📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
છલ મેં બેશક બલ હૈ…
લેકિન પ્રેમ મેં આજ ભી હલ હૈ ! 💞🙂
💚 હેલ્થ ટીપ્સ 💊
🌿👂
તુલસીના રસના ટીપાં કાનમાં નાખવાથી
👉 કાનનો દુઃખાવો અને સણકા મટે છે.
📅 આજનો દિવસ
🗓️ ૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર
🕉️ વિક્રમ સંવત ૨૦૮૨
🪔 તિથિ — પોષ વદ ત્રીજ
🌟 દિન મહીમા
▫️ ૪ નો ક્ષય
▫️ અંગારકી સંકટચતુર્થી
▫️ ચંદ્રોદય ⏰ ૨૧:૨૯
▫️ બજરંગદાસબાપા પૂ.તિથી – બગદાણા
▫️ શ્રીમુંડીયા સ્વામી પૂ.તિથી
▫️ વિષ્ટી ⏰ ૦૮:૦૨
▫️ દગ્ધયોગ ⏰ ૩૦:૫૩ થી
▫️ કુમારયોગ ⏰ ૩૦:૩૫ થી
🌅 સૂર્યોદય — ૦૭:૧૪ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત — ૦૬:૧૪ (મુંબઈ)
⛔ રાહુ કાળ — ૧૫:૨૯ થી ૧૬:૫૨
🌙 ચંદ્ર — કર્ક ➜ સિંહ (૧૨:૧૬)
👶 આજે જન્મેલ બાળકની રાશિ
૧૨:૧૬ સુધી ➜ વૃષભ
ત્યારબાદ ➜ સિંહ
✨ નક્ષત્ર — આશ્લેષા ➜ માઘ (૧૨:૧૬)
🧭 ચંદ્ર વાસ — ઉત્તર, પૂર્વ (૧૨:૧૬)
૧૨:૧૬ સુધી ➜ પશ્ચિમ-ઉત્તર સુખદાયક
➜ પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક
ત્યારબાદ ➜ ઉત્તર-પૂર્વ સુખદાયક
➜ દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક
🕰️ દિવસનાં ચોઘડિયા
🚶♂️ ચલઃ ૦૯:૫૯ – ૧૧:૨૨
💰 લાભઃ ૧૧:૨૨ – ૧૨:૪૪
💦 અમૃતઃ ૧૨:૪૪ – ૧૪:૦૭
🌙 રાત્રીનાં ચોઘડિયા
💰 લાભઃ ૧૯:૫૨ – ૨૧:૨૯
🙏 શુભઃ ૨३:૦૭ – ૨૪:૪૪
💦 અમૃતઃ ૨૪:૪૪ – ૨૬:૨૨
🚶♂️ ચલઃ ૨૬:૨૨ – ૨૭:૫૯
🔮 રાશિ ભવિષ્ય
🐏 મેષ — આંતરિક સૂઝ વધે, પરિવાર આનંદિત 😊
🐂 વૃષભ — ઘર–જમિન–વાહન સુખ 🚗🏡
👬 મિથુન — પ્રતિભા પ્રગટ થશે ✨
🦀 કર્ક — બેંક તથા આર્થિક આયોજન સારું 🏦
🦁 સિંહ — વ્યક્તિત્વમાં તેજ વધશે 🌟
👧 કન્યા — ખર્ચ પર નિયંત્રણ રાખો ⚠️
⚖️ તુલા — દિનચર્યા સુધરશે, પ્રગતિ 🙌
🦂 વૃશ્ચિક — નવા સંસાધનો ઉમેરી શકો 🛠️
🏹 ધન — ધ્યાન–યોગથી લાભ 🧘♂️
🐊 મકર — કાનૂની કામકાજમાં રાહત 📜
🏺 કુંભ — સંબંધોમાં સમજૂતી જરૂરી 🤝
🐟 મીન — હિતશત્રુથી સાવધાન ⚠️

ટિપ્પણીઓ