“20 જાન્યુઆરી રાશિફળ: કોની કિસ્મત બદલાશે? જાણો આજનું ભવિષ્ય”

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿


?🙂

આવતી કાલે આપણી પાસે આજ કરતાં વધારે સમય હશે…

👉 એ જીવનમાં આપણો સૌથી મોટો ભ્રમ છે !


💚💊 હેલ્થ ટીપ્સ 🌿

🍋🥛

લીંબુના રસમાં થોડો પાપડ ખાર મેળવી પીવાથી

👉 પેટનો દુઃખાવો અને આફરો મટે છે ✔️


📅 આજનો દિવસ

🗓️ ૨૦ જાન્યુઆરી ૨૦૨૬

📆 મંગળવાર

🔱 વિક્રમ સંવત ૨૦૮૨


🌓 તિથિ – મહા સુદ બીજ


🔥 દિન મહીમા

🌙 ચંદ્રદર્શન

⏰ મુ. ૩૦ સામ્યાર્ધ

⚠️ પંચક બેસે – ૨૫:૩૬

🕉️ જૈન અભિનંદન સ્વામી જન્મ (લાડુબેટીજી મંદિર પાટો. મુંબઈ)

🕉️ જૈન વાસુપૂજય સ્વામી કેવળ જ્ઞાન

✨ રાજયોગ – ૧૩:૦૭ થી


🌅 સૂર્યોદય – ૭:૧૬ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત – ૬:૨૩ (મુંબઈ)


☸️ રાહુ કાળ – ૧૫:૩૬ થી ૧૬:૫૯


🌙 ચંદ્ર – મકર, કુંભ (૨૫:૩૪)

👶 આજે જન્મેલા બાળકની રાશી

👉 ૨૧ જાન્યુઆરી, રાત્રે ૧:૩૪ સુધી મકર

👉 ત્યારબાદ કુંભ રહેશે


⭐ નક્ષત્ર – શ્રાવણ, ધનિષ્ઠા (૧૩:૦૫)


🧭 ચંદ્ર વાસ – દક્ષિણ, પશ્ચિમ (૨૫:૩૪)

✈️ પ્રવાસ સુચનઃ

👉 ૨૧ જાન્યુઆરી, રાત્રે ૧:૩૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક અને પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક

👉 ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક અને ઉત્તર-પૂર્વ કષ્ટદાયક


⏰ દિવસનાં ચોઘડિયા

🟢 ચલ – ૧૦:૦૩ થી ૧૧:૨૬

🟡 લાભ – ૧૧:૨૬ થી ૧૨:૫૦

🔵 અમૃત – ૧૨:૫૦ થી ૧૪:૧૩


🌙 રાત્રીનાં ચોઘડિયા

🟡 લાભ – ૧૯:૫૯ થી ૨૧:૩૬

🟢 શુભ – ૨૩:૧૩ થી ૨૪:૫૦

🔵 અમૃત – ૨૪:૫૦ થી ૨૬:૨૬

🟠 ચલ – ૨૬:૨૬ થી ૨૮:૦૩


♈ રાશી ભવિષ્ય ♈


🔴 મેષ (અ,લ,ઇ)

વિચારોનું આદાન-પ્રદાન, મનોમંથન અને નવી યોજના માટે શુભ સમય.


🟠 વૃષભ (બ,વ,ઉ)

ઈશ્વરી સહાય મળશે, ધાર્યા કામમાં સફળતા અને નાનો પ્રવાસ શક્ય.


🟡 મિથુન (ક,છ,ઘ)

પરિસ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બનશે, મિત્રોની મદદ મળશે.


🟢 કર્ક (ડ,હ)

સંયુક્ત સાહસોમાં લાભ, વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમાચાર.


🔵 સિંહ (મ,ટ)

મન વ્યથિત રહી શકે, નકારાત્મક વિચારો દૂર કરશો તો લાભ મળશે.


🟣 કન્યા (પ,ઠ,ણ)

ઉચ્ચ અભ્યાસ અને વિદેશ બાબતે વિચાર માટે મધ્યમ દિવસ.


⚖️ તુલા (ર,ત)

ભૌતિક સુખ-સગવડ, પ્રગતિ અને નવી વસ્તુ વસાવવા અનુકૂળ દિવસ.


🦂 વૃશ્ચિક (ન,ય)

ભાઈ-બહેન સાથે સુખ, મિત્રોની મદદથી કાર્ય સિદ્ધિ.


🏹 ધન (ભ,ફ,ધ,ઢ)

સામાજિક-કૌટુંબિક કાર્યમાં સફળતા, વિચારોની પ્રશંસા થશે.


🐐 મકર (ખ,જ)

આત્મમંથન અને એકાંતથી લાભ, જાતને સમજવાની તક.


🌊 કુંભ (ગ,શ,સ,ષ)

વાણી-વર્તનમાં સાવચેતી જરૂરી, દિવસ મધ્યમ.


🐟 મીન (દ,ચ,ઝ,થ)

મિત્રો સાથે આનંદ, અણધાર્યા લાભ અને ખુશીનો માહોલ. 😊✨                                          


ટિપ્પણીઓ