✨ 5 જાન્યુઆરી રાશિફળ : આજનું ભવિષ્ય શું કહે છે? ✨

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿



💭😊

મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા…

બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો વધારે ફાયદાકારક છે ! 👌🧠


💚 હેલ્થ ટીપ્સ 💊

💧 પાણીમાં મધ નાંખી 🥄

🫧 કોગળા કરવાથી 👉 વધેલા કાકડા બેસી જાય છે. 😊


📅 આજનો દિવસ

૫ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર

🗓️ વિક્રમ સંવત ૨૦૮૨


📌 તિથિ — પોષ વદ બીજ


🌟 દિન મહીમા

🕘 વિષ્ટી — ૨૦:૫૫ થી

🛕 ગુરુ ગોવિંદસિંહ જયંતિ ( તા. મુજબ )


🌅 સૂર્યોદય — ૦૭:૧૪ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત — ૦૬:૧૩ (મુંબઈ)


⛔ રાહુ કાળ — ૦૮:૩૭ થી ૦૯:૫૯


🌙 ચંદ્ર — કર્ક ♋

👶 આજે જન્મેલા બાળકની રાશિ કર્ક રહેશે


✨ નક્ષત્ર — પુષ્ય, આશ્લેષા (૧૩:૨૪)


🧭 ચંદ્ર વાસ — ઉત્તર

🟢 પશ્ચિમ-ઉત્તર — સુખદાયક પ્રવાસ

🔴 પૂર્વ-દક્ષિણ — કષ્ટદાયક પ્રવાસ


🕰️ દિવસના ચોઘડિયા

🌟 અમૃત — ૦૭:૧૪ ➜ ૦૮:૩૭

✅ શુભ — ૦૯:૫૯ ➜ ૧૧:૨૨

🚶 ચલ — ૧૪:૦૬ ➜ ૧૫:૨૯

💰 લાભ — ૧૫:૨૯ ➜ ૧૬:૫૧

🌟 અમૃત — ૧૬:૫૧ ➜ ૧૮:૧૪


🌙 રાત્રીના ચોઘડિયા

🚶 ચલ — ૧૮:૧૪ ➜ ૧૯:૫૧

💰 લાભ — ૨૩:૦૬ ➜ ૨૪:૪૪

✅ શુભ — ૨૬:૨૨ ➜ ૨૭:૫૯

🌟 અમૃત — ૨૭:૫૯ ➜ ૨૯:૩૭

🚶 ચલ — ૨૯:૩૭ ➜ ૩૧:૧૫


🔮 રાશિ ભવિષ્ય


♈ મેષ (અ, લ, ઇ) —

😊 નાની નાની ખુશીઓ મળશે, પરિવાર સાથે આનંદ માણશો, મુસાફરીના યોગ — શુભ દિવસ.


♉ વૃષભ (બ, વ, ઉ) —

💡 વિચારોને અમલમાં મૂકી શકશો, ભાઈ-ભાંડુ સુખ સારું — રચનાત્મક કાર્ય થશે.


♊ મિથુન (ક, છ, ઘ) —

🚀 નવા કાર્યની શરૂઆત, સૌમ્ય વાણીથી કાર્ય પૂર્ણ થશે — શુભ દિવસ.


♋ કર્ક (ડ, હ) —

🔍 પ્રશ્નોના જવાબ મળશે, દરેક ક્ષેત્રે પ્રગતિ — આજનો દિવસ અનુકૂળ.


♌ સિંહ (મ, ટ) —

⚠️ અહંકાર ટાળો, વાદવિવાદથી દૂર રહો — મધ્યમ દિવસ.


♍ કન્યા (પ, ઠ, ણ) —

🤝 સગા-સ્નેહીઓનો સાથ, આગળ વધવાની તક — દિવસ સારો.


♎ તુલા (ર, ત) —

👩‍🦰 સ્ત્રીવર્ગ પ્રતિભા દર્શાવે, નોકરીમાં પ્રગતિ — વેપારમાં મધ્યમ.


♏ વૃશ્ચિક (ન, ય) —

🎯 યોગ્ય નિર્ણય, ભાગ્ય સાથ આપશે — નવી તક પ્રાપ્ત.


♐ ધન (ભ, ફ, ધ, ઢ) —

📩 સારા સમાચાર, જુના મિત્રોને મળવાનું થાય — શુભ સમય.


♑ મકર (ખ, જ) —

🏆 સામાજિક યશ, પ્રતિષ્ઠા વૃદ્ધિ — શુભ દિવસ.


♒ કુંભ (ગ, શ, સ, ષ) —

🍲 ખાવાપીવામાં સંયમ રાખો, આરોગ્યની કાળજી લો — દોડધામ ટાળો.


♓ મીન (દ, ચ, ઝ, થ) —

📚 વિદ્યાર્થીઓને એકાગ્રતા, પરિવાર સાથે આનંદ — શુભ દિવસ.                                                                         

ટિપ્પણીઓ