3️⃣ આજનું ભાગ્ય: સુખ, સફળતા કે સાવધાની? 4️⃣ આજનો દિવસ શું સંદેશ લાવ્યો છે? 5️⃣ આજનું ભવિષ્યફળ: ગ્રહોની ખાસ ચાલ

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿



💭🧠

પગમાં કાંટો અને આંખમાં કાંકરી જેટલી ખૂંચે છે,

એટલો જ મનમાં પડેલો દોષ પણ ખૂંચવો જોઈએ! 🌱✨


💚 હેલ્થ ટીપ્સ 💊

🧅🧂

બાફેલા કાંદામાં મીઠું નાખી

👉 પેટીસ બનાવી ગુમડા ઉપર બાંધવાથી

➡️ ગુમડું ફૂટી જાય છે ✔️


📅 આજનો દિવસ

🗓️ ૯ જાન્યુઆરી ૨૦૨૬

📆 શુક્રવાર

🔱 વિક્રમ સંવત ૨૦૮૨


🌓 તિથિ – પોષ વદ સાતમ


✨ દિન મહીમા

🔢 ૭ ની વૃદ્ધિતિ

🌍 એન. આર. આઈ. દિન

☀️ રવિયોગ – ૧૩:૪૧ સુધી

⚠️ વિષ્ટી – ૧૯:૩૯ સુધી


🌅 સૂર્યોદય – ૭:૧૫ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત – ૬:૧૬ (મુંબઈ)


⏳ રાહુ કાળ – ૧૧:૨૩ થી ૧૨:૪૬


🌙 ચંદ્ર રાશી – કન્યા

👶 આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે


⭐ નક્ષત્ર – ઉત્તર ફાલ્ગુની, હસ્ત (૧૩:૩૯)


🧭 ચંદ્ર વાસ – દક્ષિણ

➡️ પૂર્વ-દક્ષિણ સુખદાયક

⬅️ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ


🕰️ દિવસનાં ચોઘડિયા

🔹 ચલઃ ૦૭:૧૫ – ૦૮:૩૮

🔹 લાભઃ ૦૮:૩૮ – ૧૦:૦૦

🔹 અમૃતઃ ૧૦:૦૦ – ૧૧:૨૩

🔹 શુભઃ ૧૨:૪૬ – ૧૪:૦૮

🔹 ચલઃ ૧૬:૫૩ – ૧૮:૧૬


🌙 રાત્રીનાં ચોઘડિયા

🔹 લાભઃ ૨૧:૩૧ – ૨૩:૦૮

🔹 શુભઃ ૨૪:૪૬ – ૨૬:૨૩

🔹 અમૃતઃ ૨૬:૨૩ – ૨૮:૦૧

🔹 ચલઃ ૨૮:૦૧ – ૨૯:૩૮


♈ રાશી ભવિષ્ય 🔮


મેષ (અ, લ, ઇ) ♈

સીધી વાતથી કાર્ય ન બને; બુદ્ધિપૂર્વક અને કૂટનીતિથી નિર્ણય લેવો.


વૃષભ (બ, વ, ઉ) ♉

પ્રેમ સંબંધોમાં પ્રગતિ, મનની વાત વ્યક્ત કરી શકશો 💞


મિથુન (ક, છ, ઘ) ♊

શોખ માટે સમય મળશે, જમીન-મકાન-વાહન સુખ, પ્રગતિકારક દિવસ 🚗🏠


કર્ક (ડ, હ) ♋

ગણતરીપૂર્વકના સાહસથી લાભ, નવી રચનાત્મક કામગીરી શક્ય 🎯


સિંહ (મ, ટ) ♌

બેંક-વીમા કાર્યમાં પ્રગતિ, આવકના નવા સ્ત્રોત પર વિચાર 💼


કન્યા (પ, ઠ, ણ) ♍

વ્યક્તિત્વ વિકાસ, નવા વિચારો, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત 🌟


તુલા (ર, ત) ♎

વિદેશથી સારા સમાચાર, અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા 📩


વૃશ્ચિક (ન, ય) ♏

જીવનમાં સકારાત્મક ફેરફાર, પરિવાર સાથે આનંદ 😊


ધન (ભ, ફ, ધ, ઢ) ♐

વેપાર મધ્યમ, નોકરીયાતે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ ટાળવા ⚠️


મકર (ખ, જ) ♑

ગુરુકૃપાથી કાર્યસિદ્ધિ, ધ્યાન-યોગથી લાભ, શુભ દિવસ 🧘‍♂️✨


કુંભ (ગ, શ, સ, ષ) ♒

મિશ્ર અનુભવ, નકારાત્મક વિચારો ટાળવા સલાહ ⚖️


મીન (દ, ચ, ઝ, થ) ♓

પ્રેમમાં મધ્યમ, લગ્નયોગ્ય મિત્રો માટે શુભ સમાચાર શક્ય 💐

                             

🙏✨ શુભ દિવસની શુભેચ્છાઓ ✨🙏                                                                                                                                                               

ટિપ્પણીઓ