આજનું ભાગ્ય: સુખ, સફળતા કે સાવધાની?

 પંચાંગ – સુવિચાર 📿✨

💎🙂

ઈમાનદાર હોવાનો અર્થ છે…

હજાર મણકાઓમાંથી અલગ ચમકતો હીરો બનવો ! ✨



💚 હેલ્થ ટીપ્સ 💊

🍇🥤

દરરોજ થોડી ખજૂર ખાઈને

ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી 👉

કફ પાતળો થઈ બહાર નીકળે છે ✔️


📅 આજનો દિવસ

૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર

🗓️ વિક્રમ સંવત ૨૦૮૨


🕉️ તિથિ — પોષ વદ છઠ્ઠ


🌼 દિન મહીમા

🔸 ગોપીનાથજી ઉત્સવ

🔸 જૈન પદ્મપ્રભુસ્વામી ચ્યવન

🔸 વિષ્ટી ૩૧.૦૬ થી

🔸 દગ્ધયોગ ૩૧.૦૬ સુધી

🍚 કળકળતો ખીચડો બેસે — ૦૭.૦૩

🌞 વ્રજમૂશળયોગ અને રવિયોગ — ૧૨.૨૫ થી


🌅 સૂર્યોદય — ૭:૧૫ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત — ૬:૧૫ (મુંબઈ)


⛔ રાહુકાળ — ૧૪:૦૮ થી ૧૫:૩૦


🌙 ચંદ્ર — સિંહ ➜ કન્યા (૧૮:૩૮)

👶 આજે જન્મેલા બાળકની રાશી

૬:૩૮ સાંજ સુધી — સિંહ

ત્યારબાદ — કન્યા


✨ નક્ષત્ર — પૂર્વ ફાલ્ગુની ➜ ઉત્તર ફાલ્ગુની (૧૨:૨૩)


🧭 ચંદ્ર વાસ — પૂર્વ, દક્ષિણ (૧૮:૩૮)

૬:૩૮ પહેલાં —

પશ્ચિમ-ઉત્તર ✔️ સુખદાયક

પૂર્વ-દક્ષિણ ❌ કષ્ટદાયક


ત્યારબાદ —

ઉત્તર-પૂર્વ ✔️ સુખદાયક

દક્ષિણ-પશ્ચિમ ❌ કષ્ટદાયક પ્રવાસ


⏳ દિવસના ચોઘડિયા

✅ શુભ — ૦૭:૧૫ થી ૦૮:૩૮

🚶 ચલ — ૧૧:૨૩ થી ૧૨:૪૫

💰 લાભ — ૧૨:૪૫ થી ૧૪:૦૮

✅ શુભ — ૧૬:૫૩ થી ૧૮:૧૫


🌙 રાત્રીના ચોઘડિયા

💠 અમૃત — ૧૮:૧૫ થી ૧૯:૫૩

🚶 ચાલ — ૧૯:૫૩ થી ૨૧:૩૦

💰 લાભ — ૨૪:૪૫ થી ૨૬:૨૩

✅ શુભ — ૨૮:૦૦ થી ૨૯:૩૮

💠 અમૃત — ૨૯:૩૮ થી ૩૧:૧૫


🌀 રાશિ ભવિષ્ય


♈ મેષ — આવક મધ્યમ, આકસ્મિક લાભ, પ્રગતિકારક દિવસ 🙂


♉ વૃષભ — સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, નોકરી-વ્યવસાયમાં લાભ 👍


♊ મિથુન — નસીબ સાથ આપશે, મિત્રોની મદદ મળશે ✨


♋ કર્ક — માનસિક વ્યગ્રતા, નેગેટિવ વિચારો ટાળવા 🙏


♌ સિંહ — યશ-પ્રતિષ્ઠા, સામાજિક પ્રગતિ 👑


♍ કન્યા — જૂના રોગથી સાવધ, ચિંતા ટાળો ⚕️


♎ તુલા — પરિવાર સુખ, પ્રશ્નો ઉકેલાશે 😊


♏ વૃશ્ચિક — નવા આયોજન, શોખ માટે સમય 🎯


♐ ધન — ભાઈ-ભાંડુ સુખ, યાદગાર દિવસ 💞


♑ મકર — આર્થિક બાબતોમાં સાવધ, વાણીમાં કાળજી 🗣️


♒ કુંભ — વ્યક્તિત્વ વિકાસ, પ્રતિભા કેળવશો 🌟


♓ મીન — ખર્ચમાં નિયંત્રણ, યોગ્ય આયોજન જરૂરી 💼                                                                                                    

*ન્યૂઝ પેપરના 🪀 ગ્રુપમાં જોડાવા માટે 📰👇*

https://bhavnagar999.blogspot.com/2024/12/blog-post.html

ટિપ્પણીઓ