“19 જાન્યુઆરી રાશિફળ: આજે કઈ રાશિનું નસીબ ચમકશે?” બેસ્ટ ગુજરાતી મોટીવેશન સ્ટેટસ

 🪔 *પંચાંગ – સુવિચાર* 🪔 

💭 *માણસને તો ક્યારેય બદલાવું હોતું જ નથી, પરંતુ સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે.* 

--- 


🌿 *હેલ્થ ટીપ્સ* 🩺 

👉 આદુનો રસ અને ખડી સાકર પાણીમાં નાખી પીવાથી 

👉 *બહુમૂત્રની તકલીફમાં રાહત મળે છે* 💧✨ 

--- 

📅 *આજનો દિવસ* 

🗓 *૧૯ જાન્યુઆરી ૨૦૨૬ | સોમવાર* 

🔱 *વિક્રમ સંવત ૨૦૮૨* 

🕉 *તિથિ:* મહા સુદ એકમ 

--- 

✨ *દિન મહીમા* ✨ 

🌸 મહા માસ આરંભ 

🌼 માઘી નવરાત્રી શરુ 

🏺 ઘટસ્થાપના 

🙏 શ્રી વલ્લભ જયંતિ ઈષ્ટી 

⏰ કુમારયોગ: ૧૧:૫૩ થી ૨૬:૧૫ 

⏰ સિધ્ધિયોગ: ૧૧:૫૩ થી 

☀️ સાયનસૂર્ય કુંભમાં: ૩૧:૧૬ 

--- 

🌅 *સૂર્યોદય:* ૭:૧૬ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૬:૨૨ (મુંબઈ) 

⛔️ *રાહુ કાળ:* ૦૮:૩૯ થી ૧૦:૦૩ 

--- 

🌙 *ચંદ્ર રાશી:* મકર ♑️ 

👶 આજે જન્મેલા બાળકની રાશી *મકર* રહેશે 

✨ *નક્ષત્ર:* ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૧:૫૧) 

🧭 *ચંદ્ર વાસ:* દક્ષિણ 

➡️ પૂર્વ–દક્ષિણ પ્રવાસ શુભ 

⬅️ પશ્ચિમ–ઉત્તર પ્રવાસ કષ્ટદાયક 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

🟢 અમૃત: ૦૭:૧૬ – ૦૮:૩૯ 

🟡 શુભ: ૧૦:૦૩ – ૧૧:૨૬ 

🔵 ચલ: ૧૪:૧૩ – ૧૫:૩૬ 

🟢 લાભ: ૧૫:૩૬ – ૧૬:૫૯ 

🟡 અમૃત: ૧૬:૫૯ – ૧૮:૨૩ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

🔵 ચલ: ૧૮:૨૩ – ૧૯:૫૯ 

🟢 લાભ: ૨૩:૧૩ – ૨૪:૪૯ 

🟡 શુભ: ૨૬:૨૬ – ૨૮:૦૩ 

🟢 અમૃત: ૨૮:૦૩ – ૨૯:૩૯ 

🔵 ચલ: ૨૯:૩૯ – ૩૧:૧૬ 

--- 

🔮 *રાશી ભવિષ્ય* 🔮 

♈️ *મેષ (અ, લ, ઇ):* 

આંતરિક શક્તિ વધશે 💪, દિવ્ય ચેતનાનો વિકાસ ✨, લાભદાયક અને પ્રગતિકારક દિવસ 

♉️ *વૃષભ (બ, વ, ઉ):* 

ભાગ્ય સાથ આપે 🍀, નવી તક મળશે, ધારેલા કામ પૂર્ણ થશે 

♊️ *મિથુન (ક, છ, ઘ):* 

મનમાં ચીડિયાપણું 😣, માનસિક વ્યગ્રતા, મધ્યમ દિવસ 

♋️ *કર્ક (ડ, હ):* 

ભાગીદારીમાં લાભ 🤝, દાંપત્ય જીવન સુખદ 💞, પરિવાર સાથે આનંદ 

♌️ *સિંહ (મ, ટ):* 

તબિયતની કાળજી લો 🩺, ખાણી-પીણીમાં સંયમ જરૂરી 

♍️ *કન્યા (પ, ઠ, ણ):* 

પ્રણયમાર્ગે આગળ વધશો 💖, મનની વાત વ્યક્ત કરી શકશો 

♎️ *તુલા (ર, ત):* 

શોખ માટે સમય ⏳, પરિવાર સાથે ખુશીભર્યો દિવસ 😊 

♏️ *વૃશ્ચિક (ન, ય):* 

નવી પ્રતિભા વિકસે 🎨, રચનાત્મક કાર્યમાં સફળતા 

♐️ *ધન (ભ, ફ, ધ, ઢ):* 

મીઠી વાણીથી લાભ 🗣, નોકરીયાત વર્ગને પ્રગતિ 

♑️ *મકર (ખ, જ):* 

કાર્યક્ષેત્રમાં સફળતા 📈, વેપારીઓ માટે શુભ દિવસ 

♒️ *કુંભ (ગ, શ, સ, ષ):* 

ખર્ચ પર નિયંત્રણ 💰, વધુ વિશ્વાસ ન રાખવો 

♓️ *મીન (દ, ચ, ઝ, થ):* 

નસીબ સાથ આપે ✨, આકસ્મિક લાભ, મનગમતી વ્યક્તિ સાથે સમય 💕 

--- 

🙏 *આજનો દિવસ શુભ અને મંગલમય રહો* 🌸 

ટિપ્પણીઓ