આજનો દિવસ શું સંદેશ લાવ્યો છે? 5️⃣ આજનું ભવિષ્યફળ: ગ્રહોની ખાસ ચાલ

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿

💭🌼

સુખી થવું હોય તો

👉 પ્રેમ અને પૈસાનું

👉 કદી પ્રદર્શન ના કરવું. 🙏🙂


💚💊 હેલ્થ ટીપ્સ 🌿

🧄👂

તેલમાં લસણની કડી કકડાવીને

👉 તે તેલના ટીપાં કાનમાં નાંખવાથી

➡️ કાનના સણકા અને કાનની રસી મટે છે ✔️


📅 આજનો દિવસ

🗓️ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬

📆 રવિવાર

🔱 વિક્રમ સંવત ૨૦૮૨


🌓 તિથિ – અમાસ


🔥 દિન મહીમા

🕉️ દર્શાઅમાસ

🤫 મૌની અમાસ

🌊 ત્રીવેણી અમાસ

🙏 દેવપિતૃકાર્ય અમાસ

🔥 અન્વાધાન

🛕 જૈન શ્રેયાંશનાથ કેવળ જ્ઞાન


🌅 સુર્યોદય – ૭.૧૬ (મુંબઈ)

🌇 સુર્યાસ્ત – ૬.૨૧ (મુંબઈ)


⚠️ રાહુ કાળ – ૧૬.૫૯ થી ૧૮.૨૨


🌙 ચંદ્ર – ધનુ ➡️ મકર (૧૬.૩૯)

👶 આજે જન્મેલા બાળકની રાશી

👉 સાંજે ૪.૩૯ સુધી ધનુ

👉 ત્યારબાદ મકર રહેશે


✨ નક્ષત્ર – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૦.૧૩)


🧭 ચંદ્ર વાસ – પૂર્વ, દક્ષિણ (૧૬.૩૯)

👉 સાંજે ૪.૩૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક

👉 દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક

👉 ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક

👉 પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય


⏰ દિવસનાં ચોઘડિયા

🟢 ચલ – ૦૮.૩૯ થી ૧૦.૦૨

🟡 લાભ – ૧૦.૦૨ થી ૧૧.૨૬

🟣 અમૃત – ૧૧.૨૬ થી ૧૨.૪૯

🔵 શુભ – ૧૪.૧૨ થી ૧૫.૩૫


🌙 રાત્રીનાં ચોઘડિયા

🔵 શુભ – ૧૮.૨૨ થી ૧૯.૫૯

🟣 અમૃત – ૧૯.૫૯ થી ૨૧.૩૫

🟢 ચલ – ૨૧.૩૫ થી ૨૩.૧૨

🟡 લાભ – ૨૬.૨૬ થી ૨૮.૦૨

🔵 શુભ – ૨૯.૩૯ થી ૩૧.૧૬


🔮 રાશી ભવિષ્ય 🔮


♈ મેષ (અ, લ, ઇ)

💰 આર્થિક બાબતોમાં સારું રહેશે. બેન્ક બેલેન્સ વધે, પરંતુ લેવડ-દેવડમાં હિસાબ જરૂરી.


♉ વૃષભ (બ, વ, ઉ)

🚀 નવા કાર્યની શરૂઆત થાય. પ્રયત્નોથી સફળતા મળે, પ્રગતિકારક દિવસ.


♊ મિથુન (ક, છ, ઘ)

💸 ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી. આવક-જાવકનું આયોજન કરો.


♋ કર્ક (ડ, હ)

🌤️ મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થાય. દિવસ લાભદાયક રહેશે.


♌ સિંહ (મ, ટ)

🤝 વ્યવસાયમાં નવી દિશા મળે. નોકરી-ધંધા માટે સારા અવસર.


♍ કન્યા (પ, ઠ, ણ)

🧠 મનોબળથી કામ લો. પોઝિટિવ વિચારો સફળતા અપાવે.


♎ તુલા (ર, ત)

💞 પ્રેમ અને લગ્ન બાબતે સારા સમાચાર. આનંદમય દિવસ.


♏ વૃશ્ચિક (ન, ય)

📚 અભ્યાસ અને જ્ઞાનમાં વૃદ્ધિ. ઉચ્ચ અભ્યાસ માટે તક.


♐ ધનુ (ભ, ફ, ધ, ઢ)

⚠️ મતભેદથી દૂર રહો. વધારે વિશ્વાસ નુકસાનકારક બની શકે.


♑ મકર (ખ, જ)

🎓 વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ. ધ્યાન અને એકાગ્રતા વધારવી જરૂરી.


♒ કુંભ (ગ, શ, સ, ષ)

🛍️ મનપસંદ વિષયોમાં પ્રગતિ. નવી ખરીદી અને આનંદ.


♓ મીન (દ, ચ, ઝ, થ)

🤗 સંબંધો લાભદાયક સાબિત થાય. પરિવાર અને મિત્રોનો સહયોગ મળે.


🙏✨ શુભ દિવસની શુભકામનાઓ ✨🙏                                                                               

ટિપ્પણીઓ