“આજનું ભવિષ્ય 🔮 આજે તમારું ભાગ્ય શું કહે છે?”

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿

💧🙏



જળ એ દેવતા છે…

આ દેવતાને દૂષિત કરનાર ખુદ વિનાશને પ્રાપ્ત કરે છે ! ⚠️


💚💊 હેલ્થ ટીપ્સ 🌿🙂

🧂🥣

જાયફળનો ઉકાળો પીવાથી

👉 કોલેરામાં થતી તરસ મટે છે .


📅 આજનો દિવસ

📆 ૭ જાન્યુઆરી ૨૦૨৬, બુધવાર

🗓️ વિક્રમ સંવત ૨૦૮૨


🕉️ તિથિ — પોષ વદ પાંચમ


🌼 દિન મહીમા

🙏 સ્વામી યોગાનંદજી મહારાજ જયંતિ

🕒 કુમારયોગ ૧૧:૫૭ સુધી


🌅 સૂર્યોદય — ૦૭:૧૪ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત — ૦૬:૧૪ (મુંબઈ)


⚠️ રાહુ કાળ — १२:४५ થી १४:०७


🌙 ચંદ્ર — ♌ સિંહ

👶 આજે જન્મેલા બાળકની રાશી — સિંહ


🌟 નક્ષત્ર — માઘ / પૂર્વ ફાલ્ગુની (૧૧:૫૫ સુધી)


🧭 ચંદ્ર વાસ — પૂર્વ

🚕 ઉત્તર–પૂર્વ સુખદાયક

⚠️ દક્ષિણ–પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ


🕒 દિવસના ચોઘડિયા

💰 લાભ — ૦૭:૧૫ થી ૦૮:૩૭

🌟 અમૃત — ૦૮:૩૭ થી ૦૯:૫૯

👍 શુભ — ૧૧:૨૨ થી ૧૨:૪૫

🚶 ચલ — ૧૫:૩૦ થી ૧૬:૫૨

💰 લાભ — ૧૬:૫૨ થી ૧૮:૧૫


🌙 રાત્રીના ચોઘડિયા

👍 શુભ — ૧૯:૫૨ થી ૨૧:૩૦

🌟 અમૃત — ૨૧:૩૦ થી ૨૩:૦૭

🚶 ચલ — ૨૩:૦૭ થી ૨૪:૪૫

💰 લાભ — ૨૭:૫૯ થી ૨૯:૩૭


🔮✨ રાશિ ભવિષ્ય ✨🔮


♈ મેષ — સફળતા મળે, વિદ્યાર્થિઓને લાભ, શુભ દિવસ 👍

♉ વૃષભ — નવી ખરીદી શક્ય, સુખ–સગવડમાં વધારો 😊

♊ મિથુન — કામમાં સફળતા, ભાઈ–ભાંડુ સુખદ 🤝

♋ કર્ક — સૌમ્ય વાણીથી કાર્ય પૂર્ણ 👌

♌ સિંહ — કામકાજમાં પ્રગતિ, શુભ સમય ⭐

♍ કન્યા — વિલંબ સંભવિત, વિવાદ ટાળો ⚠️

♎ તુલા — નવા સંબંધોમાં લાભ, તક પ્રાપ્ત થશે 🤲

♏ વૃશ્ચિક — નોકરીમાં કાળજી રાખવી, ધીમી પ્રગતિ 🙂

♐ ધન — ઈષ્ટદેવ કૃપા, નસીબ સાથ આપશે 🙏

♑ મકર — મનમાં વ્યગ્રતા, મધ્યમ દિવસ 😐

♒ કુંભ — યશ–પ્રતિષ્ઠા, શુભ દિવસ 🏆

♓ મીન — તબિયતની કાળજી લો, ખોરાકમાં સંયમ રાખો 🍵                                                                                                         

ટિપ્પણીઓ