🪔 *પંચાંગ – સુવિચાર* 🪔
💭 *પ્રભુને સમજવા હોય તો પોતાના બધા પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મુકી દેવા જોઈએ!* 🙏✨
---
🌿 *હેલ્થ ટીપ્સ* 🩺
👉 રાઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદીમાં રાહત મળે છે 🤧🍯
---
📅 *આજનો દિવસ*
🗓 *૨૩ જાન્યુઆરી ૨૦૨૬ | શુક્રવાર*
🔱 વિક્રમ સંવત *૨૦૮૨*
🕉 *તિથિ* – મહા સુદ પાંચમ
✨ *દિન મહીમા* ✨
🌼 વસંત પંચમી | શ્રી પંચમી | મદન પંચમી
📚 સરસ્વતિ પૂજન | શિક્ષાપત્રી દિન
🙏 કેશરભવાની ચહેરમા જયંતિ
🙏 આચાર્ય સુંદરસાહેબ જયંતિ
🏵 શંખેશ્વર વર્ષગાંઠ
⏰ કુમારયોગ: ૧૪:૩૪ સુધી
⏰ રવિયોગ: ૧૪:૩૪થી
🇮🇳 સુભાષચંદ્ર બોઝ (નેતાજી) જયંતિ
🎉 મદનમોહનજી પાટોત્સવ – મુંબઈ
---
🌅 *સૂર્યોદય* – ૦૭:૧૫ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૨૫ (મુંબઈ)
⏳ *રાહુ કાળ* – ૧૧:૨૭ થી ૧૨:૫૦
🌙 *ચંદ્ર* – કુંભ ➝ મીન (૦૮:૩૨)
👶 આજે જન્મેલા બાળકની રાશિ સવારે ૦૮:૩૨ સુધી *કુંભ*, ત્યારબાદ *મીન* રહેશે.
⭐ *નક્ષત્ર* – પૂર્વભાદ્રપદ ➝ ઉત્તરભાદ્રપદ (૧૪:૩૨)
🧭 *ચંદ્ર વાસ* – પશ્ચિમ ➝ ઉત્તર (૦૮:૩૨)
✈️ સવારે ૦૮:૩૨ સુધી દક્ષિણ–પશ્ચિમ સુખદાયક, ઉત્તર–પૂર્વ કષ્ટદાયક
➡️ ત્યારબાદ પશ્ચિમ–ઉત્તર સુખદાયક, પૂર્વ–દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ રહેશે.
---
⏰ *દિવસનાં ચોઘડિયા*
🔹 ચલ: ૦૭:૧૬ – ૦૮:૩૯
🔹 લાભ: ૦૮:૩૯ – ૧૦:૦૩
🔹 અમૃત: ૧૦:૦૩ – ૧૧:૨૭
🔹 શુભ: ૧૨:૫૦ – ૧૪:૧૪
🔹 ચલ: ૧૭:૦૧ – ૧૮:૨૫
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
🔹 લાભ: ૨૧:૩૮ – ૨૩:૧૪
🔹 શુભ: ૨૪:૫૦ – ૨૬:૨૭
🔹 અમૃત: ૨૬:૨૭ – ૨૮:૦૩
🔹 ચલ: ૨૮:૦૩ – ૨૯:૩૯
---
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈ *મેષ (અ, લ, ઇ)*
👉 ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો, દિવસ માધ્યમ રહેશે.
♉ *વૃષભ (બ, વ, ઉ)*
👉 થોડી રાહ પછી સફળતા મળશે, ધીરજ રાખો.
♊ *મિથુન (ક, છ, ઘ)*
👉 નોકરી અને વેપારમાં લાભ, દિવસ સારો રહેશે.
♋ *કર્ક (ડ, હ)*
👉 મનોમંથન અને આંતરિક શક્તિમાં વધારો થશે.
♌ *સિંહ (મ, ટ)*
👉 લાગણીમાં ઠેસ, મનમાં બેચેની રહી શકે.
♍ *કન્યા (પ, ઠ, ણ)*
👉 લગ્નયોગ્ય મિત્રો માટે શુભ સમાચાર, પ્રગતિનો દિવસ.
♎ *તુલા (ર, ત)*
👉 લોન બાબતે ચિંતા, પૂજા–પાઠથી શાંતિ મળશે.
♏ *વૃશ્ચિક (ન, ય)*
👉 વિદ્યાર્થીઓને વધુ મહેનત જરૂરી, સ્થિતિ ધીમે સુધરે.
♐ *ધન (ભ, ફ, ધ, ઢ)*
👉 હકારાત્મક વિચારો અને લેખન–વાંચનથી લાભ.
♑ *મકર (ખ, જ)*
👉 જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, સમજદારીથી આગળ વધો.
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
👉 નિરાશા અને બેચેની, કોઈ પ્રવૃત્તિમાં મન નહીં લાગે.
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
👉 આત્મસંવાદથી પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકશો.
---
✨ *તમારો દિવસ શુભ અને મંગલમય રહે* 🙏🌸

ટિપ્પણીઓ