🌿📿 *પંચાંગ – સુવિચાર* 📿🌿
💭 *મારી સાથે બેસીને સમય પણ રડ્યો એક દિવસ,*
*બોલ્યો… તું મસ્ત વ્યક્તિ છે,*
*હું જ ખરાબ ચાલી રહ્યો છું!*
---
🍀 *હેલ્થ ટીપ્સ* 🍀
👉 આદુનો રસ ડુંટી ઉપર ચોપાડવાથી ઝાડા બંધ થાય છે.
---
📅 *આજનો દિવસ*
🗓️ *૩૦ જાન્યુઆરી ૨૦૨૬ | શુક્રવાર*
📖 *વિક્રમ સંવત ૨૦૮૨*
🔸 *તિથિ* – મહા સુદ બારસ
🔸 *દિન મહિમા*
સંતાન દ્વાદશી, આમલકી દ્વાદશી, વરાહ દ્વાદશી, કલ્પાદી,
જૈન અભિનંદન સ્વામી દિક્ષા પ્રદોષ, પ્રદોષ વ્રત,
🙏 ગાંધીજી નિર્વાણ દિન,
✨ રવિયોગ – ૨૭:૨૮ થી
---
🌅 *સૂર્યોદય* – ૦૭:૧૪ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૨૯ (મુંબઈ)
⏳ *રાહુ કાળ* – ૧૧:૨૮ થી ૧૨:૫૨
🌙 *ચંદ્ર રાશી* – મિથુન
👶 આજે જન્મેલા બાળકની રાશી *મિથુન* રહેશે
⭐ *નક્ષત્ર* – આર્દ્રા
🧭 *ચંદ્ર વાસ* – પશ્ચિમ
➡️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક
❌ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ
---
🕉️ *દિવસનાં ચોઘડિયા*
✔️ ચલઃ ૦૭:૧૫ – ૦૮:૩૯
✔️ લાભઃ ૦૮:૩૯ – ૧૦:૦૩
✔️ અમૃતઃ ૧૦:૦૩ – ૧૧:૨૮
✔️ શુભઃ ૧૨:૫૨ – ૧૪:૧૬
✔️ ચલઃ ૧૭:૦૫ – ૧૮:૨૯
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
✔️ લાભઃ ૨૧:૪૦ – ૨૩:૧૬
✔️ શુભઃ ૨૪:૫૨ – ૨૬:૨૭
✔️ અમૃતઃ ૨૬:૨૭ – ૨૮:૦૩
✔️ ચલઃ ૨૮:૦૩ – ૨૯:૩૯
---
♈ *રાશી ભવિષ્ય* ♓
🔹 *મેષ (અ, લ, ઇ)*
👉 સાહસથી સફળતા, નવા અવસર પ્રાપ્ત થાય.
🔹 *વૃષભ (બ, વ, ઉ)*
👉 આર્થિક લાભ, અટકેલા નાણાં પરત મળવાની શક્યતા.
🔹 *મિથુન (ક, છ, ઘ)*
👉 કાર્યસિદ્ધિ, યશ અને પ્રતિષ્ઠામાં વધારો.
🔹 *કર્ક (ડ, હ)*
👉 વાદ-વિવાદથી દૂર રહો, કામમાં ધ્યાન આપો.
🔹 *સિંહ (મ, ટ)*
👉 આકસ્મિત લાભ, જૂના મિત્રોથી મુલાકાત.
🔹 *કન્યા (પ, ઠ, ણ)*
👉 વેપાર, નોકરી અને વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ.
🔹 *તુલા (ર, ત)*
👉 આધ્યાત્મિક પ્રગતિ, ધ્યાન-યોગથી લાભ.
🔹 *વૃશ્ચિક (ન, ય)*
👉 પરિસ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બનશે.
🔹 *ધન (ભ, ફ, ધ, ઢ)*
👉 સામાજિક માન-સન્માનમાં વધારો.
🔹 *મકર (ખ, જ)*
👉 આરોગ્ય અને જીવનશૈલી પર ધ્યાન આપો.
🔹 *કુંભ (ગ, શ, સ, ષ)*
👉 પ્રેમ અને પરિવાર માટે આનંદદાયક સમય.
🔹 *મીન (દ, ચ, ઝ, થ)*
👉 આરામ અને પ્રવાસ માટે શુભ દિવસ.
---
🙏✨ *તમારો દિવસ શુભ, સ્વસ્થ અને આનંદમય રહે* ✨🙏
“આજનું પંચાગ: શુભ મુહૂર્ત, તિથિ અને રાહુકાળ એક નજરે”

ટિપ્પણીઓ