧૨:૫૨ 

🟢 શુભ: ૧૪:૧૭ – ૧૫:૪૧ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

🟣 શુભ: ૧૮:૩૦ – ૨૦:૦૬ 

🟣 અમૃત: ૨૦:૦૬ – ૨૧:૪૧ 

🟣 ચલ: ૨૧:૪૧ – ૨૩:૧૭ 

🟣 લાભ: ૨૬:૨૭ – ૨૮:૦૩ 

🟣 શુભ: ૨૯:૩૮ – ૩૧:૧૪ 

--- 

♈ *રાશી ભવિષ્ય* ♈ 

🔴 *મેષ (અ, લ, ઇ):* 

નાની-નાની ખુશીઓ મળશે, પરિવાર સાથે આનંદ, મુસાફરી શક્ય. શુભ દિવસ 🌟 

🟠 *વૃષભ (બ, વ, ઉ):* 

વિચારોને અમલમાં મૂકી શકશો, ભાઈ-બંધુ સુખ, રચનાત્મક કાર્ય સફળ ✨ 

🟡 *મિથુન (ક, છ, ઘ):* 

નવું કામ શરૂ થશે, મીઠી વાણીથી અટકેલા કામ પૂરા થશે 👍 

🟢 *કર્ક (ડ, હ):* 

વણઉકેલ પ્રશ્નોના જવાબ મળશે, દરેક મોરચે આગળ વધશો 🌊 

🔵 *સિંહ (મ, ટ):* 

અહંકાર ટાળો, વાદ-વિવાદથી દૂર રહો. મધ્યમ દિવસ ⚖️ 

🟣 *કન્યા (પ, ઠ, ણ):* 

સગા-સ્નેહી સાથે સારો સમય, આગળ વધવાની તક 🌸 

⚪ *તુલા (ર, ત):* 

સ્ત્રીવર્ગ પ્રતિભા બતાવશે, નોકરીયાત વર્ગની પ્રગતિ 📈 

🟤 *વૃશ્ચિક (ન, ય):* 

યોગ્ય નિર્ણયથી ભાગ્ય સાથ આપશે, નવી તક મળશે 🔥 

🟠 *ધન (ભ, ફ, ધ, ઢ):* 

વિચારેલા કામ સફળ, દૂર દેશથી સારા સમાચાર ✈️ 

⚫ *મકર (ખ, જ):* 

સામાજિક અને જાહેર જીવનમાં યશ-પ્રતિષ્ઠા 🌟 

🔷 *કુંભ (ગ, શ, સ, ષ):* 

ખાવા-પીવામાં સંયમ રાખો, આરોગ્યની કાળજી લો 🥗 

🐟 *મીન (દ, ચ, ઝ, થ):* 

વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા, પરિવાર સાથે આનંદ 💖 

--- 

ટિપ્પણીઓ