🪔 *પંચાંગ – સુવિચાર* 🪔
💭 *ભેગું કરેલું તો સાથે નથી જ આવતું,
પણ ભેગું કરવા માટે કરેલું પાપ તો અવશ્ય ભેગું આવે છે!* 🙏
---
🌿 *હેલ્થ ટીપ્સ* 🩺
👉 કાંદો 🧅 અને ગોળ 🍯 રોજ ખવડાવવાથી
👉 બાળકની ઊંચાઈ વધવામાં મદદ મળે છે 👶✨
---
📅 *આજનો દિવસ*
🗓 ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ | ગુરુવાર
🔱 વિક્રમ સંવત ૨૦૮૨
🕉 *તિથિ* – મહા સુદ ચોથ
---
✨ *દિન મહીમા* ✨
🌸 તિલકુંદ ચોથ
🌼 વિનાયક ચોથ | વરદ ચોથ
🐘 શ્રી ગણેશ જયંતિ
🔔 પંચક
🌟 રવિયોગ – સ્થિરયોગ (૧૪:૨૮ સુધી)
🏹 શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા – અયોધ્યા
🙏 વિરદાદા જસરાજ પૂ.તિથી – રઘુવંશી
⏰ વિષ્ટી: ૧૪:૪૨ થી ૨૬:૨૯
---
🌅 *સૂર્યોદય* – ૦૭:૧૫ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૨૪ (મુંબઈ)
⏳ *રાહુ કાળ* – ૧૪:૧૪ થી ૧૫:૩૭
🌙 *ચંદ્ર* – કુંભ
👶 આજે જન્મેલા બાળકની રાશી *કુંભ* રહેશે
⭐ *નક્ષત્ર* – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૪:૨૬)
🧭 *ચંદ્ર વાસ* – પશ્ચિમ
✈️ દક્ષિણ–પશ્ચિમ સુખદાયક
⚠️ ઉત્તર–પૂર્વ કષ્ટદાયક પ્રવાસ
---
⏰ *દિવસનાં ચોઘડિયા*
✅ શુભ: ૦૭:૧૬ – ૦૮:૩૯
➡️ ચલ: ૧૧:૨૭ – ૧૨:૫૦
💰 લાભ: ૧૨:૫૦ – ૧૪:૧૪
✅ શુભ: ૧૭:૦૧ – ૧૮:૨૪
🌙 *રાત્રીનાં ચોઘડિયા*
🍯 અમૃત: ૧૮:૨૪ – ૨૦:૦૧
➡️ ચલ: ૨૦:૦૧ – ૨૧:૩૭
💰 લાભ: ૨૪:૫૦ – ૨૬:૨૭
✅ શુભ: ૨૮:૦૩ – ૨૯:૩૯
🍯 અમૃત: ૨૯:૩૯ – ૩૧:૧૬
---
🔮 *રાશી ભવિષ્ય* 🔮
♈ *મેષ (અ, લ, ઇ)*
👉 નકારાત્મક વિચારો ટાળો, દિવસ મધ્યમ રહેશે.
♉ *વૃષભ (બ, વ, ઉ)*
👉 ઉતાવળ ન કરો, ધીમી પણ સફળ પ્રગતિ થશે.
♊ *મિથુન (ક, છ, ઘ)*
👉 સંઘર્ષ બાદ સફળતા, રોજગાર માટે શુભ દિવસ.
♋ *કર્ક (ડ, હ)*
👉 પોઝિટિવ વિચારોથી કાર્યસિદ્ધિ મળશે.
♌ *સિંહ (મ, ટ)*
👉 અટવાયેલા કામ પૂર્ણ થશે, કોર્ટ મામલે સારું.
♍ *કન્યા (પ, ઠ, ણ)*
👉 લાગણીસભર સંબંધોમાં સુખદ અનુભવ.
♎ *તુલા (ર, ત)*
👉 સવાર વ્યસ્ત, સાંજ ખુશનુમા – શુભ દિવસ.
♏ *વૃશ્ચિક (ન, ય)*
👉 ઉચ્ચ અભ્યાસ અને વિદેશની તક આગળ વધશે.
♐ *ધન (ભ, ફ, ધ, ઢ)*
👉 આધ્યાત્મિક ચિંતનથી મનને શાંતિ મળશે.
♑ *મકર (ખ, જ)*
👉 વિલંબ પછી સફળતા, જીવનમાં નવો પ્રકાશ.
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
👉 સ્વયં સાથે સમય પસાર કરી શકશો, આનંદદાયક દિવસ.
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
👉 પ્રગતિના દ્વાર ખુલતા જણાશે, અવરોધ દૂર થશે.

ટિપ્પણીઓ